Satya Tv News

Month: May 2022

હજુ મોંઘું થશે પેટ્રોલ? ઈન્ટરનેશનલ માર્કેટમાં જેનો ડર હતો એ જ થયું

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલની કિંમતોમાં ફરી ઉછાળો જોવા મળી રહ્યો છે. યુરોપિયન યુનિયન દ્વારા રશિયામાંથી ક્રૂડ ઓઈલની આયાત પર પ્રતિબંધની હિમાયત કરવામાં આવતા ક્રૂડ ઓઈલના ભાવ સાત સપ્તાહની ટોચે પહોંચી…

કોંગ્રેસ નેતાએ કહ્યું, હાર્દિક 48 કલાકમાં ભાજપમાં જશે, વરુણ પટેલ બોલ્યા અમારો કાર્યકર સ્વીકાર નહીં કરે

ગુજરાતના રાજકારણમાં જોરદાર ભૂકંપ આવ્યો છે, કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે લાંબા સમયની નારાજગી બાદ પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધું છે. ત્યારે હવે માનવામાં આવી રહ્યું છે કે તેઓ ભાજપમાં જોડાઈ…

પંજાબમાં ખેડૂતોનું આંદોલન: 23 સંગઠનોએ સરકાર સામે બાંયો ચડાવી, બોર્ડર પર થઈ ધમાલ

ખેડૂતોએ ફરી એક વાર સરકાર વિરુદ્ધ પોતાના વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધા છે. મંગળવારે 23 ખેડૂત સંગઠનોએ ચંડીગઢમાંથી માર્ચ કરી રહ્યા છે. આ તમામની વચ્ચે ચંડીગઢ-મોહાલી બોર્ડર પર ખેડૂતોએ બેરિકેડીંગ…

નર્મદામાં ગરમીનો પારો વધતા બરફની માંગમાં વધારો.

નર્મદામાં સિઝનમાં 2 થી 3 લાખ કિલો બરફનો વપરાશમાં વધારો. રાજપીપળાની બરફ ની ફેક્ટરી માં 24 કલાક બરફનું ઉત્પાદન. નગરમાં શેરડીના રસ,આઈસ્ક્રીમ,બરફના ગોળા, જ્યુસ વગેરેમાં બરફની ભારે માંગ. બરફની શુદ્ધતા…

નર્મદામાં 40થી 42 ડિગ્રી કાળઝાળ ગરમીને કારણે દૂધ ઉત્પાદનમાં ઘટાડો.

દુધાળા પશુઓની ગરમીની અસર. ગાય ભેસો સહિત દૂધ ઉત્પાદનમાં 50 થી 60%નો ઘટાડો. દૂધની આવક ઘટવાથી દૂધ તથા દૂધની બનાવટોમાં ઘટાડો થયો છે, જેમાં ખાસ કરીને દહીં, છાશ, આઇસ્ક્રીમની બનાવટો…

21 વર્ષીય ચેતના રાજે પાતળી દેખાવા માટે સર્જરી કરાવી, ઓપરેશન બાદ ફેફસાંમાં પાણી ભરાતાં મોત

21 વર્ષીય કન્નડ ટીવી એક્ટ્રેસ ચેતના રાજનું પ્લાસ્ટિક સર્જરી બાદ મોત થયું હતું. ચેતના બેંગલુરુની પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ હતી. ચેતના રાજ 16 મેના રોજ સવારે હોસ્પિટલમાં એડમિટ થઈ હતી. તેણે…

અંકલેશ્વર : ડમ્પર ચાલકે થ્રિ વહીલ ટેમ્પોને ટક્કર મારતા અકસ્માત,ટેમ્પો ચાલકને ઇજાઓ પહોંચી

ટોપબેન્ડ:અંકલેશ્વર ડમ્પર ચાલકે થ્રિ વહીલ ટેમ્પોને ટક્કર મારતા અકસ્માત અકસ્માતમાં ટેમ્પો ચાલકને ઇજાઓ પહોંચી અકસ્માત અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી એન્કર :અંકલેશ્વર જી.આઈ.ડી.સીમમાં આવેલ આર.સી.સી.ટ્રાન્સપોર્ટની ઓફિસ સામે ડમ્પર…

ભારતી સિંહની અભદ્ર કૉમેન્ટ: બે હાથ જોડી માફી માંગી છતાં FIR દાખલ, વધશે મુશ્કેલી

ભારતી સિંહનો એક જુનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે જાસ્મીન ભસીન સાથે વાત કરતી જોવા મળે છે. વીડિયોમાં ભારતી દાઢી – મૂંછને લઈને મજાક ઉડાવતી જોવા મળે છે.…

સુરત અમરોલી વિસ્તારમાં શાકભાજી માર્કેટમાં લીંબુના ભાવ મુદ્દે લિબુ લેવા આવેલા યુવાન પર ચપ્પુ વડે હુમલો

સુરત અમરોલી વિસ્તારમાં શાકભાજી માર્કેટમાં લીંબુના ભાવ મુદ્દે લિબુ લેવા આવેલા યુવાન પર ચપ્પુ વડે હુમલોલારી ચાલક તેના સાગરિકો સાથે હૂમલો કરતા પોલીસે 3 લોકો ની કરી ધરપકડલારીચાલક અને તેના…

અચાનક ધ્રુજારી આવી અને ટપોટપ ખેતરમાં જ ઢળી પડ્યાં ઘેટાં-બકરાં એક સાથે 18 પશુ ના મોત

ગુજરાતના પાટણ જિલ્લાનાં બનેલી વિચિત્ર ઘટનાને પગલે હાલ એક નવી દહેશત ઉભી થઈ છે. તંત્રમાં પણ આ ઘટનાને કારણે ફફડાટ વ્યાપી ગયો છે. પાટણ જિલ્લામાં આવેલાં રાધનપુરના મહેમદાવાદ ગામમાં એક…

error: