Satya Tv News

Month: May 2022

કરજણ નદીના પુલ પાસે મોટર સાઇકલ અને ઇકો ગાડી અકસ્માતમા મહિલાનું મોત : ચાલક સામે ફરિયાદ

રાજપીપલા નજીક આવેલ કરજણ નદીના પુલ પહેલા વળાંકમામોટર સાઇકલ અને ઇકો ગાડીને અકસ્માત નડતા અકસ્માતમા એક મહિલાનું મોત નીપજ્યું છે. આ અંગે અકસ્માત મોત ગુનાની ફરિયાદ રાજપીપલા પોલીસ મથકે નોંધાઈ…

અંકલેશ્વર : મીરાનગર સોસાયટીમાં લૂંટને અંજામ આપનાર સાત મહિલાઓએ કોસમડીની સનપ્લાઝામાં 4 લાખની લૂંટ ચલાવી હતી

અંકલેશ્વર મીરાનગર સોસાયટીમાં લૂંટને આપી હતી અંજામ આ જ ગેંગે કોસમડીની સનપ્લાઝામાં 4 લાખની લૂંટ ચલાવી હતી અન્ય બેથી વધુ લૂંટારુ મહિલાઓ ફરાર થઇ હતી અંકલેશ્વરના સારંગપુરની મીરાનગર સોસાયટીમાં લૂંટને…

માંડણ ગામના કિનારા તરફ કરજણડેમના ઉડાપાણીમાં નાવડી ડૂબી

યુવાનનુંકરજણ નદીના ઊંડા પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત. નાંદોદ તાલુકાના માંડણ ગામના કિનારા તરફ કરજણડેમના ઉડાપાણીમાં નાવડી ડૂબી જતા નાવડીમાં બેસેલ યુવાન કરજણ નદીના ઊંડા પાણીમા ડૂબી જતા પાનોલીના યુવાનનું…

અંકલેશ્વર : શહેર પોલીસે ગેરકાયદેસર પશુ ભરેલ ટ્રક ઝડપી પાડી 16 પૈકી 15 પશુઓને મુક્ત કરાવ્યા

અંકલેશ્વર પોલીસે ગેરકાયદેસર પશુ ભરેલ ટ્રક ઝડપી પાડ્યું પોલીસે 16 પૈકી 15 પશુઓને મુક્ત કરાવ્યા એક ભેંસનું બચ્ચું મૃત હાલતમાં મળી આવ્યું પોલીસે કુલ 12 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો…

કામરેજ : ગત સાંજના સમયે બે સાઢુ ભાઈ વચ્ચે ખૂની ખેલ ખેલાયો હતો જેમાં એક નું મોત થયું

કામરેજ ગત સાંજના સમયે બે સાઢુ ભાઈ વચ્ચે ખેલાયો ખૂની ખેલ એક સાઢૂ નું ઘટનાસ્થળે જ કરૂણ મોત જિલ્લા પોલીસે હત્યારા સાઢુ ને ઝડપી લેવા ચક્રોતિમાન કર્યા સુરત જિલ્લાના કામરેજ…

વાલિયા : નજીવા મુદ્દે યુવાનને ગામના જ ઈસમે માર મારતા પોલીસ ફરિયાદ

વાલિયા નજીવા મુદ્દે યુવાનને ગામના જ ઈસમે માર મારતા પોલીસ ફરિયાદ લાકડીના સપાટા વડે માર મારી ઈજાઓ પહોંચાડી મારામારી અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી વાલિયા તાલુકાના ડણસોલી…

દિશા રેપ અને હત્યા કેસમાં આરોપીઓના એન્કાઉન્ટરને કમિશને Fake ગણાવતા સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો આદેશ

હૈદરાબાદના પ્રખ્યાત દિશા રેપ કેસના આરોપીઓનું નકલી એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. વાસ્તવમાં, આ મામલે સિરપુરકર કમિશને સુપ્રીમ કોર્ટમાં રિપોર્ટ દાખલ કર્યો છે. આ રિપોર્ટ એવું દર્શાવે છે કે દિશા રેપ…

સુરત :ફેક પ્રેસના કાર્ડ બનાવી 4 લોકોએ પડાવ્યા 45 હજાર,પોલીસે તેઓની પાસેથી પ્રેસના આઈકાર્ડ પણ કબજે કર્યા

સુરત ફેક પ્રેસના કાર્ડ બનાવી 4 લોકોએ પડાવ્યા 45 હજાર 6 મહિના સુધી જામીન નહી મળે તેવી ધમકીઓ આપી પોલીસે તેઓની પાસેથી પ્રેસના આઈકાર્ડ પણ કબજે કર્યા સુરતના મોટા વરાછામાં…

કરોડો રૂપિયાના ઘઉં પાણીમાં ગયા, બાંગ્લાદેશ જઈ રહેલુ જહાજ દરિયામાં ડૂબી ગયું

ભારતમાંથી ઘઉં લઈને બાંગ્લાદેશ જઈ રહેલુ માલવાહક જહાજ ડૂબી ગયું છે. આ ઘટના ત્યારે થઈ જ્યારે માલવાહક જહાજ બંગાળની ખાડી પાર કરતા મેઘના નદીમાં હતું. અહીં પાણીના ભારે મોજાની વચ્ચે…

મહારાષ્ટ્રના ચંદ્રપૂરમાં ટ્રક અને ડીઝલ ટેન્કર વચ્ચે ભીષણ અકસ્માત, ટ્રકચાલક સહિત 9 ના દર્દનાક મોત

અહીં ચન્દ્રપુર મૂળ રોડ પર બે ટ્રક એકબીજા સાથે ભયાનક રીતે ટકરાયાં હતા જેના કારણે બંને ટ્રકમાં આગ લાગી ગઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રકમાં બેઠેલા ડ્રાઈવર…

error: