Skip to main content

Satya Tv News

Category: દેશ-દુનિયા

સુરત : ફફડાટ ફેલાવનાર દીપડો પાંજરે પૂરાયો,લોકોનો જમાવડો જોઈને દીપડો પણ ત્રાડો નાખી

શુક્રવાર મોડી રાત્રે સુરત નજીક ખજોદ ગામમાં દીપડો દેખાયા બાદ સતત બે દિવસ સુધી સ્થાનિકો ભયના ઓથાર હેઠળ રહ્યાં હતા. વનવિભાગ દ્વારા નવા મહોલ્લામાં મૂકાયેલા પાંજરામાં રવિવારે રાત્રે 11 કલાકે…

ઈન્દોર-ખરગોનની વચ્ચે મોટો અકસ્માત : રેસ્ક્યૂ ટીમે કહ્યું- અત્યારસુધી કોઈ જીવતું નથી મળ્યું

મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં સોમવારે સવારે ઈન્દોર-ખરગોનની વચ્ચે મોટો અકસ્માત થયો છે. ઈન્દોરથી પુણે જઈ રહેલી બસ સવારે લગભગ પોણા દસ વાગ્યે ધામનોદમાં ખાલઘાટની પાસે નર્મદામાં પડી હતી. બસમાં મહિલાઓ-બાળકો સહિત…

કંગાળ શ્રીલંકામાં ફરી એક વખત ઈમરજન્સી લાગુ

આર્થિક અને રાજકીય સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાની સ્થિતિ ખૂબ જ વણસી રહી છે. આ કારણે શ્રીલંકામાં આજથી ફરી એક વખત ઈમરજન્સી લાગુ કરી દેવામાં આવી છે. કાર્યવાહક રાષ્ટ્રપતિ રાનિલ…

તમિલનાડૂમાં વિદ્યાર્થિનીના મોત બાદ હિંસા ફાટી નિકળી,સ્કૂલ બસમાં લગાવી આગ

તમિલનાડૂના કલ્લાકુરિચીમાં રવિવારે ધોરણ 12ની એક વિદ્યાર્થિનીનું મોત થયા બાદ હિંસા ફેલાઈ ગઈ હતી. ગુસ્સે થયેલી ભીડે ન્યાયની માગ કરતા સ્કૂલમાં ઘૂસ્યા અને તોડફોડ કરી હતી. તેની સાથે જ સ્કૂલની…

શ્રીલંકામાં અકલ્પનીય મોંઘાવારી, એક કિલો સફરજનનો ભાવ 1600 રુપિયા, 100 ગ્રામ બટરની કિંમત 1300

એક કિલો જામફળના ભાવ 300 રુપિયાથી વધીને 600 રુપિયા થઈ ગયા છે. કેરીની સીઝન ચાલી રહી છે પણ કેરીનો એક કિલોનો ભાવ 600 રુપિયા છે. સામાન્ય રીતે 50 થઈ 100…

ઓડિશાઃ દૂષિત પાણી પીવાથી 6ના મોત, 71 લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા

ચોમાસાની સાથે જ પાણીજન્ય રોગચાળો ફાટી નીકળતો હોય છે. વરસાદના કારણે પાણીની લાઈનમાં લીકેજ વગેરે કારણસર પીવાનું પાણી પ્રદૂષિત બને છે અને વિવિધ રોગ ફાટી નીકળતા હોય છે. તાજેતરમાં ઓડિશાના…

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલો, મંદિરો અને દુકાનોમાં કરી તોડફોડ

બાંગ્લાદેશમાં પયગંબર મોહમ્મદ વિરુદ્ધ ફેસબુક પર કથિત રીતે અપમાનજનક પોસ્ટ કરવા બદલ એક હિન્દુ યુવકનું ઘર બાળી નાખવામાં આવ્યું. ગુસ્સે ભરાયેલી ભીડે મંદિર અને અન્ય દુકાનોને પણ નિશાન બનાવ્યા. આ…

UP: રામપુરમાં બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 5ના મોત, 46 ઘાયલ

યુપીના રામપુરમાં નેશનલ હાઈવે પર શાહજહાંપુર ડેપીની બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે અને 46 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર અર્થે…

પીવી સિંધુએ રચ્યો ઇતિહાસ! સિંગાપોર ઓપનની ફાઇનલમાં ચાઈનીઝ ખેલાડીને હરાવીને પ્રથમ વખત જીત્યું ટાઇટલ

સિંગાપુર ઓપન 2022માં ભારતીય બેડમિંટન સ્ટાર પીવી સિંધુએ ધમાલ મચાવતા ખિતાબ પોતાના નામે કર્યો છે. બે વારની ઓલંપિક પદક વિજેતા પીવી સિંધુએ ફાઈનલમાં ચાઈનીઝ ખેલાડી જી યી વાંગને 21-9, 11-21,…

ICSE ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, બોર્ડે જાહેર કરી રિઝલ્ટની તારીખ, જાણી લેજો ફટાફટ

ધોરણ 10ની ઈન્ડીયન સ્કીલ સર્ટિફિકેટ એક્ઝામિનેશનના પરિણામની તારીખની જાહેરાત કરી દેવાઈ છે. બોર્ડ સેક્રેટરી ગેરી આરાથૂનને જાહેર કર્યું છે કે 17 જુલાઈએના રોજ ઈન્ડીયન સ્કીલ સર્ટિફિકેટ એક્ઝામિનેશનનું પરિણામ જાહેર કરી…

error: