Satya Tv News

Month: August 2022

ભરૂચ : યુક્રેનમાં એમબીબીએસ માં અભ્યાસ કરતા ગુજરાતના વિદ્યાર્થીઓના ભવિષ્ય અંધકારમય

યુક્રેનમાં MBBSમાં અભ્યાસ કરતા ભારતના 20,000 વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે ખતરો MBBSમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે ખતરો આરોગ્ય કેન્દ્રમાં પ્રાયોગિક અભ્યાસ કરવા પણ આ વિદ્યાર્થીઓ તૈયાર ઓનલાઇન અભ્યાસને માન્યતાં આપવા…

કર્ણાટકમાં વહેલી પરોઢે ટ્રક-જીપ વચ્ચે દર્દનાક અકસ્માત

કર્ણાટકમાં ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. આજે સવારના 4 વાગ્યાની આસપાસ શિરા તાલુકાના કાલાખંબેલા પાસે થયો હતો. જેમાં અકસ્માતનો ભોગ બનેલા તમામ જીપ સવારો રોજિંદા મજૂરી કરતા હતા. તેઓ…

એક દિવસમાં 7 લોકોના મોત,

રાજ્યમાં અલગ-અલગ ઘટનામાં કુલ 7 લોકોના મોત થયા છે. જેમાં માર્ગ અકસ્માતમાં પાંચ વ્યક્તિના મોત થયા છે. તો બીજી તરફ નદીના પ્રવાહમાં ઇકો કાર તણાઈ જતા ચાલકનું મોત થયું છે.…

જમ્મુ-કાશ્મીરમાં 46 કલાકમાં 9 મી વખત આવ્યો ભૂકંપ,

જમ્મુ-કાશ્મીરમાં 46 કલાકમાં 9 વખત ભૂકંપના આંચકા આવ્યા હોવાનું સામે આવ્યું છે. જોકે પ્રાથમિક વિગતો મુજબ હજી સુધી કોઈ જાન-માલનું નુકશાન થયાનું સામે આવ્યું નથી. આ તરફ ફરી એકવાર ગઈકાલે…

ભરૂચ નજીક નર્મદા નદી ભયજનક સપાટીથી 4 ફૂટ ઉપર

નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છાપરા – કાંસીયા જવાના માર્ગ ઉપર પાણી ભરાયા ઉપરવાસમાં સતત વરસાદના કારણે સરદાર ડેમ છલોછલ થઇ ગયો છે અને તેના કારણે નર્મદા નદીમાં પાણી છોડવામાં…

ચીનમાં 61 વર્ષની સૌથી ભયંકર ગરમી

ચીનમાં 61 વર્ષમાં સૌથી ભયંકર ગરમી અને દુષ્કાળના કારણે વીજળી સંકટ સર્જાયું છે. ઘણા શહેરો અંધકારમાં ડૂબી ગયા છે. વીજળીની અછતને દૂર કરવા માટે ચીનમાં માત્ર 5 કલાક માટે શોપિંગ…

પાટણ જિલ્લામાં વરસાદને લઇને ચાણસ્મા તાલુકાનાં ગંગાપુરા ગામે પૂર આવતા 2 યુવકો તણાયા

ભારે વરસાદને લઇને પાટણના ચાણસ્મા તાલુકાના ગંગાપુરા ગામે પૂર આવ્યું હતું આ દરમિયાન બે યુવાનો એક્ટિવા લઇ પસાર થઇ રહ્યા હતા જે દરમિયાન ગંગાપુરા ગામે પસાર થતાં પાણીના ડીપમાં બંને…

• કોંગ્રેસની સરકાર બનતા જ ગુજરાતના પ્રત્યેક નાગરિકને રૂ. ૧૦ લાખ સુધી મફત ઈલાજ મળે તેવી જ ‘સ્વાસ્થ્ય યોજના’ ગુજરાતમાં લાગુ કરવામાં આવશે.•

સરકારી કર્મચારીઓને અન્યાય કરતી નવી પેન્શન સ્કીમ બંધ કરીને ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનતા સામાજીક સુરક્ષા માટે જુની પેન્શન સ્કીમ લાગુ કરીને ઐતિહાસીક નિર્ણય કરાશે. અમદાવાદ ખાતે આયોજીત વિશેષ પત્રકાર પરિષદમાં…

16 વર્ષીય સગીરાની આત્મહત્યાના કેસમાં કોર્ટે પુરૂષ મિત્રની તરફેણમાં આપ્યું મહત્વનું નિવેદન

બોમ્બે હાઈકોર્ટે મહિલા મિત્ર સાથે દુષ્કર્મ કરવાના અને તેને આત્મહત્યા માટે ઉશ્કેરવાના કેસમાં આરોપી એવા એક વ્યક્તિને જામીન આપવાની સાથે મહત્વનું નિવેદન આપ્યું હતું. કોર્ટે જણાવ્યું કે, મહિલા મિત્ર ગર્ભવતી…

અંકલેશ્વર : 18 ફોન સાથે ભરૂચ LCBએ ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા

લાલ કોલોનીમાં થયેલ મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલાયો18 ફોન સાથે ભરૂચ LCBએ ત્રણ ઇસમોને ઝડપી પાડ્યાપોલીસે ઈસમોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી અંકલેશ્વરના કોસમડી ગામની લાલ કોલોનીમાં થયેલ મોબાઈલ ચોરીનો…

error: