Satya Tv News

Category: મુખ્ય સમાચાર

કેનેડામાં એક ભારતીય વ્યક્તિની મકાન માલિક દ્વારા ઘરમાંથી હકાલપટ્ટી, આજોઈ કેનેડાનો મોહ થઈ જશે ભંગ;.

સોશિયલ મીડિયા પર હાલ એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેણે દર્શાવે છે કે પ્રવાસીઓએ કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેમાં એક મકાન માલિક એક ભારતીય વ્યક્તિના ઘરનો…

પુણેમાં મિત્રને વૃક્ષ સાથે બાંધી યુવતી પર 3 નરાધમો દ્વારા ગેંગરેપ, યુવતી મૂળ સુરતની;

પૂણે શહેરમાં મૂળ સુરતની ગુજરાતી યુવતી સાથે ગેંગરેપની ઘટના બની છે. યુવાન અને યુવતી ઘાટ પર ફરતા હતા ત્યારે માનવાધિકાર સંગઠનના કાર્યકર્તા હોવાનો દાવો કરી ત્રિપુટીએ બંનેને ધમકાવી યુવકની મારપીટ…

ગાંધીનગરમાં ગરબા દરમિયાન પોલીસ અને બજરંગદળના કાર્યકર્તા વચ્ચે ઘર્ષણ;

ગાંધીનગરમાં સરગાસણમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકર્તાઓ ગરબા રમવા આવતા ખેલૈયાઓને તિલક લગાવીને સ્વાગત કરતા હતા. આ દરમિયાન બજરંગદળના કાર્યકર્તા અને પોલીસ…

લેબેનોનમાં તબાહી બાદ, મુસ્લિમ દેશો કોને આપશે સમર્થન.? આરબ દેશોના વડાઓ વચ્ચે બેઠક;

લેબેનોનમાં તબાહી અને ઈરાન સાથે ઘર્ષણ કર્યા બાદ ઈઝરાયેલ પર મોટી મુસીબત આવવાની સંભાવના જોવા મળી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ યુદ્ધની આશંકાના પગલે દોહામાં આરબ દેશોના વડાઓ વચ્ચે બેઠક…

વડોદરાના હરણી ખાતે આવેલા એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની મળી ધમકી;

વડોદરામાં ચોથી ઓક્ટોબરના રોજ હરણી એરપોર્ટ ઓથોરિટી પાસેની સીઆઇએસએફના આઈડી પર કોઈ અજાણ્યા શખસ દ્વારા મેઇલ કર્યો હતો. જેમાં એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં જ અફરાતફરી મચી ગઈ હતી.…

અંબાલાલ પટેલ વરસાદ અપડેટ: આવી રહી છે મેઘસવારી, એ પણ વાવાઝોડાં સાથે;

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 16 થી 22 તારીખ દરમિયાન પણ વરસાદ પડવાની શકયતા છે. આ સાથે વરસાદી સિસ્ટમ બની રહી હોવાનો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે દાવો કર્યો છે.…

ગુજરાતમાં મોડે સુધી ગરબા રમવાની છૂટ પર રાજકારણ, ગેનીબેન ઠાકોર V/s હર્ષ સંઘવી;

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત બાદ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે કાયદા વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા છે. ગેનીબેન ઠાકોરે આક્ષેપ કર્યા છે કે ગૃહ ખાતું કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સક્ષમ નથી.…

સુરતમાં ઈ કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ જેવી ફેક વેબસાઈટ બનાવી કરી છેતરપિંડી, 12 ભણેલાઓએ કર્યું 20 કરોડનું દેશવ્યાપી કૌભાંડ;

સુરતના સરથાણા અને મોટા વરાછામાં 37 હજારમાં ભાડેથી 3 દુકાનો લઈ બારમી ચોપડી ભણેલા 3 ચીટરો સમગ્ર વેપલો ચલાવતા હતાં. ફેસબુક પર બોગસ વેબસાઇટની જાહેરાત મુકી કિચનવેર અને ઘરવખરી સામાન…

ઉત્તર પ્રદેશ: મિર્ઝાપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માત, ટ્રોલીને બેકાબૂ ટ્રકે મારી ટક્કર, 10 મજૂરોના મોત;

મિર્ઝાપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. અહીં, વારાણસી-પ્રયાગરાજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કચવાણ પોલીસ સ્ટેશન વિસ્તારના કટકા ગામ પાસે અનિયંત્રિત ટ્રકે ટ્રેક્ટર ટ્રોલીને ટક્કર મારી હતી.આ ટક્કર એટલી ભયાનક હતી…

આગામી 5 દિવસ દેશમાં ભારે વરસાદની આગાહી, બંગાળની ખાડીમાં ચક્રવાતની અસર પડશે 13 રાજ્ય પર;

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉતર-પૂર્વના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ,ત્રિપુરામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ સાથે દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ ભારે…

error: