Satya Tv News

Month: May 2022

કાશ્મીરી પંડિત રાહુલની હત્યા બાદ આતંકીઓનું વધુ એક કાયરતાભર્યું કૃત્ય, SPO પર ચલાવી દીધી ગોળી

જમ્મુ કાશ્મીરમાં આતંકી અથડામણ યથાવત જોવા મળી રહી છે. શુક્રવારે પુલવામામાં SPO પર આતંકીઓએ ગોળીબાર કર્યો હતો. આતંકીઓના હુમલામાં એક પોલીસકર્મી ઘાયલ થયા હતા. આ પહેલા ગુરુવારે આતંકવાદીઓએ બડગામમાં કાશ્મીરી…

અંકલેશ્વર : વિહિતા કેમ કંપનીમાં શોર્ટ સર્કિટ લાગી સામાન્ય આગ, કોઇ જાનહાની નહીં.

અંકલેશ્વરની વિહિતા કેમમાં શોર્ટ સર્કિટના કારણે લાગી સામાન્ય આગ. આગને પગલે કંપનીના કર્મચારીઓમાં મચી દોડધામ. DPMCના ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચે તે પહેલાં આગ થઇ કાબુમાં. સદનસીબે મોટી દુર્ઘટના નહીં…

ગુજરાતમાં આભમાંથી વરસતી અગનજ્વાળા: રાજ્યમાં હજુ બે દિવસ પડશે કાળઝાળ ગરમી, બચવા માટે કરો આ ઉપાય

હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. ઉત્તર ગુજરાતમાં હિટવેવ અનુભવાશે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે ગરમીનો પારો વધુમાં વધુ 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જણાવી દઇએ…

પાટણ :ભાટસણ ગામે પોલીસ બંદોબસ્ત વચ્ચે ફરી નીકળ્યો અનુસૂચિત સમાજનો વરઘોડો, અગાઉ 200 લોકોએ કર્યો હતો પથ્થરમારો

પાટણ તાલુકાના ભાટસણ ગામે અનુસૂચિત પરિવારના લગ્ન પ્રસંગે વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે અમુક આવારાતત્વોએ શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો. આશરે 200 લોકોના ટોળાએ વરઘોડા પર પથ્થરમારો કરતા…

ગરીબ આદિવાસી પરિવારના નવા ઘરોનું ખાતમુહૂર્ત કરતો ઉપાધ્યાય પરિવાર

મૂળદ ગામે 5 મકાનો નવા અને 5 મકાનોનું સમારકામ અંદાજે દસેક લાખના ખર્ચે થશે. ઓલપાડ તાલુકાના કીમ વિસ્તારમાં રહેતા ઉપાધ્યાય પરિવાર(પૂંજા ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ કીમ) દ્વારા મૂળદ ગામે રહેતા આદિવાસી…

ભરૂચ ખાતે ઉત્કર્ષ પહેલ સમારોહમાં પધારેલ CM અંકલેશ્વર GIDCમાં હેપ્પી રેસીડેન્સીમાં રહેતા તેઓના સંબંધીઓની લીધી મુલાકાત

CM અંકલેશ્વર GIDCમાં હેપ્પી રેસીડેન્સીમાં રહેતા તેઓના સંબંધીઓની લીધી મુલાકાતપિતરાઈ બહેન અમીબેન બ્રિજેશભાઈ પટેલના નિવાસસ્થાને પહોંચ્યામૃત્યુ પામેલ બ્રિજેશ પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કરી પરિવારજનોને સાંત્વના આપી ભરૂચ ખાતે ઉત્કર્ષ પહેલ સમારોહમાં…

ભરૂચ : ‘ઉત્કર્ષ સમારોહ’માં PM મોદી એક ચક્ષુહીન પિતાની દીકરીના આંસુ જોઈને ભાવુક થઇ ગયા હતાં.

ભરૂચ ખાતે ‘ઉત્કર્ષ સમારોહ’માં 13 હજાર લાભાર્થીઓને લાભોનું વિતરણ કરાયુંવડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યક્રમમાં વર્ચ્યુઅલ ઉપસ્થિત રહ્યાંસંબોધન દરમ્યાન ચક્ષુહીન પિતાની દીકરીના આંસુ જોઈને PM મોદી ભાવુક થયા આજે ભરૂચ ખાતે ‘ઉત્કર્ષ…

ચીનમાં કોરોનાએ ફરી કહેર મચાવ્યો રિપોર્ટમાં મોતનો આંકડો ચોંકાવનારો

ચીનમાં કોરોનાએ ફરી કહેર મચાવ્યો છે. ફરી એકવાર કોરોના ચીનમાં માથુ ઉચકી રહ્યો છે. ત્યારે હવે ઓમીક્રોન વેરિએન્ટના વધતા કેસને પગલે ચીનમાં કોરોનાની સુનામી આવે તેવી શક્યતા છે. કારણ કે…

વાલિયા : ચૂંટણીની અદાવતે માથાભારે ઇસમે તલવાર વડે હુમલો કરતા યુવાનને ઇજાઓ પહોંચી

ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે વાલિયા સરકારી ખસેડવામાં આવ્યોવાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી વાલિયા તાલુકાના પીઠોર ગામમાં ચૂંટણીની અદાવતે માથાભારે ઇસમે તલવાર વડે હુમલો કરતા યુવાનને ઇજાઓ પહોંચી હતી…

વાલિયા પુત્ર અને પુત્રવધૂએ સસરાને માર મારતા પોલીસ થઈ પોલીસ ફરિયાદ

પુત્ર-પુત્રવધુએ ભેગા મળી સસરાને ધિક્કા અને પાટુનો માર મારતા ઇજાઓ પહોંચીવાલિયા સરકારી દવાખાનામાં ખસેડવામાં આવ્યા વાલિયા તાલુકાના વાગલખોડ ગામમાં પુત્ર અને પુત્રવધૂએ સસરાને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે…

error: