Satya Tv News

Category: મુખ્ય સમાચાર

માંગરોળના બોરસરાં ગામે 3 નરાધમોએ સગીરાના મિત્રને માર માર્યો

નવરાત્રિમાં દેવીસ્વરૂપા બાળાઓને દુષ્કર્મી દાનવોથી કોણ બચાવશે?. આ સવાલ આજે દરેક ગુજરાતી પૂછી રહ્યો છે. બીજા નોરતે વડોદરાના ભાયલીમાં સગીરા પર ગેંગરેપ બાદ હવે ગૃહ રાજ્યમંત્રીના ગૃહ જિલ્લામાં સગીરા પર…

વડોદરામાં ગરબાનો વિડીયો ઉતારવાની ના પાડતા હુમલો , પોલીસ ફરિયાદ નોંધાય

વડોદરાના અટલાદરા વિસ્તારમાં કોઠી ફળિયામાં રહેતા જયેશ છગનભાઈ ચૌહાણે અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે રાત્રે 10:30 વાગે વેરાઈ માતાના મંદિર અટલાદરા ખાતે હું તથા મારા મિત્ર…

AMCના ખાડાએ ભોગ લીધો:વટવામાં EWSનાં મકાનો તોડવામાં ખોદેલા ખાડામાં પડતાં બાળકીનું મોત

અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા EWS આવાસ યોજનાનાં મકાનો ફાળવણી વિના તોડવા મામલે વિવાદ સામે આવ્યો હતો. આ મકાનો તોડવાની કામગીરી દરમિયાન…

વડોદરા ગેંગરેપના આરોપીઓ ઝડપાયા, ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીની કરી ધરપકડ;

વડોદરા નજીક ભાયલી ગામની સીમમાં અવાવરા રોડ પર ધોરણ-11 સાયન્સની વિદ્યાર્થિની અને તેના બોયફ્રેન્ડને બાનમાં લઈ પોલીસના નામે રૂઆબ છાંટી ત્રણ નરાધમોએ વિદ્યાર્થિની પર ગેંગરેપ કર્યો હતો.વડોદરા જિલ્લા પોલીસ ઉપરાંત…

લાલુ પરિવારને લેન્ડ ફોર જોબ કૌભાંડ કેસમાં રાઉસ એવન્યુ કોર્ટમાંથી મોટી રાહત મળી;

આરોપ છે કે લાલુ પ્રસાદ 2004 થી 2009 વચ્ચે દેશના રેલ્વે મંત્રી હતા તેમણે પોતાના પદનો દુરુપયોગ કર્યો અને જમીનના બદલામાં રેલ્વેમાં ગ્રુપ ડીની ભરતીમાં ઘણા લોકોને નોકરી અપાવી. આરોપ…

ગુજરાતમાં આજે 10 હજાર TRB જવાનો પગાર વધારાની માગ સાથે હડતાળ પર;

TRB જવાનો પગાર વધારા સહિતની માગને લઇ આંદોલનના રસ્તે ઉતર્યા છે. TRB જવાનો ફિક્સ પગારને લઇ છેલ્લા અનેક સમયથી પગાર વધારાની માગ કરી રહ્યા હતા.. જો કે સરકાર દ્વારા કોઇ…

અંબાજીના ત્રિશુળિયા ઘાટ પાસે બસ પલટી

બનાસકાંઠાના અંબાજીના ત્રિશુળિયા ઘાટ પર બસ અકસ્માત સર્જાયો છે. અંબાજીના ત્રિશુળિયા ઘાટ પાસે બસ પલટી ગઈ હતી. જેમાં 4 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યું છે. મળતી માહિતી અનુસાર અંબાજીથી દાતા…

નવરાત્રિના કાર્યક્રમમાં ભીડ પર કાર લઈને ફરી વળ્યો નશામાં ધૂત વ્યક્તિ, 12 લોકોને કચડી નાખ્યાં

ગુજરાત સહિત રાજસ્થાનમાં પણ નવરાત્રિની ઉજવણી ચાલી રહી છે ત્યારે રાજસ્થાનમાં પણ ઠેર ઠેર મંડપ અને શણગારની વ્યવસ્થા કરવામાં આવી છે. આ દરમિયાન અહીં બારાં જિલ્લાના અટરુ વિસ્તારમાં ચાર રસ્તા…

કારેલી થી જંબુસર આવતી એસટી બસ જંબુસરના ચાંદપીર દરગાહ પાસે ખુલ્લા વરસાદી કાંસમાં ખાબકી

બસમાં સવાર ચાલક અને વિદ્યાર્થીઓ સહિત ૩૭ જેટલા ને નાની મોટી ઇજા કારેલી થી જંબુસર આવતી એસટી બસ જંબુસરના ચાંદપીર દરગાહ પાસેની ખુલ્લા વરસાદી કાંસમાં ખાબકતા બસ માં ચાલક સહિત…

દાહોદ, વડોદરા બાદ મહેસાણામાં શરમજનક ઘટના, 10 વર્ષની બાળકીની સજાગતાથી અનહોની ટળી

દાહોદમાં 6 વર્ષની બાળકી સાથે બળાત્કારના પ્રયાસ અને હત્યા બાદ વડોદરામાં બીજા નોરતે થયેલી સામૂહિક દુષ્કર્મની ઘટનાએ આખા ગુજરાતમાં ચકચારી મચાવી દીધી છે. આ બે ઘટના બાદ મહેસાણામાં આવો બનાવ…

error: