Satya Tv News

Category: મુખ્ય સમાચાર

રાજકોટમાં નવી જ બનેલી એઈમ્સ હોસ્પિટલમાં છતનો એક ભાગ ધરાશાયી;

હોસ્પિટલમાં કેન્ટીનના ભાગે POPની છતનો એક ભાગ ધરાશાયી થયો છે. પ્રાથમિક માહિતી અનુસાર ભેજને કારણે આ ઘટના બની હોવાનું સામે આવ્યુ છે. હોસ્પિટલમાં કેન્ટિનના ભાગે POPની છતનો પડી ગયેલા ભાગને…

જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાએ તેમની કેબિનેટ સહિત આપીયુ રાજીનામું;

ભારતના મિત્ર અને જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાએ PM પદ પરથી રાજીનામું આપી દીધું છે. કિશિદાની સાથે તેમની આખી કેબિનેટે પણ રાજીનામું આપી દીધું હતું. આ પછી તરત જ શિગેરુ કિશિદા…

5 ઑક્ટોબર સુધી ગુજરાતમાં કેવું રહેશે વરસાદી વાતાવરણ.? જાણો;

1 ઑક્ટોબરથી ગુજરાતમાં વરસાદનું જોર તો ઘટી રહ્યું હોય તેવી સ્થિતિ વચ્ચે હવે આ મહિનામાં અનેકવાર વરસાદની સંભાવના છે. આ સાથે ઓક્ટોબર મહિનામાં ગરમી સાથે બંગાળની ખાડીમાં વાવાઝોડા સક્રિય થવાની…

‘જાહેરમાં આવું નિવેદન ન આપવું જોઈએ’ લાડવામાં મિલાવટ મુદ્દે સુપ્રીમ કોર્ટે CM ચંદ્રબાબુ નાયડુને ખખડાવ્યા

સુપ્રીમ કોર્ટે તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદી લાડવામાં ભેળસેળયુક્ત ઘી હોવાનો જાહેરમાં દાવો કરનાર આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ (CM Chandrababu Naidu)ની આકરી ઝાટકણી કાઢી છે. કોર્ટે ભેળસેળના પુરાવા માંગીને મુખ્યમંત્રીને પૂછ્યું…

હિન્દુઓની આસ્થા સાથે રાજકારણ ના રમો

આંધ્ર પ્રદેશના પ્રખ્યાત તિરુપતિ મંદિરમાં પ્રસાદના લાડવામાં વપરાયેલા ઘીમાં પશુ ચરબી, માછલીનું તેલ વગેરેની ભેળશેળ થઇ હોવાના દાવા નેતાઓ દ્વારા કરવામાં આવ્યા હતા, ખુદ આંધ્ર પ્રદેશ સરકાર અને મુખ્યમંત્રી પણ…

સુરેન્દ્રનગરના હરિપર ગામમાં નવજાત બાળકીને જીવતી દાટી અને ઉપર મૂક્યા પથ્થર;

સુરેન્દ્રનગરના હરિપર ગામની સીમમાં રૂંવાડા ઉભા કરી દે તેવો કિસ્સો બન્યો છે. કોઈએ નવજાત બાળકીને જીવતી જ દાટીને તેની પર પથ્થર મૂકી દીધા હતા. જોકે, સ્થાનિક લોકોને આ બાળકીનો રડવાનો…

નકલી નોટથી 1.60 કરોડનું ખરીદ્યું સોનું, નોટ પર ગાંધીજીને બદલે અનુપમ ખેરની તસવીર;

ગુજરાતના અમદાવાદમાં નકલી નોટોથી અસલી સોનું ખરીદવાનો મોટો કિસ્સો સોનાની ખરીદીના સોદામાં રૂ.1.60 કરોડનો સોદો થયો હતો. સોનું ખરીદવા માટે આપવામાં આવેલી 500 રૂપિયાની નકલી નોટો પર ગાંધીજીના ચિત્રને બદલે…

તહેવારો પહેલા સોનાના ભાવમાં થયો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ;

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે સોનું 56 રૂપિયા ગગડીને 75,584 રૂપિયાના…

છત્તીસગઢના સક્તિ જિલ્લામાં SBIની નકલી શાખા ખોલી અનેક લોકોને છેતર્યાં;

આ ઘટના છત્તીસગઢના સક્તી જિલ્લાના છપોરા ગામે બન્યો છે. માલખરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઠગ લોકોએ આખી બેંક ખોલી દીધી હતી. બેંકને સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાની શાખા બતાવી હતી. જેના વિશે…

સુરતમાં મહિલા બુટલેગર પાસે તોડપાણી કરતાં ભાજપના કોર્પોરેટર નો વીડિયો થયો વાયરલ;

પાંડેસરા વિસ્તારના ભાજપના શરદ પાટીલ નામના કોર્પોરેટર દ્વારા મહિલા બુટલેગર પાસેથી વારંવાર રૂપિયાની માંગણી કરવાની વાત સામે આવી હતી. કોર્પોરેટર મહિલા બુટલેગર પાસે રૂપિયા લેવા ગયા હોવાની ચર્ચા સાથે વીડિયો…

error: