જંબુસર : કાહનવા ગાયત્રી વિદ્યામંદિર ખાતે યોજાયો મફત આયુર્વેદ નિદાન અને સારવાર કેમ્પ
જંબુસર કાહનવા ગાયત્રી વિદ્યામંદિર ખાતે યોજાયો મફત આયુર્વેદ નિદાન અને સારવાર કેમ્પ વિવિધ તંજજ્ઞ ડોક્ટરો દ્વારા સેવાઓ આપવામાં આવી ગ્રામ્ય જનતાએ મોટી સંખ્યામાં આયુર્વેદિક કેમ્પનો લાભ લીધો જંબુસર તાલુકાનાં કહાનવા…