Satya Tv News

Month: June 2022

હાંસોટ તાલુકાના આસ્તાં ગામની રિયા પરમારે ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં હાંસોટ તાલુકામાં પ્રથમ ક્રમ મેળવી ગામનું નામ રોશન કર્યું હતું

હાંસોટ બોર્ડની પરીક્ષામાં રિક્ષાચાલકની દીકરી તાલુકામાં પ્રથમરિયા પરમાર 99.54 પરસેન્ટટાઇલ સાથે તાલુકામાં પ્રથમ રહ્યાપ્રથમ ક્રમ આવતા પરિવાર તેમજ ગામમાં ખુશીનો માહોલ હાંસોટના આસ્તાં ગામે રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા મુકેશભાઈ…

અંકલેશ્વર અજાણ્યા વાહને મોપેડને ટક્કર મારતા દંપતીને ઈજાઓ પહોંચી:પુત્રનો આબાદ બચાવ

અંકલેશ્વર ઓ.એન.જી.સી.બ્રીજ નજીક જીતાલી જકાતથી અંકલેશ્વર તરફના માર્ગ ઉપર અજાણ્યા વાહને મોપેડને ટક્કર મારતા દંપતીને ઈજાઓ પહોંચી હતી જયારે પુત્રનો આબાદ બચાવ થયો હતો અંકલેશ્વરના સ્ટેશન રોડ ઉપર આવેલ બ્રીજ…

ભરૂચ રેલવે પોલીસે અંકલેશ્વર રેલવે સ્ટેશન પરથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરને ઝડપી પાડી

ભરૂચ રેલવે પોલીસ મથકનો સ્ટાફ અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન સૌરાષ્ટ જનતા એક્સપ્રેસ ટ્રેન આવતા તેમાંથી એક મહિલા ઉતાવળે ઉતાવળે જોવા મળી હતી જે મહિલાને અટકાવી તેની…

અંકલેશ્વર:નવી કોલોનીમાં મકાન માલિકને ફરિયાદ પછી ખેંચી લેવાની ધમકી આપતા બે ઈસમો સામે પોલીસ ફરિયાદ

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ નવી કોલોનીમાં મકાન માલિકને ફરિયાદ પછી ખેંચી લેવાની ધમકી આપતા બે ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે અંકલેશ્વર જી.આઈ.ડી.સી. જુના જૈન દેરાસર રોડ ઉપર આવેલ નવી…

અંકલેશ્વર : મીરાં નગરમાં બિનવારસી હાલતમાં ગાંજાનો જથ્થો ઝડપાયો

ભરૂચ સ્પેશયલ ઓપરેશન ગ્રુપે અંકલેશ્વરના મીરાં નગર પાકીઝા હોટલ પાછળ બદામના ઝાડ નીચેથી બિનવારસી હાલતમાં ગાંજાનો જથ્થો ઝડપી પાડી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના મીરાં નગર પાકીઝા હોટલ પાછળ બદામના…

રાજપીપલા : SOU પ્રોજેક્શન મેપિંગ શો ( લેસર શો ) અને નર્મદા મહા આરતીના સમયમાંથયો ફેરફાર

૦૭જૂન મંગળવારથી પ્રોજેક્શન મેપિંગ શો સાંજે – ૦૮.૦૦ કલાકે અને નર્મદા આરતી ૭.૧૫ કલાકે યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પરિકલ્પના અને પ્રેરણાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે અને તેઓના…

બે વર્ષ બાદ દિલ્હીથી આજે પહેલો જથ્થો હજ યાત્રા પર રવાના:સમગ્ર દુનિયામાંથી હજ યાત્રી સાઉદી પહોંચવાના શરૂ થયા

કોરોના મહામારીમાં પ્રતિબંધ બાદ સાઉદી સરકારે આ વર્ષે વિદેશી લોકોને હજ યાત્રાની પરવાનગી આપી દીધી છે. સમગ્ર દુનિયામાંથી હજ યાત્રી સાઉદી પહોંચવાના શરૂ થઈ ગયા છે. ભારતમાંથી પણ ફ્લાઈટ્સ ઉડવા…

દેડિયાપાડાના ચિકદા ગામે ૮ માં તબક્કાનો “સેવાસેતૂ કાર્યક્રમ” યોજાયો

રાજપીપલા : ચિકદા તેમજ આજુબાજુના ૮ થી ૧૦ ગામના લોકોએ “સેવાસેતૂ કાર્યક્રમ” નો લાભ લીધો નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ ચિકદા ગામે ગઈકાલે નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન…

રાજપીપલા : સાગબારામામલતદારને આમ આદમી પાર્ટી દ્વારા 11000 થી વધુ સહીઓ વાળું આવેદનપત્ર આપ્યું

નર્મદા અને ઉકાઈ જળાશયો માંથી ખેડૂતો માટે સિંચાઈ નું પાણીની માંગ ઇકોસેન્સેટિવ ઝોન રદ કરવાની માંગ 16 કલાક દિવસ દરમ્યાન ખેતીવાડીની વીજળી, જંગલ ની જમીન ના-7-12 ના ઉતારાની માંગ સાગબારાખાટવા…

કોલવણા હાઈસ્કૂલ નું HSC નું ૧૦૦ % પરિણામ

પ્રથમ ક્રમે પટેલ મિસ્બાહ ૮૬.૧૪ %, દ્વિતીય ક્રમે અજીમાં ઈકશાન ૮૫.૭૧ % અને તૃતીય ક્રમે મહંમદઝૈદ પટેલ ૮૪.૭૧% જ્વલંત સફળતા મેળવી સરપંચ ઝફર ગડીમલે સિદ્ધિ મેળવનાર અને પાસ થનાર છાત્રો…

error: