Satya Tv News

Month: March 2022

ટ્વીટર ટ્રેન્ડમા ફિલ્મ અભિનેતા શાહરુખ ખાન ફિલ્મ ટ્રેલરના ટ્રેડિંગને પણ પછાડીને મનસુખ વસાવાનો we supposed ટ્રેન્ડ બીજા નંબરે પહોંચ્યો

રેત માફિયાઓ સામે અવાજ ઉઠાવનાર સાંસદ મનસુખભાઇ પ્રજાના રીયલ હીરો બન્યા પ્રથમ વખત દેશભરમાંથી મનસુખ વસાવાને રેત ખનનની લડાઈ મામલે આમજનતા તરફથી મળ્યો વ્યાપક આવકાર છેલ્લા કેટલાક વખતથી ભરુચ નર્મદા…

દૂધ અને LPGના ભાવમાં વધારા બાદ હવે હોટલ અને રેસ્ટોરન્ટમાં ખાવા-પીવાની વસ્તુઓ પણ થશે મોંઘી

કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટ પછી, નિયંત્રણો હળવા કરવામાં આવ્યા, ગ્રાહક ગતિશીલતામાં સુધારો થયો. કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટ પછી, નિયંત્રણો હળવા કરવામાં આવ્યા, ગ્રાહક ગતિશીલતામાં સુધારો થયો. આ કારણે રેસ્ટોરાં, કાફે…

વિધાનસભા સત્રની શરૂઆત સાથે કોંગ્રેસનો હોબાળો, ગોવિંદ પટેલના અભિનંદનના સૂત્રોચ્ચાર કર્યાં

ગુજરાતમાં વિધાનસભા સત્રની શરૂઆત સાથે કોંગ્રેસનો હોબાળો જોવા મળ્યો. કોંગ્રેસના સુત્રોચ્ચાર વચ્ચે રાજ્યપાલે પોતાનું સંબોધન ટૂકાવ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્યોએ પ્લેકાર્ડ દર્શાવી વિરોધ કર્યો હતો. કોંગ્રેસે સૂત્રોચ્ચાર કર્યા હતા કે, ‘ભાજપ…

યુક્રેનના રાષ્ટ્રપતિનો મોટો દાવો, યુદ્ધના 6 દિવસમાં 6000 રશિયન સૈનિકોના મોત

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે સાતમો દિવસ છે. રશિયાની સેના યુક્રેનની રાજધાની કિવ પર સતત બોમ્બમારો કરી રહી છે. મિસાઈલો છોડી રહી છે. કિવમાં સામાન્ય નાગરિકોને બંકરો…

રાજકોટના ઉદ્યોગપતિ મહેન્દ્ર ફળદુએ દવા પીને ગળેફાંસો ખાધો,જુઓ કેમ ?

સ્યુસાઇડનોટમાં લખ્યું :ઓઝોન ગ્રુપ જવાબદાર, મારી 33 કરોડની સંપત્તિના દસ્તાવેજ ન કર્યા અમિત ચૌહાણ, એમ.એમ. પટેલ અને અતુલ મહેતા જવાબદારનો સ્યુસાઇડનોટમાં ઉલ્લેખ ગઇકાલે સાંજે ઓફિસના સ્ટાફને મોડુ આવવાનું કહી આજે…

અંકલેશ્વર કાર ચાલકે રાજ્ય કક્ષાના મત્રી મુકેશ પટેલના કાફલાને અટકવાનો પ્રયાસ

ટાફિક પોલીસે અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી અંકલેશ્વર-હાંસોટ માર્ગ ઉપર કાર ચાલકે રાજ્ય કક્ષાના મત્રી મુકેશ પટેલના કાફલાને અટકવાનો પ્રયાસ કરતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે રાજ્ય કક્ષાના…

error: