Satya Tv News

Month: June 2022

અંકલેશ્વરના પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલ ઓમકાર-2 કોમ્પ્લેક્ષના પાર્કિંગમાંથી બાઈકની ચોરી કરી વાહન ચોરો ફરાર

ભરૂચ સિવિલ હોસ્પિટલ સામે આવેલ નવી વસાહતમાં રહેતા કૃનાલ મુકેશ સોલંકી અંકલેશ્વરના પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલ ઓમકાર-2 કોમ્પ્લેક્ષમાં આવેલ રામ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીમાં નોકરી કરે છે જેઓ ગતરોજ પોતાની મોટર…

સુરત : અન્નપૂર્ણા ટેક્સટાઈલ માર્કેટમાં પાંચમા માળે દુકાનમાં આગથી અફરાતફરી

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી અન્નપૂર્ણા ટેક્સટાઈલ માર્કેટમાં પાંચમાં માળે દુકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એક દુકાનની આગે બીજુની દુકાનને પણ ઝપેટમાં લીધી હતી ફાયર વિભાગે ઘટના સ્થળ પર…

UP માં ‘બુલડોઝર કાર્યવાહી’ ચાલુ રહેશે, સુપ્રીમ કોર્ટે હાલ રોક લગાવવાની ના પાડી

ઉત્તર પ્રદેશમાં બુલડોઝર દ્વારા જે કાર્યવાહી થઈ રહી છે તેના પર રોક લગાવવા માટે સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અરજી પર આજે સુનાવણી થઈ. સુપ્રીમ કોર્ટે આ પ્રકારની કાર્યવાહી પર રોક લગાવવાનો…

બિહારના નવાદામાં બીજેપીની ઓફિસ પર હુમલો, રોહતકમાં વિદ્યાર્થીએ આત્મહત્યા કરી; UP-MP સહિત 6 રાજ્યોમાં દેખાવો

કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાનો સમગ્ર દેશમાં વિરોધ શરૂ થયો છે. બિહારમાંથી નીકળેલી ચિંગારી યુપી, હરિયાણા, હિમાચલ સહિતના અન્ય રાજ્યો સુધી પહોંચી ગઈ છે. દુઃખદ વાત એ છે કે હરિયાણાના રોહતકમાં…

ખતરોં કે ખિલાડીના સેટ પર ઇજાગ્રસ્ત થઈ આ એક્ટ્રેસ, તસવીર થઈ વાયરલ

ખતરોં કે ખિલાડી શો ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે. આ શોનું શૂટિંગ કેપટાઉનમાં શરૂ થઈ ગયું છે અને કન્ટેસ્ટેન્ટને ખતરનાક ટાસ્ક આપવાનું શરૂ થઈ ગયું છે. આ શોમાં…

રાજપીપલા : ૨૧ મી જૂને SOU ખાતે “ માનવતા માટે યોગ” ની થીમ આધારિત જિલ્લાકક્ષાનો યોગ કાર્યક્રમ યોજાશે

વિશ્વ યોગ દિવસે તા.૨૧ મી જૂને SOU એકતાનગર ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાની ઉપસ્થિતિમાં “ માનવતા માટે યોગ” ની થીમ આધારિત જિલ્લાકક્ષાનો યોગ કાર્યક્રમ યોજાશે એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે…

રાજપીપલા : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડીયાપાડા દ્વારા ”પોષણ વાટિકા” જાગૃતતા કાર્યક્રમ થકી ખેડૂતોને માર્ગદર્શન અપાયું;

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પોષણ વાટિકા અંગેકૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ડેડીયાપાડા ખાતે અગ્ર હરોળ નિદર્શન અને તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,આ કાર્યક્રમની શરૂઆત વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ.પી.ડી.વર્મા દ્વારા કિચન…

વાગરા ડી.જી.વી.સી.એલ ના ધાંધિયા થી સાયખાં ઉદ્યોગજગત ત્રાહિમામ!!!

છેલ્લાં કેટલાંક દિવસ થી વિજ પૂવરઠો ડામાડોળ થતા ઉદ્યોગપતિઓ ચિંતામાં જેટકો ના સત્તાધીશો ઉદ્યોગો ની સમસ્યા પ્રત્યે નિદ્રાધીન સમયસર વીજ પુરવઠો નહિ મળતા ઉત્પાદન પર અસર ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક હબ…

રાજપીપલા : SOU ખાતે એક ઈ રીક્ષામા આગની ઘટના બાદ વધુત્રણ રીક્ષા સાથે અકસ્માતની ઘટના

ત્રણ ઈ.ઓટોરિક્ષાઓને બોલેરો સાથે નડ્યો અકસ્માત ત્રણેય ઈરીક્ષા પલ્ટી ખાઈજતા અને ત્રણેયરિક્ષાની મહિલા ચાલકને ઈજાઓ પહોંચી એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઈ રીક્ષાઓને માથેપનોતી બેઠી હોય એમ લાગી રહ્યું…

 દેશમાં ટૂંક સમયમાં આવશે 5G: કેબિનેટે સ્પેક્ટ્રમ હરાજીને આપી મંજૂરી, 4G કરતા 10 ગણી વધારે હશે સ્પિડ

પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની સ્પેક્ટ્રમની હરાજી માટે દૂરસંચાર વિભાગના એક પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. જેના માધ્યમથી સફળ બોલીદાતાઓને જનતા અને ઉદ્યમોને 5 જી સેવાઓ આપવા માટે સ્પેક્ટ્રમ સોંપવામાં…

error: