અતુલ્ય વીર ચેરીટેબલ ટ્રસ્ટ, ભરૂચ દ્વારા લીટલ સ્ટાર સ્કુલના વિદ્યાર્થીઓને ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન, મક્તમપુરની મુલાકાત કરાવવામાં આવી.
બાળકોને પોલીસ સ્ટેશન ના અધિકારીઓ, સ્ટાફ તથા વિવિધ વિભાગોની કામગીરી અંગે માહિતીગાર કરાયા તથા કાયદાઓ અંગેની જાણકારી આપવામાં આવી. પ્રાથમિક કેસ નોધવાથી લઈને પ્રોસેસ કરવા સુધીની માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી.…