Skip to main content

Satya Tv News

Category: દેશ-દુનિયા

વિધવા પ્રેમીકાનો અન્ય સાથે સંબંધ હોવાના વહેમમાં પ્રેમીએ જ મોતને ઘાટ ઉતારી

મહુવા તાલુકાના હળદવા ગામે વિધવા પ્રેમિકાનો અન્ય સાથે પ્રેમસંબંધ હોવાનો વહેમ રાખી પરણિત પ્રેમીએ કોદાળીથી ફટકો મારી મોતને ઘાટ ઉતારી દેવાની ઘટનામાં મહુવા પોલીસ દ્વારા આરોપી પ્રેમીની ધરપકડ કરી આગળની…

યુક્રેનમાં UN ચીફની મુલાકાત સમયે જ રશિયાએ કિવ પર કર્યો બોમ્બમારો

War News: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ બંધ થવાનું નામ લેતું નથી. આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ અને વ્લાદિમિર પુતિનની બેઠક બાદ રશિયાએ યુક્રેન પર બોમ્બમારો…

પંજાબના બઠિંડામાં બસ સ્ટેન્ડમાં આગ લાગતા 3 બસો બળીને ખાખ

પંજાબના બઠિંડાથી મોટી દુર્ઘટના ઘટ્યાના સમાચાર સામે આવી રહ્યાં છે. બઠિંડાના બસ સ્ટેશનમાં ભીષણ આગ લાગતા 3 બસો સંપૂર્ણ આગમાં બળીને ખાખ થઇ ગઇ છે. જો કે, આ દુર્ઘટનામાં એક…

દિલ્હીમાં નવો વેરિયન્ટ લાવ્યો કોરોનાની ચોથી લહેર? 7મા દિવસે 1000થી વધારે વધુ કેસ

રાજધાની દિલ્હીમાં કોરોનાની ચોથી લહેર શરુ થઈ હોવાની પૂરી સંભાવના છે. દિલ્હીમાં છેલ્લા સાત દિવસથી કોરોનાના 1000થી વધારે કેસ આવી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 1490 કેસ સામે આવ્યા…

રાજપીપલા : નવા એસપીની પહેલ:દંડ વસુલ્યા વગર ટ્રાફિક સમસ્યા હલ કરવાનો પ્રયાસ

રાજપીપલા ટાઉનની ટ્રાફિક સમસ્યાના નિવારવા પોલીસ આગળ આવી રાજપીપલા નગરમાં પ્રથમ વાર રાજપીપલા ટાઉનની ટ્રાફિક સમસ્યાના નિવારવા પોલીસ આગળ આવીછે.જમાંનવા એસપીપ્રશાંત સુંબેનીપહેલને કારણે દંડ વસુલ્યા વગર ટ્રાફિક સમસ્યા હલ કરવાનો…

જંબુસર:માલપુર ગામે મકાનો માં લાગી આગ,આગ લગતા બે મકાનો થયા ભસ્મીભૂત

જંબુસર તાલુકાના માલપુર ગામે મકાનો માં લાગી આગ આગ લગતા બે મકાનો થયા ભસ્મીભૂત અનાજ રોકડ રકમ કપડા સહીતનો સામાન બળીને ખાખ જંબુસરના માલપુર જૂના સરપંચ ફળીયામાં આવેલ મકાનમાં આકસ્મિક…

જાનમાં વરરાજા એટલા નાચ્યા કે દુલ્હન નારાજ થઈ ગઈ, ગુસ્સામાં વરરાજાના મિત્ર સાથે કરી લીધા લગ્ન

મંડપ તૈયાર હતો, ડીજે વાગી રહ્યું હતું, જાન યુવતીના ઘરે આવી પહોંચી અને વરરાજા ઊતરીને મિત્રો સાથે ડાન્સ કરવા લાગ્યા. ડીજેની ધૂન પર તેનો ડાન્સ એટલો લાંબો ચાલ્યો કે છોકરીના…

અમદાવાદમાં તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચ્યો, આકાશમાંથી અગનગોળા વરસતા રસ્તાઓ સુમસામ

રાજ્યમાં ઉત્તર-પૂર્વના ગરમ-સૂકા પવન શરૂ થતાં ગરમીનો પારો દિવસેને દિવસે વધી રહ્યો છે. કાળઝાળ ગરમી અને હિટવેવથી લોકો ત્રસ્ત છે. હજુ મે, જૂન તથા જૂલાઈનો આકરો તાપ હજુ બાકી છે,…

ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન પર ટામેટાં ફેંકાયાં : સુરક્ષાગાર્ડ્સની ધક્કામુક્કીથી ભીડ ગુસ્સે થઈ

અગાઉ પણ મેક્રોન પર ઇંડાં ફેંકવામાં આવ્યાં હતાં અને થપ્પડ મારી દીધી હતી ફ્રાન્સમાં ચૂંટણી જીત્યા બાદ જાહેરમાં ફરવા નીકળેલા રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન વિચિત્ર પરિસ્થિતિમાં ફસાઈ ગયા હતા. ખરેખર, જ્યારે…

કોરોનાએ ફરી ઉથલો માર્યો, નવા કેસ ત્રણ હજારને પાર, વધુ 32ના મોત

નવી દિલ્હી : દેશમાં કોરોના વાઇરસ ફરી ઉથલો મારી રહ્યો છે. જેને પગલે દૈનિક કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કેસો વધીને ત્રણ હજાર સુધી પહોંચી ગયા…

error: