Satya Tv News

Month: September 2022

નાંદોદ તાલુકામાં સૌથી વધુ ચાર ઇંચ ૯૪ મિ.મિ.વરસાદ ખાબક્યો

ગરૂડેશ્વર અનેસાગબારા તાલુકામાં અઢી ઇંચ વરસાદ રાજપીપળામાં જળ બમ્બાકારની સ્થિતિ નર્મદા જિલ્લામાં બે દિવસથી ભારે વરસાદથી જળ બમ્બાકારની સ્થિતિ સર્જાઈ છે.જેમાં 24 કલાકમાં નાંદોદ તાલુકામાં સૌથી વધુ ચાર ઇંચ ૯મિ.મિ.વરસાદ…

ભરૂચ : હવામાન વિભાગે આગામી બે દિવસ જિલ્લામાં ભારે વરસાદ રહે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઇ

વરસાદની આગાહી વચ્ચે ભરૂચ-નર્મદા જિલ્લામાં ભાદરવો ભરપૂરમાત્ર પોણો કલાકમાં જ પંથકમાં વરસાદી પાણી ભરાઇ ગયાંસવારના 6 વાગ્યા સુધીમાં એકથી દોઢ ઇંચ વરસાદ ભરૂચ અને નર્મદા જિલ્લામાં ભાદરવો ભરપુર જેવો માહોલ…

હાંસોટ : નાયબ મામલતદારના માર્ગ દર્શન હેઠળ શેરી નાટક દ્વારા મતદારોને જાગૃત કરવાનો કાર્યક્રમ

હાંસોટમાં શેરી નાટક દ્વારા કાર્યક્રમશેરી નાટક દ્વારા મતદારોને જાગૃત કરવાનો કાર્યક્રમનાયબ મામલતદારના માર્ગ દર્શન હેઠળ કાર્યક્રમ હાંસોટ નાયબ મામલતદાર યોગેશ પટેલના માર્ગ દર્શન હેઠળ હાંસોટ ખાતે શેરી નાટક દ્વારા મતદારોને…

T -20 વર્લ્ડ કપ : ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચમાં એક અંદાજ પ્રમાણે 1 લાખ 10 હજારથી વધુ ચાહકો મેચ જોવા આવશે

આવતા મહિને ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી-૨૦ વર્લ્ડકપની ભારતની પ્રથમ મેચ જોગાનુજોગ પાકિસ્તાન સામે જ છે જે ૨૩ ઓક્ટોબરે એટલે કે દિવાળીના આગલા દિવસે મેલબોર્નમાં રમાનાર છે. વર્લ્ડકપનું સૌથી મોટું આકર્ષણ આ…

બિગ બી ની ભૂતનાથ ફિલ્મ સિરીઝનો હવે ત્રીજો ભાગ આવી રહ્યો,પ્રિ પ્રોડક્શન શરુ થઈ ગયાનું નિર્માતાઓએ કન્ફર્મ કર્યું

ખાસકરીને બાળકોમાં બહુ લોકપ્રિય બનેલી ભૂતનાથ ફિલ્મ સિરીઝનો હવે ત્રીજો ભાગ આવી રહ્યો છે. આ ફિલ્મ માટે પ્રિ પ્રોડક્શન શરુ થઈ ગયાનું નિર્માતાઓએ કન્ફર્મ કર્યું છે. પહેલીવાર ભૂતનાથ ૨૦૦૮માં બની…

નેશનલ ક્રસ અને પુષ્પા ફેમ શ્રીવલ્લી એટલે કે રશ્મિકાએ પોતાની ફીમાં 1 કરોડનો વધારો કર્યો

નેશનલ ક્રસ ગણાતી રશ્મિકાએ પુષ્પા ટૂ માટે ચાર કરોડ લીધા હતા પણ હવે નવી ફિલ્મો માટે પાંચ કરોડની માગણી પુષ્પા ફિલ્મ રજૂ થયા બાદ નેશનલ ક્રશનો ખિતાબ મેળવનારી રશ્મિકા મંદાનાની…

ભાવનગર : વીજ કરંટ લાગતા માતા એન દીકરાનું મૃત્યુ,PGVCLની બેદરકારીને કારણે દુર્ઘટના થયાના આક્ષેપ

ભાવનગરમાં PGVCLની બેદરકારીને લઈને માતા અને દિકરો મોતના મુખમાં ધકેલાતા ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી છે. વીજ કરંટ લાગતા માતા એન દીકરાનું મૃત્યુ નીપજ્યું હતું. ભરતનગર નજીકના યોગેશ્વર સોસાયટીની…

નિર્દય શિક્ષક : 3 વર્ષની બાળકીએ હોમવર્ક ન કરતા ગરમ ચીપિયાથી દઝાડી,મહિલા શિક્ષક વિરુદ્ધ બાળ શોષણની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો

મુંબઈના પનવેલમાં એક ટ્યુશન શિક્ષકે 3 વર્ષની બાળકીને ગરમ ચીપિયાથી દઝાડી દીધી. આ ઘટના સપ્ટેમ્બર મહિનાની છે. ખારધરની એક સોસાયટીમાં રહેતી 3 વર્ષની બાળકી ટ્યૂશનમાં ભણવા માટે ગઈ હતી. તેઓ…

ક્રેન ચોરી ગયેલા આરોપીને અંકલેશ્વર શહેર પોલીસે ગણતરીના દિવસમાં જ ઝડપી પાડ્યો

અંકલેશ્વર અંસાર માર્કેટ પાસે આવેલી અમરતૃપ્તી હોટલની બાજુમાં પાર્ક કરેલી ક્રેન ચોરી ગયેલા આરોપીને અંકલેશ્વર શહેર પોલીસે ગણતરીના દિવસમાં જ ઝડપી પાડ્યો છે. પોલીસે વાલીયાના ગોદરેજ કંપની પાસેથી ક્રેન રૂ.4.30…

AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પર ચૂંટણી ચિહ્ન આદેશની કલમ 1Aના ઉલ્લંઘનનો ગંભીર આરોપ

કેજરીવાલે રાજકોટના કાર્યક્રમ દરમિયાન ગુજરાતના સરકારી અધિકારીઓને લાલચ આપવા પ્રયત્ન કર્યો હોવાનો આક્ષેપ એક તરફ આમ આદમી પાર્ટી આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં જોરશોરથી સક્રિય બની છે. ત્યારે બીજી બાજુ…

error: