બોગસ ડોકટરોની હાટડીઓથી ધમધમતો નર્મદા જિલ્લો ગરીબ આદિવાસી દર્દીઓ સાથે આરોગ્યના ચેડાં કરતા બોગસ તબીબ બોરીપીઠા ગામમાંથી વધુ એક બોગસ ડોક્ટરને ઝડપાયો
બોગસ ડોકટરોની હાટડીઓથી નર્મદા જિલ્લોધમધમી રહ્યો છે આરોગ્ય વિભાગ એક પછી એક બોગસ ડોકટરોને પકડી કાર્યવાહી કરી રહી છે છતાં પણ આ બોગસ તબીબો સુધરવાનું નામ નથી લેતા.ગરીબ આદિવાસી દર્દીઓસાથે…