Satya Tv News

Month: July 2022

ભરૂચ : e-FIR લોન્ચિંગ લાઈવ પ્રસારણ જિલ્લાના પોલીસ સ્ટેશન તેમજ ડિસ્ટ્રિક્ટ ટ્રેનિંગ સેન્ટરએ શરૂઆત

ગુજરાત સરકારે ઓનલાઈન સેવાઓમાં વધુ એક સેવાનો ઉમેરો કર્યોe-FIR સેવાનો પ્રારંભ કરવાનો મહત્વનો નિર્ણય કર્યોe-FIR લોન્ચિંગ લાઈવ પ્રસારણ પોલીસ સ્ટેશન તેમજ ડિસ્ટ્રિક્ટ ટ્રેનિંગ સેન્ટરએ શરૂઆત e-FIR થી મોબાઈલ અને વાહન…

વાલિયા : શ્રી રંગ નવચેત વિદ્યા મંદિર શાળા ખાતે વન વિભાગ દ્વારા વૃક્ષ રથ અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

વાલિયા વૃક્ષ રથ અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયોશ્રી રંગ નવચેત વિદ્યા મંદિર શાળા ખાતે યોજાયો કાર્યક્રમવૃક્ષારોપણ અંતર્ગત ૧૭૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરાયું વાલિયાની શ્રી રંગ નવચેત વિદ્યા મંદિર શાળા ખાતે વન…

અંકલેશ્વર : પશુ ચોરી બાબતે મહિલા સહીત ત્રણ ઈસમોએ મહિલાને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી

પશુ ચોરી બાબતે મહિલા સહીત ત્રણ ઈસમોએ મહિલાને માર્યો મારમહિલાને ઊંઘું ધારીયું મારતા તેને ઈજાઓ પહોંચીમારામારી અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વર તાલુકાના આલુંજ ગામના નોરાત ફળીયામાં…

અંકલેશ્વર : નવા છાપરા ગામે ત્રણ ઈસમોએ યુવાનને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી

અંકલેશ્વરના નવા છાપરા ગામે ત્રણ ઈસમોએ યુવાનને માર્યો મારમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપીમાર મારી અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વરના નવા છાપરા ગામે અગાઉના ઝઘડાની…

ભરૂચ : ગ્રામજનોએ નગરપાલિકાની ડમ્પિંગ સાઈટ પર જવાનો રસ્તો તોડી ડમ્પિંગ સાઈટ બંધ કરાવી

નગરપાલિકાની ડમ્પિંગ સાઇડ ઉપર ગ્રામજનોનો હોબાળોડમ્પિંગ સાઈટના કારણે ગામમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશતગ્રામજનોએ ડમ્પિંગ સાઈટ પર જવાનો રસ્તો તોડી ડમ્પિંગ સાઈટ બંધ કરાવી ભરૂચ નગરપાલિકા દ્વારા ઉભી કરેલી ડમ્પિંગ સાઈડથી…

ઉત્તર પ્રદેશ: હાથરસમાં હરિદ્વારથી આવી રહેલા કાંવડિયાઓને ડમ્પરે કચળ્યા, છનાં મોત

ઉત્તર પ્રદેશના હાથરસમાં શુક્રવારે મોડી રાત્રે ડમ્પરે કાંવડિયાને ખચડી નાખ્યા હતા. જેમાં 5 ના ઘટનાસ્થળે જ મોત થયા છે જ્યારે એકનું હોસ્પિટલમાં મોત થયું છે. આ કાંવડિયાહરિદ્વારથી જળ ભરીને ગ્વાલિયર…

બાળકો પણ મંકીપોક્સની ઝપેટમાં! અમેરિકામાં નવજાત શિશુમાં પણ જોવા મળ્યો કેસ

ભારત બાદ હવે અમેરિકામાં પણ મંકીપોક્સના પ્રથમ કેસની પુષ્ટિ થઈ છે. અહીં બે બાળકોમાં સંક્રમણ જોવા મળ્યું છે. અમેરિકાના સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યું છે કે, કેલિફોર્નિયામાં એક બાળક તથા શિશૂમાં મંકીપોક્સની…

ઈડીએ હોંગકોંગમાંથી નીરવ મોદીની ૨૫૩ કરોડની સંપત્તિ જપ્ત કરી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ મની લોન્ડરિંગ કાયદા હેઠળ હોંગકોંગમાં નીરવ મોદીની ગુ્રપ કંપનીઓના કેસમાં રૃ. ૨૫૩.૬૨ કરોડના મૂલ્યની સંપત્તિ જપ્ત કરી છે. તપાસ એજન્સી દ્વારા જપ્ત કરાયેલી સંપત્તિમાં દાગીના અને…

દિલ્હીમાં આતંકી હુમલાની આશંકાના પગલે હાઈઍલર્ટ

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 15મી ઓગસ્ટ (સ્વતંત્રતા દિવસ) ની તૈયારીઓ સાથે, સુરક્ષા કારણોસર, ઉડતા ડ્રોન કેમેરા, પેરાગ્લાઈડર અને Ty એરક્રાફ્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સંદર્ભે પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ…

અકસ્માતો વધતા ભરૂચ શહેરમાં સવારે 9થી રાત્રે 9 સુધી લક્ઝરી બસોને નો-એન્ટ્રી, વાહનો ડિટેઇન થશે

ભરૂચ અકસ્માતની ઘટના બાદ પોલીસ દ્વારા શહેરમાં સવારે 9થી રાતે 9 ખાનગી લકઝરીઓને શહેરમાં પ્રવેશવા ઉપર પાબંદી ફરમાવી દીધી છે. ભરૂચ શહેરમાં દિવસે દિવસે ટ્રાફિક સમસ્યા વિકટ બનવા સાથે અકસ્માતોનું…

error: