Satya Tv News

Category: દેશ-દુનિયા

શું રશિયા યુક્રેન સામે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરશે ? ક્રેમલિને આપી ધમકી

પેસ્કોવે કહ્યું, ‘અમારી પાસે ઘરેલુ સુરક્ષાનો ખ્યાલ છે અને તે સાર્વજનિક છે. તેથી જો તે અમારા દેશના અસ્તિત્વ માટે ખતરો ઉભો કરે છે, તો તેનો ઉપયોગ આપણા ખ્યાલ મુજબ થઈ…

રશિયન સૈનિકોએ કેમિકલ પ્લાન્ટ પર ગોળીબાર કર્યો, ઝેરી એમોનિયા ગેસ લીક ​​થયો

રશિયન સૈનિકો યુક્રેન પર સતત હુમલો કરી રહ્યા છે. તેઓએ સુમીમાં એક કેમિકલ પ્લાન્ટને પણ નિશાન બનાવ્યો છે. જેના કારણે એમોનિયા ગેસ લીક ​​થઈ રહ્યો છે. રશિયન સૈનિકો એ ઉત્તરી…

રશિયાનો ખૂની ખેલ: સ્કૂલ પર ધડાધડ છોડ્યા બોમ્બ, 400થી વધારે લોકો દટાયા

યુક્રેનના શહેર મારિયુપોલમાં રશિયા સેનાએ એક આર્ટ સ્કૂલ પર બોમ્બ બ્લાસ્ટ કર્યો છે. યુક્રેનના અધિકારીઓએ કહ્યું છે કે, 400 લોકોએ અહીં શરણ લીધી હતી. યુક્રેનના શહેર મારિયુપોલમાં રશિયા સેનાએ એક…

અફઘાનિસ્તાનના પૂર્વ નાણા મંત્રી ખાલિદ હવે USમાં કેબ ડ્રાઈવર; પહેલા લાખો ડોલર સંભાળ્યા; હવે ગુજરાન ચલાવવું મુશ્કેલ

ખાલિદનો અર્થ સ્થાયી થાય છે, પરંતુ અફઘાનિસ્તાનના નાણા મંત્રી રહેલી ચૂકેલા ખાલિદ પાએંદાએ જીવનમાં પોતાનું બધુ ગુમાવી દીધું છે. ગત વર્ષે ઓગસ્ટ સુધી જે વ્યક્તિ દેશના 6 અરબ ડોલરની સારસંભાળ…

હિજાબ વિવાદઃ કર્ણાટક સરકારે ચુકાદો આપનારા 3 જજને આપી Y કેટેગરીની સુરક્ષા

કર્ણાટક સરકારે હિજાબ વિવાદ મુદ્દે ચુકાદો આપનારા હાઈકોર્ટના ન્યાયાધીશોને સુરક્ષા આપવાનો નિર્ણય લીધો હતો. ન્યાયાધીશોને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. આ મામલે પોલીસે 3 લોકો વિરૂદ્ધ કેસ પણ દાખલ…

ચીનમાં કોરોનાનો વિકરાળ ભરડો, એક વર્ષ બાદ નોંધાયું મોત

ચીનમાં એક વર્ષથી વધુ સમય બાદ પહેલીવાર બે લોકોના કોરોના સંક્રમણથી મોત થયા છે. ચીનમાં બે તૃતિયાંશ પ્રાંત કોરોનાના ખુબ જ ચેપી સ્ટેલ્થ ઓમીક્રોન વેરિએન્ટની ઝપેટમાં આવી ગયા છે. જેનાથી…

જાપાનની રાજધાની ટોકિયો નજીક બુધવારે રાત્રે આવેલા ભૂકંપના કારણે ભારે તબાહી મચી :બુલેટ ટ્રેનો પાટા પરથી ઉતરી, 20 લાખ ઘરોમાં અંધારપટ.

જાપાનની રાજધાની ટોકિયો નજીક બુધવારે રાત્રે આવેલા ભૂકંપના કારણે ભારે તબાહી મચી ગઈ છે. ભૂકંપના કારણે 2 લોકોના મોત પણ થયા છે, જ્યારે 88 લોકો ઘાયલ થયા હોવાના સમાચાર સામે…

ઈઝરાયલમાં મળ્યો કોરોનાનો નવો વેરિયન્ટ, જાણો કેટલો છે ખતરનાક?

સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે ઈઝરાયલના બેન ગુરિયન એરપોર્ટ પર ઉતરેલા બે મુસાફરોનો RT PCR રિપોર્ટમાં આ નવો વેરિયન્ટ મળ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે અત્યારે હાલ…

ચીનમાં કોરોનાના નવા પાંચ હજાર કેસ, ગ્લોબલ સપ્લાય ચેઇન ઠપ થવાની ભીતિ

ચીનમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના નવા પાંચ હજાર કેસો નોંધાવાને પગલે કોરોના મહામારીની વિદાયને બદલે પુનરાગમનની વાતો થવા માંડી છે. જ્યારથી કોરોના મહામારી શરૂ થઇ છે ત્યારથી અત્યાર સુધીમાં ચીનમાં…

ચીન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે તનાવ, અમેરિકાએ મોકલ્યા હજારો સૈનિકો અને હથિયારો

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા જંગમાં હવે ઓસ્ટ્રેલિયાએ એવુ ચોંકાવનારુ નિવેદન આપ્યુ છે કે, ચીન સાથે અમારો તનાવ વધી રહ્યો છે અને તે ગમે ત્યારે યુધ્ધમાં ફેરવાઈ શકે છે.…

error: