Satya Tv News

Month: July 2022

વાગરા મિલ માંથી દુર્ગંધયુક્ત તુવેર દાળ નો ખુલ્લી જગ્યામાં નિકાલ કરાતા સ્થાનિકોમાં રોષ

રોગચાળો ફાટી નીકળવાની સંભાવના વાગરા નગરમાં વર્ષો થી કાર્યરત દાળ મિલ ના માલિકે વરસાદમાં પલળી ગયેલ તુવેર દાળનો મસમોટો જથ્થો મિલ કમ્પાઉન્ડ ખુલ્લી જગ્યામાં ખાડો ખોદી ટ્રેક્ટર મારફતે નિકાલ કર્યો…

શાકભાજીના ભાવમાં થયો ભડકો, જુવો કેટલાનો થયો ભાવ વધારો

કોબીજનો ભાવ પેહલા 40 રૂપિયા પ્રતિ કિલો હતો, જે હાલ 60 પ્રતિ કિલો છે.ભીંડાનો ભાવ પેહલા 80 રૂપિયા પ્રતિ કિલો હતો, જે હાલ 100 પ્રતિ કિલો છે.ફ્લાવરનો ભાવ પેહલા 100…

દાહોદ પાસે ટ્રેન અકસ્માત:ગુડ્સ ટ્રેનના 16 ડબ્બા ખડી પડ્યા,અકસ્માતને લઇને 27 ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી જ્યારે 4 ટ્રેન રદ્દ

દાહોદ નજીક મંગલ મહુડી ગામે પસાર થતા દિલ્હી-મુંબઈ રેલ માર્ગ પર મોડી રાત્રે મોટો રેલ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ગુડ્સ ટ્રેનના 16 ડબ્બા ખડી પડ્યા હતા. જેના પગલે દિલ્હી…

સુરત : ફફડાટ ફેલાવનાર દીપડો પાંજરે પૂરાયો,લોકોનો જમાવડો જોઈને દીપડો પણ ત્રાડો નાખી

શુક્રવાર મોડી રાત્રે સુરત નજીક ખજોદ ગામમાં દીપડો દેખાયા બાદ સતત બે દિવસ સુધી સ્થાનિકો ભયના ઓથાર હેઠળ રહ્યાં હતા. વનવિભાગ દ્વારા નવા મહોલ્લામાં મૂકાયેલા પાંજરામાં રવિવારે રાત્રે 11 કલાકે…

ઈન્દોર-ખરગોનની વચ્ચે મોટો અકસ્માત : રેસ્ક્યૂ ટીમે કહ્યું- અત્યારસુધી કોઈ જીવતું નથી મળ્યું

મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં સોમવારે સવારે ઈન્દોર-ખરગોનની વચ્ચે મોટો અકસ્માત થયો છે. ઈન્દોરથી પુણે જઈ રહેલી બસ સવારે લગભગ પોણા દસ વાગ્યે ધામનોદમાં ખાલઘાટની પાસે નર્મદામાં પડી હતી. બસમાં મહિલાઓ-બાળકો સહિત…

ડેડીયાપાડા : ગારદા ગામે ઉકાઈ LI યોજના બની ગ્રામજનો માટે નડતરરૂપ

રસ્તામાં બે જગ્યા પર ખોદકામ કરાતા ગ્રામજનોને ભારે હાલાકીઅકસ્માત થાય તો જવાબદાર કોણ?? ડેડીયાપાડા નાં ગારદા ગામે ઉકાઈ LI યોજના અંતર્ગત પાઇપ લાઇનો કરવામાં આવેલ હતી, જે લાઈનોમાં રસ્તામાં બે…

કંગાળ શ્રીલંકામાં ફરી એક વખત ઈમરજન્સી લાગુ

આર્થિક અને રાજકીય સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાની સ્થિતિ ખૂબ જ વણસી રહી છે. આ કારણે શ્રીલંકામાં આજથી ફરી એક વખત ઈમરજન્સી લાગુ કરી દેવામાં આવી છે. કાર્યવાહક રાષ્ટ્રપતિ રાનિલ…

રાષ્ટ્રપતિ કોવિંદે બંગાળના રાજ્યપાલનું રાજીનામું સ્વિકાર કર્યું, ઉપરાષ્ટ્રપતિ પદની રેસમાં ઝંપલાવશે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડેનું રાજીનામું સ્વિકાર કરી લીધું છે. આપને જણાવી દઈએ કે, ધનખડને NDA તરફથી વાઈસ પ્રેસિડેંટ પદના ઉમેદવાર તરીકે નામિત કરવામાં આવ્યા છે. તેને…

અંકલેશ્વર : મુલદ ટોલ પ્લાઝા પાસેથી વિદેશી દારૂનો વેપલો કરતા બે બુટલેગર ઝડપાયા વધુ એક ફરાર

અંકલેશ્વરના મુલદ ટોલ પ્લાઝા પાસેથી વિદેશી દારૂ ઝડપાયો LCB પોલીસે વિદેશી દારૂના મુદ્દમાલ સાથે બેની કરી ધરપકડ પોલીસે 36 હજાર 500નો વિદેશી દારૂ કર્યો કબ્જે પોલીસે એક આરોપીને વોન્ટેડ જાહેર…

અંકલેશ્વર : GIDCની એશિયનપેન્ટ કંપનીમાં ચોરીનો મામલામા પોલીસે વધુ એક આરોપીની મુંબઈથી કરી ધરપકડ

અંકલેશ્વર GIDCની એશિયનપેન્ટ કંપનીમાં ચોરીનો મામલો પોલીસે ત્રણ આરોપીઓની કરી હતી અટકાયત GIDC પોલીસે વધુ એક આરોપીની કરી અટકાયત પોલીસે આરોપીઓને જેલભેગા કરી વધુ તપાસ હાથ ધરી અંકલેશ્વર GIDCમાં આવેલ…

error: