Satya Tv News

Month: August 2022

અંકલેશ્વર : શહેર પોલીસ મથક ખાતે મહોરમ પર્વ નિમિતે શાંતિ સમિતિ બેઠક યોજાય

અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે શાંતિ સમિતિ બેઠક યોજાય,વિભાગીય પોલીસ વડાની અઘ્યક્ષતામાં યોજાય બેઠક, તાજીયા કમિટીના સભ્યો અને મુસ્લિમ આગેવાનો રહ્યા ઉપસ્થિત અંકલેશ્વર શહેર પોલીસ મથકે ખાતે વિભાગીય પોલીસે વડા…

અંકલેશ્વર : JCI અંકલેશ્વર દ્વારા મિત્રતા દિવસની અનોખી ઉજવણી, 100 ઉપરાંત ભૂખ્યાને જમાડી ઉજવાયો મિત્રતા દિવસ

અંકલેશ્વરમાં મિત્રતા દિવસની અનોખી ઉજવણી કરાય,JCI અંકલેશ્વર દ્વારા ભૂખ્યાઓને ભોજન કરાવી મિત્રતા દિવસની ઉજવણી કરી, 100 વધારે ભૂખ્યાઓને વાલિયા ચોકડી ખાતે JCI સંસ્થાએ ભોજન કરાવ્યું JCI અંકલેશ્વર દ્વારા મિત્રતા દિવસની…

પટના ગંગા નદીમાં મોટી દુર્ઘટના, બોટમાં સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં 4 લોકોના મોત

બિહારની રાજધાની પટનામાં શનિવારે બપોરે મોટી દુર્ઘટના થઈ ગઈ હતી. અહીં ગંગા નદીમાં પાણીની વચ્ચે હોડીમાં બ્લાસ્ટ થતાં 4 લોકોના મોત થઈ ગયા છે. આ ભયંકર દુર્ઘટનામાં કેટલાય લોકો ઘાયલ…

સોનિયા ગાંધીનું રાજીનામું, ગેહલોત બનશે નવા કોંગ્રેસ પ્રમુખ : રિપોર્ટ

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મીડિયા રિપોર્ટ દ્વારા આ જાણકારી સામે આવી રહી છે કે, સોનિયા ગાંધીએ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે.…

ઈઝરાયલે ફરી ગાઝા પર કર્યો હુમલો: PIJએ સામે 100થી વધારે રૉકેટ છોડ્યા

ઈઝરાયલે ફરી ગાઝા પર હુમલો કર્યાનું સામે આવ્યું છે. વિગતો મુજબ ઈઝરાયેલના હુમલામાં ગાઝામાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે. જોકે મૃતકોમાં પેલેસ્ટિનિયન સશસ્ત્ર જૂથનો ટોચનો કમાન્ડર પણ છે.…

સુરત :જવેલર્સની આંખમાં મરચાની ભૂકી નાખી 3.77 લાખની ૫ ચેઈનની લૂંટ

સુરત કતારગામ વિસ્તારમાં જવેલર્સની દુકાનમાં લૂંટજવેલર્સની આંખમાં મરચાની ભૂકી નાખી ચલાવી લૂંટ3.77 લાખની ૫ ચેઈનની લૂંટ કરી ફરાર સુરતના કતારગામ વિસ્તારમાં જવેલર્સની દુકાનમાં લૂંટની ઘટના બની હતી. ગ્રાહકના સ્વાંગમાં આવેલા…

વાલિયા : તંત્રની લાપરવાહી, ડહેલી ગામના આદિવાસી લોકો નદીમાંથી નનામી લઈ જવા મજબૂર, જુવો દ્રશ્યો

વાલિયાના ડહેલી ગામના આદિવાસી લોકો પુલના અભાવે નદીમાંથી નનામી લઈ જવા મજબૂર ગામમાં કોઈપણ વ્યક્તિનું મૃત્યુ થાય તો ચોમાસા ઉદ્ભવે છે ગંભીર પરિસ્થિત ચોમાસાની સીઝનમાં નદી ઓળગી જવું પડે છે…

વડોદરાના શિક્ષકે વિદ્યાર્થિનીને ક્લાસમાં દારૂ પીવડાવી કર્યા અપડલાં

ગુજરાત ડ્રાય રાજ્ય તરીકે જાણિતું છે. તેમછતાં અહીં બિન્દાસ દારૂ મળી રહે છે. તાજેતરમાં લઠ્ઠાકાંડના લીધે ફરી એકવાર ગુજરાત ચર્ચામાં આવ્યું છે. લઠ્ઠાકાંડ બાદ પોલીસ સફાળી જાગી ગઇ અને ઠેર…

ભરૂચ પોલીસનાં આ ત્રણ અધિકારીઓએ ખાખીનો રંગ રાખ્યો, 10 રાઉન્ડ ફાયર સામે તો ન ઝૂક્યા પણ લૂટારૂઓને ઘૂંટણિયે પાડી દીધા

લૂંટારૃઓએ ઝાલાને પણ બંદૂક બતાવી હતી જોકે આમ છતાં તે હિંમત દાખવતા બે થેલા છોડી લૂંટારુ ભાગ્યા હતા જેમાં ૨૨ લાખ રૂપિયા બચાવી લેવામાં સફળતા મળી હતી. અંકલેશ્વરની યુનિયન બેંક…

અમદાવાદમાં શ્રાવણ માસમાં મહાદેવના મંદિરની બહાર ગૌવંશના ટુકડા મળ્યા

અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં ગોવિંદવાડી પાસે મનસાપૂર્ણ મહાદેવના મંદિરની બહાર આજે વહેલી સવારે ગૌવંશના ટુકડા મળતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ગૌવંશની કતલ કરીને કોઈ વ્યક્તિ તેને થેલામાં ભરી ફેંકી…

error: