Satya Tv News

Month: July 2022

દહેજ : કડોદરા ગામ નજીક આવેલ વિલોવુડ કંપનીમા આગ લાગતા સર્જાયો અફરાતફરીનો માહોલ

દહેજ પંથકમાં આગ લાગવાની બીજી ઘટના આવી સામેકડોદરા ગામ નજીક આવેલ વિલોવુડ કંપનીમા લાગી આગઆગ લાગતા સર્જાયો અફરાતફરીનો માહોલસદનસીબે કોઈ જાનહાની થવા પામી નહિ દહેજ પંથકમાં આવેલ ઔદ્યોગિક એકમોમાં છાશવારે…

પંજાબઃ પટિયાલામાં ભારે વરસાદને કારણે છત તૂટી, એક જ પરિવારના 4 લોકોના મોત

પંજાબના પટિયાલા જિલ્લાના પાતડાં ખાતે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જ્યાં ભારે વરસાદને કારણે એક ઘરની છત તૂટી પડી હતી. આ અકસ્માતમાં એક જ પરિવારના 4 લોકોના મોત થયા…

દેશમાં કોરોના સંક્રમણ બેકાબૂ, છેલ્લા 24 કલાકમાં 21,880 કુલ કેસ

વિશ્વભરમાં કોરોનાના વધી રહેલા કેસોએ ફરી એકવાર ચિંતા વધારી દીધી છે. ભારતમાં પણ કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. દેશમાં ફરી એકવાર કોરોનાના 21 હજારથી વધુ કેસ નોંધાયા…

અમૂલ બાદ બરોડા ડેરીએ દહીં-છાશના ભાવમાં વધાર્યો

અમૂલ બાદ વડોદરાની બરોડા ડેરીએ દહીં,છાશના ભાવમાં વધારો ઝીંકી દીધો છે. બરોડા ડેરી તેની દહી અને છાસની પ્રોડક્ટમાં રૂ.1થી લઇને રૂ.15 સુધીનો ભાવ વધારો કર્યો છે. 5 ટકા GSTની દહીં,…

ગુજરાતનાં રાજકારણમાં મોટી ઉથલપાથલના એંધાણ: રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનારા પર એક્શન લેશે કોંગ્રેસ

ગુજરાત કોંગ્રેસ દ્વારા પક્ષ સાથે ગદ્દારી કરનારા ધારાસભ્યોની ઓળખ કરવામાં આવશે. કોંગ્રેસના 7 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યુ છે. જેની કોંગ્રેસ દ્વારા ઓળખ કરાશે. આવા ધારાસભ્યોની ઓળખ કરવા માટે કમિટીની રચના…

અંકલેશ્વર : શંકાસ્પદ હથિયારો સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા

અંકલેશ્વર શંકાસ્પદ હથિયારો સાથે બે ઇસમોને ઝડપી પાડ્યાબાતમીના આધારે પોલીસે ગોઠવી હતી વોચપોલીસે બે ઇસમોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી અંકલેશ્વર શહેર પોલીસે રાજપીપળા ચોકડી પાસે ભરૂચ તરફ જવાના…

અંકલેશ્વર :સિગ્નેચર હાઈટ્સ બિલ્ડિંગમાંથી કામદાર નીચે પટકાતા તેનું ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત

અંકલેશ્વર મહાવીર ટર્નીંગ પાસે આવેલ સિગ્નેચર હાઈટ્સ બિલ્ડિંગની ઘટનામોબાઈલ ફોન ઉપર વાત કરતો કામદાર નીચે પટકાયોટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું અંકલેશ્વરના મહાવીર ટર્નીંગ પાસે આવેલ સિગ્નેચર હાઈટ્સ બિલ્ડિંગના બેઝમેન્ટમાંથી…

અરવિંદ કેજરીવાલ : આપર્ની સરકાર ગુજરાતમાં બનશે તો 300 યુનિટ ફ્રી વીજળી આપવામાં આવશે

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુરતની મુલાકાતે આવ્યામીડિયા સાથે વાતચીત કરતા એક મોટી ચૂંટણી લક્ષી જાહેરાત કરીઆપર્ની સરકાર ગુજરાતમાં બનશે તો 300 યુનિટ ફ્રી વીજળી આપવામાં આવશે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ…

વાગરા વિધાન સભા મતવિસ્તાર માં કોંગ્રેસમાં ભાજપે ભંગાણ પાડયુ

અગારેશ્વર અને સુવા બાદ અરગામા ના કોંગ્રેસી આગેવાન અને કાર્યકરોએ ભાજપ નો ભગવો ધારણ કર્યો અરગામા ગામના સરપંચ,ઉપ સરપંચ સહિત ના કાર્યકરો એ ધારાસભ્ય અરુણસિંહ રણા ના હસ્તે કેસરિયો ખેસ…

સાંસદોના કુલ 748માંથી દ્રૌપદી મુર્મૂને મળ્યા 540 મત

રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં સાંસદોના મતની ગણતરી સમાપ્ત થઈ ગઈ છે. રાયસીના હિલ્સની રેસમાં દ્રૌપદી મુર્મૂ આગળ નીકળી ગયા છે. સાંસદોના કુલ 748 મત પડ્યા હતા જેમાંથી દ્રૌપદી મુર્મૂને 540 મત…

error: