Satya Tv News

Category: મુખ્ય સમાચાર

અમદાવાદના મિર્ઝાપુર પાસે કબાડી માર્કેટમાં લાગી ભીષણ આગ,લોકોમાં અફરાતફરીનો માહોલ;

અમદાવાદના મિર્ઝાપુર પાસે કબાડી માર્કેટમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના બની છે. અચનાક સળગતુ રોકેટ કબાડી માર્કેટમાં આવી જતા આગ લાગી હતી. આગે વિકરાળ રુપ ધારણ કરતા લોકોમાં ભયનો માહોલ…

કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં સતત ચોથા મહિને વધારો, રૂપિયા 62 વધ્યો ભાવ;

દિવાળીના બીજા જ દિવસે દેશમાં ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. આ વધારો કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં જોવા મળ્યો છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં સતત ચોથા મહિને વધારો થયો છે.…

દિલ્હી ડબલ મર્ડર કેસ: ઇસમો આવ્યા, ચરણ સ્પર્શ કરી યુવકને ગોળી મારી,અન્ય વ્યક્તિ બચાવવા જતાં તેને પણ પતાવી દીધો;

ગઈકાલે રાત્રે દિલ્હીના ફ્લોર માર્કેટમાં એક સનસનાટીભરી ઘટના જોવા મળી હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, 40 વર્ષીય આકાશ તેના 16…

હૈદરાબાદમાં એક ફટાકડાની દુકાન થોડી જ વારમાં બળીને રાખ થઈ, જુઓ હૈયું કંપાવતો વિડિઓ;

હૈદરાબાદના આબિદ વિસ્તારમાં ફટાકડાની દુકાનમાં ભીષણ આગ લાગી હતી. આ વખતે આગની જ્વાળાઓ એટલી પ્રબળ હતી કે ફાયર બ્રિગેડના જવાનો માટે આગ ઓલવવા માટે અંદર જવું મુશ્કેલ બન્યું હતું. દુકાનની…

અમદાવાદમાં યુવતીએ નવજાતને બહાર કાઢી પડોશના બાથરૂમની છત પર મૂકી દીધું;

શહેરના ઠક્કરબાપા નગરમાં નવજાત ભ્રૂણને ત્યજી દેવાનો એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લગ્ન કર્યા વગર યુવતીએ પ્રેમી સાથે સંબંધ બાંધતા તે ગર્ભવતી થઈ હતી. યુવતીને સાતમો મહિનો ચાલી રહ્યો…

ધરતી પર આવી ચૂક્યા છે એલિયન; માણસોથી ઘણા આગળ હોઈ શકે છે, જાણો કોણે કહ્યું?

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)ના ચેરમેન એસ સોમનાથે હાલમાં જ એક પોડકાસ્ટમાં મોટું નિવેદન આપ્યું. આ પોડકાસ્ટમાં તેમણે એલિયન સભ્યતાઓની હાજરી પર ચર્ચા કરી. સોમનાથે કહ્યું કે બ્રહ્માંડમાં નિશ્ચિતપણ એલિયન્સ…

સુરતમાં ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી દ્વારા અનોખી દિવાળી ઉજવણી, સ્લમ વિસ્તારના બાળકો સાથે કરી દિવાળી;

સુરતમાં ગૃહરાજ્ય પ્રધાન દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી છે. સ્લમ વિસ્તારના બાળકો સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવી છે. હર્ષ સંઘવીએ નાના બાળકો સાથે દિવાળી ઉજવી હતી. બાળકોને ભેટ આપીને ઉત્સાહ…

કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરજ બજાવતા PSIને આવ્યો હાર્ટ અટેક, PSIનું નિપજ્યું મોત;

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક્તા પરેડની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મૂળ નર્મદાનાં દેડીયાપાડાનાં વતની અને સુરત ગ્રામ્યમાં ફરજ બજાવતા પીએસઆઇ સનભાઇ વસાવા ફરજ બજાવી રહ્યા હતા.સુરત ગ્રામ્ય…

દિવાળીના દિવસે સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ રૂ. 170નો વધારો થયો છે પરંતુ ચાંદીના ભાવમાં કોઈ ખાસ ફેરફાર નહિ;

બુલિયન માર્કેટ દ્વારા ગુરુવારે જાહેર કરાયેલા સોના અને ચાંદીના નવા ભાવો અનુસાર આજે 31 ઓક્ટોબર, 2024ના રોજ 22 કેરેટ સોનાની કિંમત 74,700 રૂપિયા, 24 કેરેટની કિંમત 81,480 રૂપિયા અને 18…

અમદાવાદમાં પડતર માંગોને લઈને BRTS બસ ડ્રાઈવર્સ હડતાળ પર, જનતાને પડી શકે છે હાલાંકી;

અમદાવાદમાં દિવાળી સમયે BRTS કર્મચારીઓની દિવાળી બગડી છે. અમદાવાદમાં BRTS બસ ડ્રાઇવરો દ્વારા દિવાળીના દિવસે જ બસો ડેપોમાં રોકી દેવાઇ છે. મહત્વનું છે કે, ભારત વિકાસ ગ્રુપમાં ચાલતી ઇલેકટ્રીક બસના…

error: