Satya Tv News

Month: July 2022

કર્ણાટકમાં યુવક ઉપર જીવલેણ હુમલો કરી અજાણ્યો શખ્સ ફરાર, શહેરમાં 3 દિવસમાં હત્યાના 2 બનાવથી ચકચાર

કર્ણાટકમાં ત્રણ દિવસમાં બીજી હત્યાની ઘટના સામે આવી છે. અહેવાલ અનુસાર, મેંગલુરૂના સુરતકલ જિલ્લામાં 23 વર્ષીય યુવકની અજાણ્યા લોકો દ્વારા હત્યા કરવામાં આવી હતી. જોકે, આ ઘટનાનું કારણ હજી સુધી…

વાલીયા : યુપીએલ યુનિવર્સિટી પાસે ટેન્કર ચાલકે બાઈક સવારને ટક્કર મારતા તેને ગંભીર ઇજાઓ પહોંચી

વાલીયાની યુપીએલ યુનિવર્સિટી પાસે સર્જાયો અકસ્માતટેન્કર ચાલકે બાઈક સવારને ટક્કર મારતા ગંભીર ઇજાઓઅકસ્માત અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી વાલીયાની યુપીએલ યુનિવર્સિટી પાસે ટેન્કર ચાલકે બાઈક સવારને ટક્કર…

સુરતમાં બાળમૃત્યુનાં વધતા દર મુદ્દે ચોંકાવનારો ખુલાસો

મહત્વનું છે કે, હાલમાં ચોમાસાની ઋતુ શરૂ છે. ત્યારે મોટે ભાગે બાળકોમાં ઝાડા-ઊલટીના કેસો વધારે જોવા મળતા હોય છે. જેના લીધે બાળકોમાં વધારે પડતા ડીહાઇડ્રેશનના કારણે તેઓના મૃત્યુ થતા હોય…

ગુજરાતમાં કોરોના કેસમાં ધરખમ વધારો

ગુજરાતમાં કોરોના કેસમાં ગઈકાલ કરતાં ધરખમ વધારો જોવા મળ્યો છે. આજે છેલ્લા 24 કલાકમાં 1101 નવા કોરોના વાયરસના કેસ નોંધાતા ચોથી લહેરના ભણકારા વાગી રહ્યા છે.જેની સામે 886 દર્દીઓ સાજા…

ભરૂચ : દેશના રાષ્ટ્રપતિની કોંગી નેતા અધિર રંજનઆપમાન કરવા બદલ માફી માંગવા મામલે કસક સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન

ભરૂચ જિલ્લા ભાજપે નોંધાવ્યો સખત વિરોધ દેશના રાષ્ટ્રપતિની કોંગી નેતા અધિર રંજન માફી માંગે – ભાજપ દેશના પેહલા આદિવાસી મહિલા રાષ્ટ્રપતિનું કર્યું અધિર રંજને અપમાન કસક સર્કલ ખાતે ભાજપે વિરોધ…

ફૂલવારી શરીફ આતંકી મોડ્યુલ કેસ: બિહારમાં ચાર સ્થળોએ ત્રાટકી NIA ની ટીમ, ક્રિપ્ટોકરન્સીના રૂપમાં પૈસા મળ્યા હોવાનું આવ્યુ સામે

બિહારમાં ફુલવારી શરીફ કેસમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના કનેક્શનને લઈને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) આજે સવારથી બિહારમાં ચાર સ્થળો પર દરોડા પાડી રહી છે. NIAના અધિકારીઓએ આ માહિતી આપી…

વધુ એક દેશમાં શ્રીલંકા જેવી સ્થિતિ

થોડા દિવસો પહેલા ભારતના પાડોશી દેશ શ્રીલંકામાં આર્થિક મંદીને કારણે સર્જાયેલી રાજકીય અસ્થિરતાના કારણે રસ્તાઓ પર આવેલા લાખો વિરોધીઓ રાષ્ટ્રપતિ ભવનમાં પ્રવેશતા જોવા મળ્યા હતા. આવું જ કંઈક હવે ઈરાકમાં…

ભરૂચ : લઠ્ઠાકાંડથી તંત્ર સફાળું જાગ્યું, 350 કેમિકલ કંપનીઓમાં પોલીસે હાથ ધરી તપાસ

ભરૂચનું તંત્ર લઠ્ઠાકાંડથી સફાળું જાગ્યું તંત્રએ કડક નિયમો જાહેર કર્યા 350 કેમિકલ કંપનીઓમાં પોલીસે હાથ ધરી તપાસ ઉદ્યોગોએ મિથેનોલનું સ્ટોક પત્રક બનાવવું પડશે ભરૂચ જિલ્લા પોલીસના સૂત્રો તરફથી મળતી માહિતી…

EDના દરોડા : પાર્થ-અર્પિતાના 5 સ્થળ ઉપર EDના દરોડામાં અત્યાર સુધીમાં રૂપિયા 36 કરોડ રોકડ મળી,1.5 કરોડનું સોનું પણ જપ્ત

પાર્થ-અર્પિતાના 5 સ્થળ ઉપર EDના દરોડા અર્પિતા ચેટર્જીના ઘરેથી ફરી મળી રૂપિયા 20 કરોડની રોકડઃ રૂપિયા 1.5 કરોડનું સોનું પણ જપ્ત 4 દિવસ અગાઉ રૂપિયા 22 કરોડ મળેલા અત્યાર સુધીમાં…

રાજકારણ : વડા પ્રધાનનો ગુજરાત પ્રવાસ : વડાપ્રધાન મોદી આજે વતનમાં, એક હજાર કરોડના વિવિધ પ્રોજેક્ટનું કરશે લોકાર્પણ

વડાપ્રધાન મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે, ત્યારે આજે તેઓ સાબર ડેરીના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમૂહર્ત કરશે. કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો હાજર રહેશે ભારતના પ્રથમ આંતરરાષ્ટ્રીય…

error: