Satya Tv News

Month: July 2022

અમરનાથ દુર્ઘટ : ગુજરાતના શ્રદ્વાળુઓ પણ અમરનાથ યાત્રા પર,કેટલાક શ્રદ્વાળુઓ ફસાયા હોવાની માહિતી આવી સામે

અમરનાથ યાત્રા દરમ્યાન વાદળ ફાટવાની ઘટનામાં ગુજરાતના ગુજરાતના શ્રદ્ધાળો પણ ફસાયા હોવાનું સામે આવ્યું છે. જેને લઈ હવે રાજ્ય સરકાર એક્ટિવ મોડમાં આવી ગઈ છે. રાજ્ય સરકાર હાલમાં કેન્દ્ર સરકારના…

અમરનાથ ગુફા જળ હોનારત: 15,000 શ્રદ્ધાળુઓને સુરક્ષિત જગ્યાએ શિફ્ટ કર્યા

જમ્મુ કાશ્મીરમાં શુક્રવારે સાંજ અમરનાથ ગુફા નજીક વાદળ ફાટવાના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ગુફાની પાસ ભારે પાણીના વહેણમાં કેટલાય શ્રદ્ધાળુ તણાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 16 લોકો…

મલેશિયા-ઈન્ડોનેશિયાના બે મુસ્લિમ હેકર્સ ગ્રુપનો ભારતની 2000 વેબસાઈટ પર એટેક

અમદાવાદ મોહમ્મદ પૈગમ્બર સાહેબ અંગે નુપુર શર્માના વિવાદાસ્પદ નિવેદન પછી મલેશિયા-ઈન્ડોનેશિયાના મુસ્લિમ હેકર્સના બે ગ્રુપ સક્રિય થયા હતા. આ હેકર્સે ભારતની બે હજાર વેબસાઈટ પર સાઈબર એટેક કર્યો હતો. નૂપુર…

5થી 12 વર્ષના બાળકોને લાગશે આ બે કોરોનાની વેક્સિન

સરકારની સલાહકાર સંસ્થા નેશનલ ટેક્નિકલ એડવાઈઝરી ગ્રુપ ઓન ઈમ્યુનાઈઝેશન (NTAGI)ની ટેકનિક ઉપ સમિતિ (STSC)એ 5થી 12 વર્ષની ઉંમરના બાળકો માટે Corbevax અને ભારત બાયોટેકની Covaxin ના ઉપયોગની ભલામણ કરી છે.…

છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાના કુલ 18,840 નવા કેસ

દેશમાં કોરોના વાયરસના કેસો કોઈ હિસાબે ઘટતા નથી. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોવિડ-19ના કુલ 18,840 નવા કેસ નોંધાયા છે. આ સાથે કોરોના વાયરસને કારણે 43 લોકોના મોત થયા છે. હાલમાં…

અમરનાથ યાત્રા અપડેટ : સેના રેસ્ક્યૂ-ઓપરેશનમાં જોડાઈ, મૃત્યુઆંક 15 થયો, જમ્મુથી ભક્તોનું નવું ગ્રુપ અમરનાથ માટે રવાના

અમરનાથ ગુફાની નજીક વાદળ ફાટવાથી અત્યારસુધી 15 લોકોનાં મોત થયાં છે અને 45 લોકો હજુ પણ ગુમ છે. સેનાએ શનિવારથી રેસ્ક્યૂ-ઓપરેશન શરૂ કરી દીધું છે. 6 લોકોને એરલિફ્ટ કરાયા છે.…

ભરૂચ : નર્મદા મૈયા બ્રીજ ઉપરથી ભારે વાહનોની અવર-જવર પર હવે 8 ઓગષ્ટ સુધી પાબંદી, જાહેરનામું બહાર પડાયું

ભરૂચ નર્મદા મૈયા બ્રીજ ઉપરથી ભારે વાહનોની અવર-જવર પર હવે 8 ઓગષ્ટ સુધી પાબંદી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું બહાર પડાયું 8 ઓગષ્ટ સુધી તમામ પ્રકારના ભારે વાહનોની અવર જવર…

નર્મદા :મધ્યપ્રદેશ મેઘમહેરથી ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમના પ્રવાહમાં વધારો,બે દિવસમાં સપાટી 26 સેમી વધી 114.38 મીટર

સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસ મધ્યપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં 328 મિમી વરસાદ હાલ ડેમમાં 13,560 ક્યુસેક પાણીની આવક સામે 6443 ક્યુસેક જાવક ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમમાં પ્રવર્તમાન ચોમાસામાં…

રાજપીપલા : ગે પ્રિન્સના અમેરિકામાં લગ્ન બંધને જોડાયા, માનવેન્દ્રસિંહ ગોહિલના વર્ષો જૂના પાર્ટનર રિચર્ડ્સ સાથે ઓહાયોના ચર્ચમાં લગ્ન, વાંચો વધુ

રાજપીપળાના ગે પ્રિન્સના અમેરિકામાં લગ્ન બંધને જોડાયા માનવેન્દ્રસિંહ ગોહિલના વર્ષો જૂના પાર્ટનર રિચર્ડ્સ સાથે ઓહાયોના ચર્ચમાં લગ્ન, રિચર્ડ્સે ફેસબુક પર પ્રિન્સ અને રિચર્ડ્સ વર્ષોથી લિવ-ઇન હતા. રિચર્ડ્સે લગ્નની તસવીરો અને…

પીડિતાની દર્દનાક કહાની:બનાસકાંઠાની માનસિક અસ્થિર દુષ્કર્મ પીડિતા સંતાનને જન્મ આપશે, જિલ્લા કલેકટરની નિગરાણી હોસ્પિટલમાં દેખરેખ

જિલ્લા કલેક્ટર અને બનાસ હોસ્પિટલ સગીરાની દેખરેખ રાખશે હાઈકોર્ટે જિલ્લા કલેક્ટરને સગીરા અને તેની માતાની રહેવાની વ્યવસ્થા કરવાનો આદેશ કર્યો ડોક્ટરની વાત સાંભળીને તેની માતા ચોકી ગઈ હતી માતાએ હાઇકોર્ટમાં…

error: