Satya Tv News

Month: April 2022

દક્ષિણ ગુજરાતમાં 9 હજાર હેક્ટર કેરીના પાકને નુકસાન, સર્વે કરી સહાય જાહેર કરવા માગણી

દક્ષિણ ગુજરાતમાં 9 હજાર હેક્ટરમાં કેરીના પાકને નુકસાન થયું હોવાથી તેનો સર્વે કરી સહાય જાહેર કરવા ઓલપાડ તાલુકા ચોર્યાસી સહકારી ખરીદ વેચાણ સંઘે કલેક્ટરને રજૂઆત કરી છે. છેલ્લાં 2 વર્ષથી…

બુસ્ટર ડોઝને લઇને મોટા સમાચાર: હવે બીજા ડોઝ બાદ 9 મહિના સુધી રાહ નહીં જોવી પડે

દેશમાં એક વાર ફરી કોરોનાએ પગપેસારો કર્યો છે. દિવસે ને દિવસે સતત કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે સતત ઝડપથી વધી રહેલા કોરોના કેસની વચ્ચે સરકાર ટૂંક સમયમાં જ…

દહેજ SEZ માં નાયબ કલેકટરની સુવા ગામના આગેવાનો અને કંપની સત્તાધીશો સાથે બેઠક, કંપનીઓએ દબાણો દૂર નહિ કર્યા તો લગાવાશે લેન્ડ ગ્રેબિંગ એક્ટ

હાલમાં જ સુવા ગામના લોકોએ ગૌચર પર દબાણ, લેન્ડ લુઝર્સને નોકરી લઈ દહેજ-ભરૂચ માર્ગ પર ચક્કાજામ કર્યો હતોબેઠકમાં વાગરા મામલતદાર, GIDC ના અધિકારીઓ, સરપંચ, કંપનીઓના અધિકૃત કર્મચારીઓની હાજરીમાં 10 મુદ્દાઓ…

GTએ 5 વિકેટથી SRHને હરાવ્યું – છેલ્લા બોલ પર 6 મારી રાશિદે મેચ જિતાડી, સતત ચોથી જીત સાથે પોઈન્ટ ટેબલમાં નંબર-1 પર ગુજરાતનો કબજો

આજે IPLની 2 મજબૂત ટીમો એવી ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદારાબાદ વચ્ચે મેચ રમાઈ રહી છે. ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરતા SRHએ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 195 રન…

ભરૂચઃ SPની સરપ્રાઈઝ વિઝીટ દરમિયાન જેલના બેરેક અને કેદીઓ પાસેથી મળી આવ્યા 7 મોબાઈલ, 5 સીમ

ભરૂચ જિલ્લા સાથે જેલમાં પણ અપરાધિક પ્રવૃત્તિઓની ખેર નહિ કાચા કામના 3 કેદી સહિત અલગ અલગ બેરેકમાંથી મોબાઈલો, ઈયર બર્ડ, ચાર્જર મળી આવ્યા બી ડિવિઝન પોલીસ મથકે પ્રિઝન એક્ટ હેઠળ…

ખેડૂતોના ઉનાળુ પાકને બચાવવા કરજણ ડેમમાંથી 445 ક્યુસેક પાણી છોડાયું

ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમ જયારે પાણીના ઓછા પ્રવાહને કારણે ખેડૂતોને ઉનાળુ પાક નહિ કરવા સરકાર દ્વારા સૂચના મળી છે પરંતુ આ ઉનાળા સિઝનમ ઉનાળુ પાક લેવા કરજણ ડેમ એકદમ સક્ષમ…

વિવાદ : તારક મહેતા કા ઉલ્ટા ચશ્માસિરિયલમાં લતા મંગેશકરના ગીત અંગે ભૂલ,મેકર્સે અંતે માગી માફી

લોકપ્રિય કોમેડી સિરિયલ ‘તારક મહેતા..’ ફરી એકવાર ચર્ચામાં છે. આ શો વિવાદને કારણે ચર્ચામાં આવી છે. શોના એક એપિસોડમાં સ્વ. લિજેન્ડરી સિંગર લતા મંગેશકર અંગે વાત કરવામાં આવી હતી. મેકર્સે…

અંકલેશ્વરના પાનોલી રેલવે સ્ટેશન કેનાલ રોડની બાજુમાં ચાના ગલ્લા પર નજીવા સગી બહેન અને તેના પુત્રએ માસીને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ

અંકલેશ્વર તાલુકાના પાનોલી ગામના ટાંકી ફળિયામાં રહેતી 40 વર્ષીય સમીમબાનુ સૈયદુલહક સોબતઅલી સલમાની પાનોલી રેલવે સ્ટેશન કેનાલ રોડની વચ્ચે ચાનો ગલ્લો ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે જેઓ આજરોજ સાંજના…

અંકલેશ્વર બે અલગ અલગ સ્થળોએથી દેશી દારૂ અને વોશના જથ્થા સાથે એક બુટલેગરની ધરપકડ

અંકલેશ્વર શહેર પોલીસે બે અલગ અલગ સ્થળોએથી દેશી દારૂ અને વોશના જથ્થા સાથે એક બુટલેગરને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય એક ફરાર થઇ ગયો હતો અંકલેશ્વરના આંબોલી ગામના મંદિર ફળિયામાં…

ગાજિયાબાદની IMS એન્જીનિયરિંગ કોલેજમાં મોટી દુર્ઘટના, લિફ્ટ તૂટતા 10 વિદ્યાર્થીઓ થયા ઘાયલ

ઉત્તર પ્રદેશના ગાજિયાબાદમાં આવેલી IMS એન્જીનિયરિંગ કોલેજમાં લિફ્ટ તૂટવાથી 10 વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. જેમાંથી એકના પગમાં ફ્રેક્ચર થયું છે તો બીજાને પીઠમાં ઇજા થઇ છે. ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં…

error: