Satya Tv News

Month: September 2022

યુનિટી હોલીડે રિસોર્ટમાં થયેલ ઘરફોડ ચોરીનો આરોપી ૨,૨૫,૦૦૦/-નામુદ્દામાલ સાથે ઝડપાયો

એલ.સી.બી. નર્મદા પોલીસે અનડીટેક્ટ ઘરફોડ ચોરી ડીટેક્ટ કરી પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેના માર્ગદર્શન અને સૂચના અનુસાર નર્મદા જીલ્લામાં બનતા મિલ્કત સબંધીગુનાઓને અંકુશમાં રાખવા સારૂ તેમજ અનડીટેક્ટગુનાઓ ડીટેક્ટ કરવાની સુચના પગલે…

ઇસ્લામાબાદ : પાક.માં મીઠા પાણીનું સૌથી મોટું સરોવર તુટયું, એક લાખ લોકોને અસર

પૂરમાં મૃત્યુ પામેલાની કુલ સંખ્યા 1400ને પાર, 13 હજાર જેટલા ઇજાગ્રસ્ત, હજુ લાખો લોકો પૂરમાં ફસાયેલા જીડીપી બે ટકા ઘટશે : 10 ટકા સ્વાસ્થ્ય સેવાઓ નાશ પામી, મહામારીની ડબલ્યુએચઓની ચેતવણી…

અંકલેશ્વર : વોર્ડ નંબર-8માં આવેલ સુરતી ભાગોળ રોડ પર ફોર વ્હીલર ગાડી ખુલ્લી ગટરમાં ખાબકી

અંકલેશ્વરના વોર્ડ નંબર-8માં આવેલ સુરતી ભાગોળમાં કાર ખાબકીરોડ પર ફોર વ્હીલર ગાડી ખુલ્લી ગટરમાં ખાબકતા દોડધામ મચીજોખમી આ ગટરને બંધ કરવામાં આવે તે અત્યંત જરૂરી અંકલેશ્વરના વોર્ડ નંબર-8માં આવેલ સુરતી…

રાજકોટ : મેટોડામાં ફેક્ટરીમાં ધડાકાભેર બોઇલર ફાટ્યું,બોઇલર ફાટ્યાના પ્રચંડ અવાજથી વિસ્તાર ધણધણી ઊઠ્યો ઇજાગ્રસ્ત શ્રમિકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

રાજકોટની મેટોડા GIDCમાં પર્વ મેટલ નામની ફેક્ટરીમાં આજે સવારે ધડાકાભેર બોઇલર ફાટતા ભૂંકપ જેવો અનુભવ આસપાસના લોકોમાં થયો હતો. પ્રચંડ બ્લાસ્ટના અવાજથી આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.…

ચીનમાં વિચિત્ર કિસ્સો બન્યો,યુવાન બે દિવસ સુધી હાઈડ્રોજન બલૂનમાં ફસાયેલો રહ્યો

300 કિ.મી દૂર પહોંચેલા યુવાનને સલામત નીચે ઉતારાયો પાઈનના વૃક્ષ પર ફળ ઉતારવા માટે હાઈડ્રોજન બલૂનનો ઉપયોગ કર્યા પછી કાબૂ ગુમાવી દીધો હતો ચીનમાં એક યુવાન બે દિવસ સુધી હાઈડ્રોજન…

તમિલનાડુ સરકારના પ્રવાસન મંત્રી ડૉ. એમ.માથીવેન્થને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી.

તમિલનાડુ સરકારના પ્રવાસન મંત્રી ડૉ. એમ.માથીવેન્થને એકતાનગર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ ધન્યતાનો ભાવ વ્યક્ત કર્યો હતો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પરીસરમાં મુકવામાં આવેલ એક-એક કદમમાં દેશભક્તિની ભાવના…

જંબુસર : મીઠાની ઓવરલોડ ટ્રકો ટંકારી ભાગોળના રહીશોએ અટકાવી જાણો કેમ

જંબુસર નગરમાં છેલ્લા કેટલાય સમયથી ઓવરલોડ મીઠાની ગાડીઓને લઇ પ્રજાને ભારે હાલાકી અનુભવવી પડે છે. જંબુસર તાલુકાના કલક રોડ પાસેથી મીઠાના અગરો માંથી આવતી ઓવરલોડ ગાડીઓ જંબુસર ટંકારી ભાગોળ થી…

પટના : પોલીસકર્મીઓને પોતાના જ પોલીસ સ્ટેશનમાં રહેવુ પડ્યુ લોકઅપમાં,જાણો કેમ

બિહારના નવાદા જિલ્લાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ત્યાં તૈનાત પાંચ પોલીસકર્મચારીઓને એસપી ગૌરવ મંગલાએ હાજત (ટોઈલેટ) ના સમયે બે કલાક માટે લોકઅપમાં બંધ કરી દીધા. આનો એક વીડિયો પણ…

પાલિતાણા : ધર્મના મુદ્દે ઉભા થયેલા વિવાદના આંદોલનના સમર્થનમાં ભાજપના 60 હોદ્દેદારોએ રાજીનામા ધર્યા

સનાતનીઓને 2 દિવસમાં ન્યાય આપવા ગૃહમંત્રીની હૈયાધારણાં છતાં 7 દિવસથી વિવાદ ઉભો ને ઉભો આંદોલનના 7 મા દિવસે કલેક્ટર સાથે યોજાયેલી બેઠક નિષ્ફળ, આજે ઉપવાસના સમર્થનમાં વિશાળ રેલી પાલિતાણાના શેત્રુંજી…

કોલકાતા : ઓનલાઈન ગેમિંગ કેસમાં EDએ 17 કરોડ કર્યા જપ્ત :ઈ-નગેટ નામની ઓનલાઈન ગેમિંગ એપ દ્વારા છેતરપિંડી

EDએ કોલકાતામાં ગાર્ડનરિચ વિસ્તારમાં નાસિર અહમદ ખાન નામના એક વ્યસાયીના ઘરે પલંગ નીચેથી કરોડો રૂપિયા મળી આવ્યા છે. EDએ લગભગ 17 કરોડ 32 લાખ જપ્ત કર્યા છે. મુખ્ય આરોપ નાસિર…

error: