40 વર્ષ પહેલા ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ ચેમ્પિયન WIને હરાવી જીત્યો વર્લ્ડ કપ, રન માત્ર 183 કર્યા પણ પછી થયો કમાલ
લોર્ડ્સમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝ પર 43 રને શાનદાર જીત મેળવીને વર્લ્ડ કપ જીત્યો હતો 25 જૂન,1983માં ભારતીય ક્રિકેટ ટીમ પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયન બનીલોર્ડ્સમાં રમાયેલી ફાઈનલ મેચમાં…