ઐતિહાસિક ઘટના: જ્યારે ભારતીય ટીમના ખેલાડીઓ ગર્વથી ‘માં’ના નામની ટી-શર્ટ પહેરીને ઉતર્યા મેદાનમાં
મે મહિનાનો બીજો રવિવાર મધર્સ ડે તરીકે મનાવાય છે, આજે એટલે કે, આઠ તારીખે મે મહિનાનો બીજો રવિવાર સમગ્ર દુનિયામાં મધર્સ ડે તરીકે ઉજવાય છે. દરેકના જીવનમાં માતાનું મહત્વ હોય…