Satya Tv News

Category: મુખ્ય સમાચાર

અમદાવાદમાં મોનિટરિંગ સેલના PSI જે.એમ. પઠાણ પર બુટલેગરે ગાડી ચડાવી દેતા થયું મોત;

ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના PSI જે.એમ. પઠાણ આજરોજ એટલે કે તારીખ 5 નવેમ્બરના રોજ વિરમગામ પાસે દારૂ ભરેલી ગાડી રોકવા જતા હતા તે દરમિયાન ગાડી ચાલકે તેમના પર બેફામ રીતે…

સુપ્રીમ કોર્ટએ ચુકાદો આપતાં કહ્યું કે દરેક ખાનગી મિલકતને સામુદાયિક મિલકત કહી શકાય નહીં;

કોર્ટે નક્કી કરી દીધું કે શું બંધારણની કલમ 39(B) ની જોગવાઈઓ અનુસાર, ખાનગી મિલકતને પણ સામુદાયિક મિલકત ગણી શકાય છે અને જાહેર હિતમાં તેને વહેંચી શકાય છે. CJI ડીવાય ચંદ્રચુડ…

કચ્છમાં દરિયાકાંઠે નવા વર્ષની ઉજવણી માટે ફરવા ગયેલા પિતા પુત્રનું દરિયામાં ડૂબી જતાં મૃત્યુ;

કચ્છમાં માંડવીના દરિયાકાંઠે નવા વર્ષની ઉજવણી માટે ફરવા ગયેલા પિતા પુત્રનું દરિયામાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યુ હતું. અંજારના કિશોર ગાંગજી મહેશ્વરી અને તેમના પુત્ર ડેનિસ દરિયામાં નહાવા પડ્યા હતા. આ…

દિગ્ગજ નેતાના દાવાથી રાજકારણમાં હડકંપ, ચંદ્રાબાબુ અને નીતિશ કુમાર કેન્દ્ર સરકારમાંથી સમર્થન ખેંચશે પાછું;

મહારાષ્ટ્ર ચૂંટણી વચ્ચે NCP (શરદ પવાર જૂથ)ના નેતાએ એવું નિવેદન આપ્યું છે, જેણે રાજકારણમાં ભૂકંપ સર્જી દીધો છે. શરદ પવાર જૂથની NCPના નેતા જિતેન્દ્ર આવ્હાડે દાવો કર્યો છે કે, ‘જો…

મોરબીમાં ભાઈબીજ બની લોહિયાળ, શ્રમિક દંપતી વચ્ચે માથાકૂટ થતાં પતિએ પત્નીની કરી હત્યા;

મોરબીના પીપળી રોડ પર સિરામિક ફેક્ટરીમાં લેબર ક્વાર્ટરમાં શ્રમિક દંપતી વચ્ચે માથાકૂટ થતાં પતિએ પત્નીની હત્યા કરી છે. પતિ કન્હૈયાલાલ માલવિયાએ પત્ની ધાપુબેનને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી…

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જીવથી મારી નાખવાની ધમકી આપનાર યુવતી ઝડપાઇ;

મુંબઇ પોલીસે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જીવથી મારી નાખવાની ધમકી આપવાના આરોપમાં એક યુવતીની અટકાયત કરી છે.ફાતિમા ખાન નામની 24 વર્ષની યુવતીએ યોગી આદિત્યનાથને ધમકી આપી હોવાનું સામે આવ્યું…

ઉત્તરાખંડના અલ્મોડામાં એક પેસેન્જર બસ 150 ફૂટ નીચે ખીણમાં ખાબકી, 22નાં મોત;

સોમવારે સવારે ઉત્તરાખંડના અલ્મોડામાં એક પેસેન્જર બસ ખીણમાં ખાબકી હતી. અકસ્માતમાં 22 લોકોનાં મોત થયા છે. જ્યારે 20 મુસાફરો ઘાયલ થયા છે. આ અકસ્માત અલ્મોડાના કુપી પાસે થયો હતો. બસમાં…

કેનેડામાં હિન્દુ મંદિરમાં તોડફોડ અને હુમલો, ખાલિસ્તાનીઓએ મંદિરમાં મહિલાઓ અને બાળકો પર કર્યો હુમલો;

કેનેડાના બ્રામ્પટનમાં રવિવારે હિન્દુ સભા મંદિરમાં આવેલા લોકો પર ખાલિસ્તાની સમર્થકોએ હુમલો કર્યો હતો. હુમલાખોરોના હાથમાં ખાલિસ્તાની ઝંડા હતા. તેઓએ મંદિરમાં હાજર લોકો પર લાકડીઓ વડે હુમલો કર્યો. આ ઘટનાનો…

અમદાવાદમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલયનું તસ્કરોએ તોડ્યુ તાળું, મહત્વના દસ્તાવેજો ચોરાયાની શંકા;

આમ આદમી પાર્ટી તરફથી જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં સામાન્ય માણસ તો છોડો રાજનૈતિક પાર્ટીના કાર્યાલય પણ સુરક્ષિત નથી. દિવાળી વેકેશન હોય મોટાભાગના કર્મચારીઓ રજા પર છે. ત્યારે કાર્યાલયની દેખભાળ…

પદ્મિનીબા વાળાએ લોરેન્સ બિશ્નોઈને ચેતવણી આપતાં કહ્યું, બેટા.. તું એકવાર સામે આવ.તને ખબર પાડી દઉે કે હું કોણ છું;

બાબા સિદ્દીકીના હત્યાના આરોપી લોરેન્સ બિશ્નોઈને રાજપૂત સમાજ દ્વારા ધમકીઓ મળી રહી છે. હાલમાં જ કરણી સેનાના રાજ શેખાવતે લોરેન્સ બિશ્નોઈને મારનારને ઈનામની જાહેરાત કરી હતી. ત્યારે રાજપૂત મહિલા અગ્રણી…

error: