Satya Tv News

Month: July 2022

ઓડિશાઃ દૂષિત પાણી પીવાથી 6ના મોત, 71 લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા

ચોમાસાની સાથે જ પાણીજન્ય રોગચાળો ફાટી નીકળતો હોય છે. વરસાદના કારણે પાણીની લાઈનમાં લીકેજ વગેરે કારણસર પીવાનું પાણી પ્રદૂષિત બને છે અને વિવિધ રોગ ફાટી નીકળતા હોય છે. તાજેતરમાં ઓડિશાના…

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલો, મંદિરો અને દુકાનોમાં કરી તોડફોડ

બાંગ્લાદેશમાં પયગંબર મોહમ્મદ વિરુદ્ધ ફેસબુક પર કથિત રીતે અપમાનજનક પોસ્ટ કરવા બદલ એક હિન્દુ યુવકનું ઘર બાળી નાખવામાં આવ્યું. ગુસ્સે ભરાયેલી ભીડે મંદિર અને અન્ય દુકાનોને પણ નિશાન બનાવ્યા. આ…

એક મહિનામાં યુપીમાં પૂજારીના મર્ડરની બીજી ઘટના આવી સામે

હત્યારાઓએ ગઈકાલે રાત્રે સુઈ રહેલા પૂજારીનુ ગળુ કાપી નાંખ્યુ હતુ. તેમનો મૃતદેહ આજે મંદિરની બહારથી લોહીના ખાબોચિયામાં મળ્યો હતો. લખનૌ જિલ્લાના ગામમાં આવેલા નટવીર બાબા મંદિરન પૂજારી ગઈકાલે રાત્રે પોતાની…

સુરતના પાંડેસરા વિસ્તારમાં નવજાત શિશુનું ભૃણ મળી આવ્યું

સુરતના પાંડેસરા વિસ્તારમાં નવજાત શિશુનું ભૃણ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. જેને લઈ પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ…

નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો,જળ સપાટી 119.15 મીટરે પહોચી

મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે પાણીની આવકમાં વધારો સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 119.15 મીટરે પહોચી ડેમમાં 56, 190 ક્યુસેકપાણીની આવક ડેમની જળ સપાટીમાં દર કલાકે 5થી સેન્ટિમીટર જળ સપાટી…

UP: રામપુરમાં બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 5ના મોત, 46 ઘાયલ

યુપીના રામપુરમાં નેશનલ હાઈવે પર શાહજહાંપુર ડેપીની બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે અને 46 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર અર્થે…

શિનોર : તળાવમાં માછલી પકડવાની ઝાળમાં ફસાયેલા મગરના બચ્ચાનું રેસ્ક્યુ કરી નર્મદામાં છોડાયું

શિનોર તળાવમાં માછલી પકડવાની ઝાળમાં ફસાયુ મગરનું બચ્ચુંવાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ માલસર ભરત મોરેની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી નર્મદામાં છોડ્યુંનર્મદામાં છોડી મૂકવામાં આવતાં ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો શિનોર તાલુકા ના મોટા…

અંકલેશ્વર : વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરની ધડપકડ

પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 9 નંગ બોટલ કબ્જે કરીકુલ 900નો મુદ્દામાલ સાથે મહિલા બુટલેગરને ઝડપી પાડી અંકલેશ્વર શહેર પોલીસે ચોકસી બજાર પીપળા ખડકીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરને…

અંકલેશ્વર:શહેર પોલીસે ઓનલાઈન જુગાર રમતા જુગારીની કરી ધડપકડ,અન્ય બેને વોન્ટેડ જાહેર કરાયા

અંકલેશ્વર શહેર પોલીસે ઓનલાઈન જુગાર રમતા જુગારીની કરી ધડપકડઅન્ય બેને વોન્ટેડ જાહેર કરાયારોકડા તેમજ ફોન મળી કુલ 60 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો અંકલેશ્વર શહેર પોલીસે સરગમ કોમ્પલેક્ષ પાછળ આવેલ…

અંકલેશ્વર મુદ્રા ડેનિમ કંપનીમાં મુકેલ એસ.એસની પાઇપ મળી કુલ 80 હજારના મુદ્દામાલની ચોરી

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં મુદ્રા ડેનિમ કંપનીમાં ચોરીની ઘટનાએસ.એસની પાઇપ મળી કુલ 80 હજારના મુદ્દામાલની ચોરીશ્રીનાથ કંપનીની દીવાલ કૂદી તસ્કરો મુદ્રા ડેનિમ કંપનીમાં પ્રવેશ્યા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ શ્રીનાથ કંપનીની દીવાલ કૂદી તસ્કરોએ…

error: