Satya Tv News

Month: January 2022

અંકલેશ્વર : સામાન્ય બજેટમાં ઇન્ડસ્ટ્રીઝના ગ્રોથ એન્જીનને વેગ મળે તેવી ઉદ્યોગ સાહસિકોની અપેક્ષા, જુવો વધુ

અંકલેશ્વરના ઉદ્યોગ સાહસિકો દ્વારા બજેટને લઈને સરકાર પાસે વિવિધ અપેક્ષ સામાન્ય બજેટમાં ઇન્ડસ્ટ્રીઝના ગ્રોથ એન્જીનને વેગ મળે તેવી ઉદ્યોગ સાહસિકોની અપેક્ષા નેચરલ ગેસના ભાવને અંકુશમાં લેવા તેમજ જીએસટી પેનલ્ટીના નિયમો…

સુરત : એક યુવાને અનોખા ચશ્માનો કર્યો આવિષ્કાર,જુઓ અકસ્માતમાં આ ચશ્માં શું કામ લાગે છે ?

સુરતમાં થયો અનોખા ચશ્માનો આવિષ્કારવાહન ચલાવતી વખતે ખાસ કામ લાગશે આ ચશ્માંઊંઘ આવશે તો એલાર્મ વાગતાની સાથે ડ્રાઇવરની ઊંઘ ઉડી જશેચશ્માંને લઇ હવે અકસ્માતોની સંખ્યામાં થશે ઘટાડો ગાડી ચલાવતા સૌથી…

સુરત : સ્થાનિક સોસાયટીના સો કરતાં વધુ પ્રમુખ એકત્ર થઇ કરી મીટીંગ

સુરતમાં સ્થાનિક સોસાયટીના સો કરતાં વધુ પ્રમુખ એકત્ર થઇ કરી મીટીંગવિધર્મીઓ દ્વારા મિલકત ગિરનાર ને લગતી ફરિયાદોફરિયાદ બાદ ઘટના સામે આવતા નગર સેવક દ્વારા એસોસિએશનની રચના સુરતમાં અશાંતધારા ને લઈને…

નર્મદા: ગેરકાયદેસર ધંધો કરતાં બોગસ તબીબો સામે પોલીસની લાલ આંખ

નર્મદામા ઝોલા છાપ બોગસ ડોકટરોનો રાફડો ફાટ્યોતિલકવાડાના સાવલી ગામમાંથી બોગસ ડોક્ટર ઝડપાયોગેરકાયદેસર ધંધો કરતાં બોગસ તબીબો સામે પોલીસની લાલ આંખ નર્મદાજિલ્લામા ઝોલા છાપ બોગસ તબીબોનો રાફડો ફાટ્યો છે.ગરીબ આદિવાસી દર્દીના…

અંકલેશ્વર : કરણી સેના અને હિન્દુ સંગઠન દ્વારા તાલુકા સેવા સદન ખાતે આવેદન પત્ર પાઠવ્યું

અંકલેશ્વર કરણી સેના અને હિન્દુ સંગઠન દ્વારા તાલુકા સેવા સદન ખાતે આવેદનહત્યા કરનાર વિધર્મીઓ સામે ફાસ્ટટ્રેક કોર્ટની રચનાની માંગરાજ્યના હિંદુ સંગઠનો દ્વારા વિરોધ સાથે ફાંસીની માંગ અંકલેશ્વર ખાતે કરણી સેના…

અંકલેશ્વર : શહેર અને તાલુકા સહિત ૩૪ કેંન્દ્રોમાં મેગા વેક્સિનેશન અભિયાન

અંકલેશ્વર શહેર અને તાલુકા સહિત ૩૪ કેંન્દ્રોમાં મેગા વેક્સિનેશન અભિયાન15 થી 17 વર્ષ સુધીના વિદ્યાર્થીઓ માટે રસીકરણનું આયોજન૬૦ વર્ષથી વધુ વય ધરાવતા નાગરિકોને પણ કોરોનાની રસી મુકવામાં આવી ભરૂચ જીલ્લામાં…

અંકલેશ્વર : માલધારી સમાજના યુવકને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી,જુઓ વિગતવાર

અંકલેશ્વરમાં માલધારી સમાજના યુવકને શ્રધ્ધાંજલિપટેલનગર ખાતે કરણી સેના અને માલધારી સમાજ દ્વારા શ્રધ્ધાંજલિઆરોપીને ફાંસીની સજા કરવાની માંગણી અંકલેશ્વરના પટેલનગર ખાતે કરણી સેના અને માલધારી સમાજ દ્વારા ધંધુકા ગોળીમારી હત્યા કરવામાં…

ભરૂચ : મહિલા સાથે દુષ્કર્મ કેસમાં સિદ્ધી કન્સટ્રકશનના સુપરવાઇઝરનો વિરોધ

ભરૂચમાં મહિલા સાથે દુષ્કર્મ કેસમાં સિદ્ધી કન્સટ્રકશનના સુપરવાઇઝરનો વિરોધકડિયાકામ કરતી મહિલા સાથે દુષ્કર્મરાલેજ ઈન્ડિયા કંપનીના બિલ્ડિંગમાંજ દુષ્કર્મને આપ્યું અંજામ દહેજની રાલીઝ ઈન્ડિયા કંપની માં ચાલી રહેલ કન્સ્ટ્રકશન સાઈડ ઉપર એક…

ડેડીયાપાડા વિસ્તારના માય પાટીયા પાસેથી ટાટા ટેમ્પા મીનીકન્ટેનરમાંથી ૧૨ લાખ ૮૧ હજારની કિંમતનો દારૂ પકડાયો

. નર્મદા જિલ્લો મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલો હોવાથી મહારાષ્ટ્રમાંથી ગુજરાતમા અને ગુજરાતમાથી મહારાષ્ટ્રમાં મોટા પાયે દારૂની હેરાફેરી થતી રહે છે. પોલીસ દારૂ પકડે પણ છે પણ બુટલેગર હૈ કિ માનતે…

મહારાષ્ટ્ર : સડક પર 4 કિમી સુધી દોડતી રહી સળગતી ટ્રક, છતા ડ્રાઈવરને ન થઈ જાણ

મહારાષ્ટ્રના પાલઘરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં રોડ પર દોડી રહેલા એક ટ્રકમાં અચાનક આગ લાગી હતી. ટ્રકના (Truck) પાછળના ભાગમાં આગ લાગી હતી પરંતુ ડ્રાઈવરને તેની જાણ…

error: