અંકલેશ્વર :11 જુગારી સાથે 1.18 લાખનો મુદ્દામાલ કબ્જે
અંકલેશ્વરના તાડફળીયા કુખ્યાત જુગારી વિજય વસાવાને પોલીસના દરોડા પોલીસે 11 જુગારીયાઓને ઝડપી પાડી જેલ ભેગા કર્યા પોલીસે રૂપિયા 1.18લાખનો મુદામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી કુખ્યાત જુગારી અને બુટલેગર…