સુરત : એક વ્યક્તિ એવી કે જેમણે નિઃશુલ્ક બે લાખ લોકોને કરાટે ની ટ્રેનિંગ આપી છે
સુરતમા એક એવી વ્યક્તિ કે જેમણે 2 લાખ લોકોને કરાટે શીખવ્યા સમગ્ર ભારતના બે લાખ લોકોને નિઃશુલ્ક ટ્રેનિંગ આપી અનેક લોકોને નોકરી અપાવી પગભર કર્યા સુરતમા રહેતા વ્યક્તિનું સરાહનીય કાર્ય…