Satya Tv News

Month: July 2022

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો મોટો નિર્ણય: આજની પરીક્ષાઓ કરાઇ રદ

રાજકોટમાં આજ સવારથી જ સતત વરસાદ વરસી રહ્યો છે. સવાર સુધીમાં રાજકોટમાં 6.5 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. જેના લીધે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મહત્વનો નિર્ણય લીધો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ શહેરમાં વરસાદની…

ડેડીયાપાડામાં આભ ફાટ્યું: 12 કલાકમાં 21.5 ઇંચ ખાબક્યો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 245 તાલુકાઓમાં વરસાદે રમઝટ બોલાવી છે. જેમાં સૌથી વધુ 21.5 ઈંચ વરસાદ ડેડિયાપાડામાં ખાબક્યો છે. જ્યારે તિલકવાડામાં 20.5 ઇંચ, ઉમરપાડામાં 17.5 ઇંચ વરસાદ, સાગબારામાં 17 ઇંચ,…

ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ : પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદીના નેજા હેઠળ તંત્ર એક્શન મોડમાં, જુવો શું કહ્યું

ભરૂચ જિલ્લામાં ભારે વરસાદથી સંર્જાયેલી પરિસ્થિતને અનૂલક્ષીને માર્ગ અને મકાન વિભાગના પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લા વહિવટી તંત્ર એક્શન મોડમાં કપરાં સમયે જીવન જરૂરી તમામ સામગ્રી…

SATYA TV NEWS

નર્મદા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદથી સંર્જાયેલી પરિસ્થિતને અનૂલક્ષીને જિલ્લા કલેકટર ડી.એ.શાહના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લા વહિવટીતંત્ર એક્શન મોડમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુએ જિલ્લાના વિસ્તારોની મુલાકાત લઇ સ્થળ…

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાનો નાના કાકડીઆંબા ડેમ ચાલુ વર્ષે છલકાયો (ઓવરફલો)

આજે બપોરે ૦૩:૦૦ કલાકે નાના કાકડીઆંબા ડેમ ૧૮૭.૭૧ મીટરની પૂર્ણ સપાટી વટાવીને ૧૮૭.૯૬ મીટરે સપાટી નોંધાઈ આજની સ્થિતિએ નાના કાકડીઆંબા ડેમ ૨૫ સે.મી. થી ઓવરફલો નાના કાકડીઆંબા સિંચાઇ યોજના હેઠળ…

ગુજરાતના 7 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર,જાણો ક્યાં કેટલો

7 જિલ્લામાં રેડ એલર્ટ જાહેરતો બીજી તરફ રાજ્ય સરકાર પણ ભારે વરસાદને લઈ એક્શન મોડમાં આવી ગઈ છે. સુરત, ડાંગ, છોટા ઉદેપુર, તાપી, વલસાડ, નર્મદા, ભરૂચ, માં તંત્ર દ્વારા રેડ…

બિહારમાંથી હચમચાવી નાખતો કિસ્સો ,સગી માતાએ પોતાની માતા સાથે મળીને બાળકીને દાંટી

બિહારના છપરાના કોપા મરહા નદીના કાંઠે આવેલા સ્મશાનમાંથી એક હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. અહીં અમુક મહિલાઓ લાકડા વીણવા ગઈ હતી. આ દરમિયાન તેમણે ત્યાં તાજો ખોદેલો ખાડો જોયો…

કુદરતી આફત:ગુજરાતમાં વરસાદથી ભારે ખાનાખરાબી, 61 લોકોના મોત, 272 પશુઓએ પણ જીવ ગુમાવ્યો

ગુજરાતમાં ઘણા જિલ્લાઓમાં મેઘ મહેર કહેર બનીને વરસી છે. ભારે વરસાદને કારણે રાજ્યભરમાંથી તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. અત્યાર સુધી રાજ્યમાં વરસાદને કારણે 61 લોકોને જીવ ખોવાનો વારો આવ્યો…

જંબુસર નગરના રસ્તાઓ પર ખાડાનું સામ્રાજ્ય: વાહનચાલકોને હાલાકી

જંબુસર નગરના રસ્તાઓ પર ખાડાનું સામ્રાજ્યરોડ ઉપર મસમોટા ખાડા પડતા વાહનચાલકોને હાલાકી તંત્ર દ્વારા રોડ પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગ જંબુસર નગરના ટંકારી ભાગોળથી ડેપો થી ડાભા ચોકડી તરફ…

અંકલેશ્વર આમલાખાડીના બ્રીજ ઉપર ટ્રક રેલીંગ તોડી લટકી પડતા દોડધામ મચી

અંકલેશ્વર આમલાખાડીના બ્રીજ ઉપર ટ્રક રેલીંગ તોડી લટકી ટ્રક લટકતા દોડધામ મચી જવા પામી શહેર પોલીસને થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો અંકલેશ્વર-સુરત વચ્ચેના નેશનલ હાઇવે ઉપર આવેલ આમલાખાડીના…

error: