Satya Tv News

Category: મુખ્ય સમાચાર

ચીનમાં કોરોનાના નવા પાંચ હજાર કેસ, ગ્લોબલ સપ્લાય ચેઇન ઠપ થવાની ભીતિ

ચીનમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના નવા પાંચ હજાર કેસો નોંધાવાને પગલે કોરોના મહામારીની વિદાયને બદલે પુનરાગમનની વાતો થવા માંડી છે. જ્યારથી કોરોના મહામારી શરૂ થઇ છે ત્યારથી અત્યાર સુધીમાં ચીનમાં…

ચીન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે તનાવ, અમેરિકાએ મોકલ્યા હજારો સૈનિકો અને હથિયારો

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા જંગમાં હવે ઓસ્ટ્રેલિયાએ એવુ ચોંકાવનારુ નિવેદન આપ્યુ છે કે, ચીન સાથે અમારો તનાવ વધી રહ્યો છે અને તે ગમે ત્યારે યુધ્ધમાં ફેરવાઈ શકે છે.…

ઘરનું ભાડું ન આપવું ગુનો છે નહી?

સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભાડુઆત તરફથી ભાડું ન આપવાનો સિવિલ વિવાદનો મામલો છે આ કોઇ ફોજદારી કેસ નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો ભાડુઆત ભાડુ ન આપતો તો તેના માટે…

ગુજરાતમાં આજથી 12 થી 14 વર્ષના બાળકોને કોરોના વિરોધી રસી અપાશે, સીએમ ભૂપેન્દ્ર પટેલ રાજ્ય વ્યાપી વેક્સિનેશનનો પ્રારંભ કરાવશે

આજથી રાજ્યમાં 12થી 14 વર્ષની વયજૂથના બાળકોનું કોરોના વિરોધી રસીકરણ શરૂ થશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરથી રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવશે. જે અંતર્ગત રાજ્યના કુલ 23 લાખ બાળકોને કોર્બેવેક્સ વેક્સિન આપવામાં…

સુરત ગ્રીષ્મા હત્યા કેસ:કોર્ટમાં માતા જુબાની આપતાં-આપતાં રડી પડ્યાં

સુરતના પાસોદરામાં સ્થાનિક લોકોની હાજરી વચ્ચે સરાજાહેર ગ્રીષ્મા વેકરિયાની હત્યા કરવાના પ્રકરણમાં કોર્ટમાં ચાલી રહેલી ન્યાયિક કાર્યવાહી દરમિયાન ગમગીન દૃશ્ય સર્જાયું હતું. ગ્રીષ્માની માતા જુબાની દરમિયાન દીકરીને યાદ કરીને રડી…

ઝઘડીયા:હોળી-ધૂળેટીને લઈ કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી

ઝઘડીયા પોલીસ સ્ટેશને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવીહોળી-ધૂળેટીને લઈ કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે બેઠક યોજાયઝઘડીયાનાં આજુબાજુના વિસ્તારનાં આગેવાનો તથા હોદ્દેદારો અને સરપંચો હાજર રહ્યાઝઘડીયા પોલીસ સ્ટેશને આવનારા…

રાજ્યસભામાં વિદેશ મંત્રી જયશંકરે કહ્યું, ‘ઓપરેશન ગંગા’ હેઠળ 90 ફ્લાઇટ્સથી 22,500 વિદ્યાર્થીઓ યુક્રેનથી ભારત પરત ફર્યા

તેમણે ગૃહને જણાવ્યું હતું કે યુક્રેનમાં ભારતીય દૂતાવાસે જાન્યુઆરીથી જ ભારતીય નાગરિકો માટે નોંધણી શરૂ કરી હતી, જેમાં 20,000 ભારતીયોએ નોંધણી કરાવી હતી, જેમાંથી મોટાભાગના ભારતીય વિદ્યાર્થીઓ તબીબી અભ્યાસ કરી…

પીએમ કાશ્મીર ફાઇલ્સના વખાણ કર્યા, કહ્યું- સત્ય બહાર લાવવા માટે આવી ફિલ્મો બનવી જોઈએ

આજે નવી દિલ્હીમાં આંબેડકર ભવનમાં બીજેપી સંસદીય દળની બેઠક યોજાઈ હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં રિલીઝ થયેલી બોલિવૂડ ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની પ્રશંસા કરી હતી. આજે નવી દિલ્હીમાં આંબેડકર…

કર્ણાટક હાઈકોર્ટનો મોટો નિર્ણય, ઈસ્લામમાં હિજાબ પહેરવું ફરજિયાત નથી

કર્ણાટક હાઈકોર્ટે મંગળવારે કર્ણાટક હિજાબ વિવાદ પર મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. હાઈકોર્ટે શાળા કોલેજોમાં હિજાબ પ્રતિબંધના નિર્ણયને પડકારતી અરજીઓ ફગાવી દીધી છે. ચીફ જસ્ટિસ રિતુ રાજ અવસ્થી, જસ્ટિસ કૃષ્ણા એસ…

કેનેડાના ટોરંટો ખાતે એક ગમખ્વાર રોડ અકસ્માતની ઘટના ગમખ્વાર રોડ અકસ્માતમાં 5 ભારતીય વિદ્યાર્થીઓના મોત, 2 ઘાયલ

કેનેડાના ટોરંટો ખાતે એક ગમખ્વાર રોડ અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં 5 ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા છે જ્યારે અન્ય 2ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્થાનિક મીડિયાના કહેવા…

error: