Satya Tv News

Month: September 2022

રાજપીપળા : ગરૂડેશ્વર હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ કરતા ભાજપાના કાર્યકર આગેવાનો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ ગરૂડેશ્વર ખાતે સેવા દિવસ તરીકે ઉજવ્યો હતો. જેમાં ગરૂડેશ્વર હોસ્પિટલમાં ગુજરાત આદિજાતિ મોર્ચા પ્રમુખ હર્ષદભાઈવસાવા તિલકવાડા બાલુભાઈ બારીયા જયેન્દ્રભાઈ પ્રજાપતિ તાલુકા પંચાયત નાસદસ્ય હિતેશ ભાઈગરૂડેશ્વર…

અમદાવાદ : સિવિલમાં દર્દીના સગા અને ડોક્ટરો વચ્ચે મારામારી:એક વ્યક્તિએ ઝઘડો કરતા મામલો ઉગ્ર બન્યો:ડોક્ટરો અળગા રહેતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે સાંજે દર્દીના સગા અને ડોક્ટરો વચ્ચે મારામારી થઈ હોવાનો બનાવ સામે આવ્યો હતો. આ સમગ્ર મામલે દર્દીના સગાએ આક્ષેપ કર્યો હતો કે ત્યાં હાજર ડોક્ટરો સારવાર…

રાજપીપળા : નરેન્દ્ર મોદી ના જન્મ દિવસે ભારતીય યુથ કોંગ્રેસે બેરોજગારી દિવસની ઉજવણી કરી

રાજપીપલા ખાતે ચા તથા પકોડા બનાવી તથા રસ્તા પર બુટ પોલીસ કરી વિરોધ પ્રદર્શન કર્યું આજ રોજએક તરફ નર્મદા જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સેવા દિવસ…

નર્મદામાં નરેન્દ્ર મોદીનો ૭૨મો જન્મદિવસ સેવા કાર્ય પોષણ અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ થકી ઉજવ્યો

દેડિયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે માજી ધારાસભ્ય મોતિલાલ વસાવાએ દીપ પ્રગટાવી કાર્યક્રમ ખુલ્લો મુક્યો દેડિયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ૭૨ મી જન્મજયંતિની ઉજવણીનાં ભાગ રૂપે સેવા કાર્ય…

કોંગ્રેસ : ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબુદ કરાશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં જ રાજકીય પક્ષો સક્રીય થઈ ગયાં છે. કોંગ્રેસ દ્વારા શુક્રવારે માછીમારો માટે સહાયનો વાયદો કરવામાં આવ્યો હતો. ત્યારે આજે ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબુક…

આંગણવાડી કાર્યકરના માનદ વેતનમાં કરાયો નોધપાત્ર વધારો:રાજ્યની 1800 મીની આંગણવાડી કેન્દ્રોને રેગ્યુલર આંગણવાડી કેન્દ્રમાં પણ કન્વર્ટ કરાશે

રાજ્યની આંગણવાડી તેડાગર અને આંગણવાડી કાર્યકરના માનદ વેતનને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી મનિષાબેન વકીલ તેમજ ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં પ્રવક્તા મંત્રી…

ભરૂચ : જુના સરદાર બ્રિજ નીચે પડેલા થેલામાં નવજાત બાળકી મળી

ભરૂચ જુના સરદાર બ્રિજ નીચે પડેલા થેલામાં હતી બાળકીથેલો ઉઠાવવા ગયેલી મહિલાને થેલામાંથી નવજાત બાળકી મળીથેલો ઉઠાવતાની સાથે જ બાળકીનો રડવાનો અવાજ આવ્યો ભરૂચ જુના સરદાર બ્રિજ નીચે પડેલા થેલામાં…

અંકલેશ્વર : FDDI કોલેજ ખાતે જીલ્લા કક્ષાની નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા યોજાઈ

અંકલેશ્વરમાં FDDI કોલેજ ખાતે સ્પર્ધા યોજાઈFDDI કોલેજ ખાતે જીલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઈજીલ્લા કક્ષાની નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા યોજાઈ અંકલેશ્વર GIDCમાં આવેલ FDDI કોલેજ ખાતે જીલ્લા કક્ષાની નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા…

ધરતીપુત્રોમાં નિરાશા : જંબુસરના કારેલી સહિત ગામોમાં કપાસ અને તુવેરના છોડ મુરઝાયા

વાયુ પ્રદૂષણના કારણે છોડના પર્ણો પીળા થઇ જતાં હોવાની 25થી વધારે ખેડૂતોની ફરિયાદ ઉઠી જંબુસર તાલુકાના કારેલી તથા આસપાસના ગામોમાં તુવેર તથા કપાસના છોડના પર્ણો પીળા પડી જતાં ખેડુતોના લલાટે…

કર્મચારીઓના હિતમા રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય: 7માં પગાર પંચના બાકી ભથ્થા તાત્કાલિક અસરથી લાગુ કરવા આવશે

તા.1/4/2005 પહેલા ભરતી થયેલા કર્મચારીઓને જીપીએફ અને જૂની પેન્શન યોજનામાં સમાવવામાં આવશે સાતમા પગાર પંચના બાકી રહેલા તમામ ભથ્થાઓ તાત્કાલીક અસરથી લાગુ કરવામાં આવશે સી.પી.એફ માં 10 ટકાને બદલે 14…

error: