રાજસ્થાનમાં ફરી તણાવપૂર્ણ સ્થિતિ: હનુમાનગઢમાં સ્થાનિક આગેવાન પર હુમલા બાદ લોકો ઉશ્કેરાયા
હનુમાનગઢમાં એક સ્થાનિક નેતા પર જીવલેણ હુમલા બાદ આખા સંગઠનના લોકો ઉશ્કેરાઈ ગયા છે અને વિરોધ કરવા માટે રોડ બ્લૉક કરી દેવામાં આવ્યો હતો. હાલમાં તે નેતાને બિકાનેરની હોસ્પિટલમાં દાખલ…