ભરૂચ: જિલ્લામાં વધું એક ત્રિપલ તલાકનો કિસ્સો પ્રકાશમાં આવ્યો, પતિએ કહ્યું તને ૩ વાર નહિ ૧૦૦ વાર તલાક
ભરૂચ જિલ્લામાં વધું એક ત્રિપલ તલાકનો કિસ્સો આવ્યો પ્રકાશમાં પતિએ કહ્યું તને ૩ વાર નહિ ૧૦૦ વાર તલાક આપુ તેમ કહી માર માર્યો પત્નીએ મહિલા પોલીસ મથકે ફરિયાદ કરી યોગ્ય…