શ્રીનગરમાં પોલીસ પાર્ટી પરના આતંકી હુમલામાં એક ASI શહીદ, બે જવાન ઘાયલ
જમ્મુ કાશ્મીરમાં મંગળવારે સાંજે શ્રીનગરના લાલ બજારમાં આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં એક એએસઆઈ શહીદ થયા હતા જ્યારે બે જવાન ઘાયલ થયા હતા. મળતી માહિતી પ્રમાણે આ આતંકી હુમલો…
જમ્મુ કાશ્મીરમાં મંગળવારે સાંજે શ્રીનગરના લાલ બજારમાં આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં એક એએસઆઈ શહીદ થયા હતા જ્યારે બે જવાન ઘાયલ થયા હતા. મળતી માહિતી પ્રમાણે આ આતંકી હુમલો…
ભારે વરસાદ જનજીવન સાથે રેલવેની રફતાર ઉપર પણ બ્રેક લગાવી રહ્યો છે. પેરીંગ ટ્રેન વિલંબિત ચાલતી હોવાથી વડોદરા ડિવિઝનને અગસ્તક્રાંતિ સહિત 5 ટ્રેનોને 90 મિનિટથી 4 કલાક સુધી વિલંબિત કરવાની…
ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી પડી રહેલા વરસાદના કારણે ભારે નુક્સાન થયું છે. ત્યારે આજે ભૂપેન્દ્ર પટેલ આ વરસાદ અસરગ્રસ્ત વિસ્તારોની જાત મુલાકાત લઇ સ્થળ પરની વિગતો મેળવી રહ્યા છે. જ્યાં…
ભરુચ શહેર જિલ્લામા જલ પ્રલય જેવી સ્થિતિ નીચાણવાળા વિસ્તારો, મુખ્ય માર્ગો, સોસાયટીઓમાં જલ બંબાકારસરકારી કચેરી કમ્પાઉન્ડ, નદી નાળામા પાણી જ પાણી ભારે વરસાદથી જન જીવન અસ્તવ્યસ્ત હવામાન વિભાગ ની ભારે…
છેલ્લા ચાર દિવસથી હાંસોટ તાલુકા માં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે આજુબાજુના તાલુકામાં પણ વઘુ વરસાદ પડતાં નર્મદા નદી તથા કીમ નદીમાં પાણી નું જળસ્તર સતત વઘતા હાંસોટ તાલુકાના…
જિલ્લા પોલીસ વડાએ વાગરા પોલીસ અને સ્ટાફની કામગીરીને બિરદાવી વસ્તી ખંડાલી ગામમાં પ્રવેશવાનું એક માત્ર નાળુ પાણી ઓસરે નહિ ત્યાં સુધી બંધ કરાયુવા વાગરા તાલુકામાં છેલ્લા ૨૪ કલાકમાં ૮ ઇંચ…
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં મિત્રએ કરી મિત્રની હત્યાજી.આઈ.ડી.સી.માં આવેલ અમી વર્ષા ટારપોઈન કંપનીમાં બન્યો બનાવપોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ અમી વર્ષા ટારપોઈન કંપનીના રૂમમાં બોથડ પ્રદાર્થ વડે મિત્રએ…
પંચમહાલ જિલ્લાનાં ઘોઘંબા તાલુકાના વાડીનાથમાં ભારે વરસાદને લીધે અંદાજે 12થી 13 ગાય અને ભેંસ કોતરમાં તણાઈ જતાં મૃત્યુ પામ્યા છે. ગોન્દ્રા સર્કલ નજીક મેસરી બ્રિજ અને ગોધરાથી સાંપા તથા વઘાજીપુરાથી…
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદ ધમાકેદાર બેટિંગ કરી રહ્યો છે. ત્યારે વલસાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઇ છે. એવામાં વાપીમાં 6.4 ઇંચ વરસાદ વરસતા ચારે બાજુ…
કેરળના કન્નુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના કાર્યાલય પર મંગળવારે સવારે હુમલો થયો હતો. આ હુમલો બોમ્બ દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં બારીઓનાં કાચ તૂટયા હોવાનું માલૂમ પડ્યું છે. આગળ પોલીસ…