Satya Tv News

Month: August 2022

સોલા સિવિલ દર્દીઓથી ઉભરાઇ, ચાલુ મહિને ડેન્ગ્યુ-મલેરિયાના કેસ ડબલ નોંધાયા

એક તરફ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે તો બીજી તરફ ઠેર ઠેર પાણી ભરાઇ જવા પામ્યા છે. જેને કારણે ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળો વકર્યો છે. ત્યારે વાત કરીએ…

સાંજ સુધીમાં રખડતા પશુને લઇ ગુજરાત સરકાર પગલાં લે નહીં તો., ગુજરાત હાઇકોર્ટનો સરકારને આદેશ

ગુજરાતમાં રખડતા ઢોરના ત્રાસથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. તો બીજી બાજુ તંત્ર આ બાબતને લઇને મૌન સેવી રહી છે. ત્યારે રસ્તા પર ફરતા પશુઓના કારણે વાહનચાલકો, રાહદારીઓ અને નાના…

લોકડાઉનમાં મજૂરોને ફ્લાઈટ દ્વાર ઘરે મોકલનાર ખેડૂત પપ્પન સિંહે કરી આત્મહત્યા

કોરોના સંક્રમણને કારણે પ્રથમ લોકડાઉન દરમિયાન પોતાના ખેતરમાં કામ કરનાર મજૂરોને વિમાનમાં બિહાર મોકલવાને કારણે ચર્ચામાં આવેલા ખેડૂત પપ્પન સિંહ ગેહલોતે કથિત રીતે આત્મહત્યા કરી લીધી છે. દિલ્હી પોલીસ અધિકારીઓએ…

હાઇવે પરથી હટાવી દેવાશે ટોલ-પ્લાઝા અને…: ગડકરીએ સરકારના નવા પ્લાનનું કર્યું એલાન

હાઇવે પરથી ટોલ-પ્લાઝા હટાવી દેવાને લઈ નીતિન ગડકરીએ મોટુ એલાન કર્યું છે. મહત્વનું છે કે, કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય ધોરીમાર્ગો પરના ટોલ પ્લાઝાને દૂર કરવાની યોજના પર આગળ કામ કરી રહી…

બિહારમાં RJDના ચાર નેતાનાં ઘરે CBI ત્રાટકી

CBI અને EDની ટીમે આજે બુધવારે વહેલી સવારથી બિહારમાં ધામા નાંખ્યાં છે. CBIની અલગ અલગ ટીમે બિહારમાં RJDના ચાર નેતાઓના ઘરે દરોડા પાડ્યા છે. આ સમગ્ર મામલો જમીનના બદલામાં રેલવેમાં…

ભરૂચનો ગોલ્ડન બ્રિજ વાહનવ્યવહાર માટે બંધ

ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીએ તેની 24 ફુટની ભયજનક સપાટી વટાવી દેતાં સલામતીના કારણોસર ગોલ્ડન બ્રિજને વાહનવ્યવહાર માટે બંધ કરાયો છે. નદી જોવા આવતાં લોકો ગોલ્ડનબ્રિજ પર ધસારો કરતાં હોવાથી…

સરદાર સરોવરમાંથી પાણી છોડાતા નર્મદા નદી કિનારાના 5 ગામોને કરાયા એલર્ટ, તલાટી કમ મંત્રીઓને અપાયા આદેશ

ઉપરવાસમાંથી ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા કરનાળી, ચાંદોદ અને નાંદેરિયા સહિતના ગામોને એલર્ટ કરી દેવાયા છે. ચાંદોદ મહાલરાવ ઘાટના 81 પગથિયાં પાણીમાં ગરકાવ થઇ ગયા છે. તમને…

વાગરા પોલીસે છ લાખ ના ચોરીના મુદ્દામાલ સાથે છ ઈસમો ને ઝડપી પાડ્યા

..સાયખાં GIDC માં આવેલ સિદ્ધાર્થ એન્જી. કંપનીમાંથી ૩૧ એમ.એસ પાઇપ ચોરી કર્યા નું બહાર આવ્યુ……. વાગરા પોલીસે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન ચોરી ના માલ સાથે છ ઈસમો ને ઝડપી પાડ્યા હતા.સાયખાં…

સોમનાથ મહાદેવની પૂજા માટે લાખો બિલ્વપત્રોની માંગ

સોમનાથ ટ્રસ્ટે આત્મનિર્ભર બની પૂરી કરી..સોમનાથ મંદિરમાં ચઢાવવામાં આવતું દરેક બિલ્વપત્ર ઉગે છે સોમનાથ ટ્રસ્ટના બિલ્વ વનમાં …16 કર્મચારીઓનો સમૂહ શિવજીના ભજનની સાથે સોમનાથ માટે બિલ્વપત્રો ચૂંટે છે..વન માંથી દરરોજ…

નવસારીમાં 15 દિવસમાં બીજીવાર ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 3.2 નોંધાઈ તીવ્રતા

નવસારીમાં ફરી એકવાર ધરા ધ્રુજી. 15 દિવસમાં બીજો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ચીખલી અને વાંસદા તાલુકામાં ભૂકંપના આંચકા અનુભવાયા. મોડી રાત્રે 12 કલાકે 3.2 રિક્ટર સ્કેલનો આંચકો અનુભવાયો. ભૂકંપનું કેન્દ્ર…

error: