Skip to main content

Satya Tv News

Category: દેશ-દુનિયા

પાટણ:સુદામા ચોકડી ઉપર ચાર શખ્સોએ એક યુવાનને માર માર્યો, રોકડ તેમજ દાગીના લૂંટી લીધાનો આક્ષેપ

પાટણ શહેરની સુદામા ચોકડી ત્રણ રસ્તા પાસે રિયલ પેપરીકા પાસે ગત મંગળવારની મોડી રાત્રે એક બાઇક સવાર યુવાનને પ્રેમસંબંધનાં મામલે અદાવત રાખીને ચાર વ્યક્તિઓ દ્વારા હુમલો કરી માર મારવામાં આવ્યો…

દક્ષિણ ગુજરાતમાં 9 હજાર હેક્ટર કેરીના પાકને નુકસાન, સર્વે કરી સહાય જાહેર કરવા માગણી

દક્ષિણ ગુજરાતમાં 9 હજાર હેક્ટરમાં કેરીના પાકને નુકસાન થયું હોવાથી તેનો સર્વે કરી સહાય જાહેર કરવા ઓલપાડ તાલુકા ચોર્યાસી સહકારી ખરીદ વેચાણ સંઘે કલેક્ટરને રજૂઆત કરી છે. છેલ્લાં 2 વર્ષથી…

દહેજ SEZ માં નાયબ કલેકટરની સુવા ગામના આગેવાનો અને કંપની સત્તાધીશો સાથે બેઠક, કંપનીઓએ દબાણો દૂર નહિ કર્યા તો લગાવાશે લેન્ડ ગ્રેબિંગ એક્ટ

હાલમાં જ સુવા ગામના લોકોએ ગૌચર પર દબાણ, લેન્ડ લુઝર્સને નોકરી લઈ દહેજ-ભરૂચ માર્ગ પર ચક્કાજામ કર્યો હતોબેઠકમાં વાગરા મામલતદાર, GIDC ના અધિકારીઓ, સરપંચ, કંપનીઓના અધિકૃત કર્મચારીઓની હાજરીમાં 10 મુદ્દાઓ…

GTએ 5 વિકેટથી SRHને હરાવ્યું – છેલ્લા બોલ પર 6 મારી રાશિદે મેચ જિતાડી, સતત ચોથી જીત સાથે પોઈન્ટ ટેબલમાં નંબર-1 પર ગુજરાતનો કબજો

આજે IPLની 2 મજબૂત ટીમો એવી ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદારાબાદ વચ્ચે મેચ રમાઈ રહી છે. ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરતા SRHએ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 195 રન…

ખેડૂતોના ઉનાળુ પાકને બચાવવા કરજણ ડેમમાંથી 445 ક્યુસેક પાણી છોડાયું

ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમ જયારે પાણીના ઓછા પ્રવાહને કારણે ખેડૂતોને ઉનાળુ પાક નહિ કરવા સરકાર દ્વારા સૂચના મળી છે પરંતુ આ ઉનાળા સિઝનમ ઉનાળુ પાક લેવા કરજણ ડેમ એકદમ સક્ષમ…

ગાજિયાબાદની IMS એન્જીનિયરિંગ કોલેજમાં મોટી દુર્ઘટના, લિફ્ટ તૂટતા 10 વિદ્યાર્થીઓ થયા ઘાયલ

ઉત્તર પ્રદેશના ગાજિયાબાદમાં આવેલી IMS એન્જીનિયરિંગ કોલેજમાં લિફ્ટ તૂટવાથી 10 વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. જેમાંથી એકના પગમાં ફ્રેક્ચર થયું છે તો બીજાને પીઠમાં ઇજા થઇ છે. ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં…

સુરત :માત્ર 2 મિનિટમાં આવી પોલીસે કોઝ વેમાં ડૂબતી મહિલાને બચાવી લીધી

ભાગળમાં રહેતી એક પરિણીતા આત્મહત્યા કરવા રાંદેર કોઝ વે પહોંચી હતી. પોલીસને જાણ થતા માત્ર 2 જ મિનિટમાં 3 કિમી અંતર આંતર કાપી કોઝવે પહોંચી ડ્રાયવરે છલાંગ લગાવીને પરિણીતાને બચાવી…

ડુમસ રોડની 5 સ્ટાર હોટેલના લૂંટ વિથ મર્ડરના આરોપીને 29મી સુધીના રિમાન્ડ

આરોપી મિત્ર બિહાર ભાગી ગયાની પોલીસને શંકા, સ્ટાફની પૂછપરછ ડુમસ રોડ પર ફાઈવ સ્ટાર લા મેરિડિયન અને જુની TGBના નામે ઓળખાતી ઓરેન્જ મેગા સ્ટ્રક્ચર હોટલમાં સોમવારે બપોરે એકાઉન્ટન્ટ જીવન રાઉતની…

મોદીએ કહ્યું; કેટલાક રાજ્યો પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ નથી ઘટાડી રહ્યા, તેનાથી જનતા પર બોજ વધ્યો

દેશમાં કોરોનાના વધતા જતા કેસોને લઈને પીએ મોદીએ આજે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી રહ્યા છે. આ દરમિયાન પીએમએ રસીકરણ અભિયાન અને સાવચેતી અંગે ચર્ચા કરી હતી. આ દરમિયાન…

ધ્રાંગધ્રાના ભરાડા ગામની ગટરમાંથી તાજી જન્મેલી બાળકી મળી આવી

ધ્રાંગધ્રાના ભરાડા ગામની ગટરમાં રાત્રિના સમયે બાળકીનો રડવાનો અવાજ આવતા ગામના લોકો ભેગા થઈને તાજી જન્મેલી બાળકીને બહાર કાઢી હતી. અને સરપંચ દ્વારા 108ને જાણ કરતા તાત્કાલિક આવી બાળકીને પ્રાથમિક…

error: