Satya Tv News

Month: September 2022

કામરેજ : એમ્બ્યુલન્સમાં લઈ જવાતી 25.80 કરોડની ડુપ્લિકેટ નોટ ઝડપાઈ

એમબ્યુલન્સમાં મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ નોટ લઇ જવાતી હોવાની કામરેજ પોલીસને બાતમી મળતા ને હા.48 પર કામરેજ પાસે નવી પારડી રાજ હોટલ સામેથી પસાર થતી ‘દિકરી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ’ લખેલી…

અંકલેશ્વર : વડાપ્રધાનના કાર્યક્રમમાં એસટી બસો ફાળવવામાં આવતા મુસાફરો હેરાન પરેશાન બન્યા

અંકલેશ્વરમાં ST બસના અભાવે મુસાફરો હેરાન પરેશાનવિદ્યાર્થીઓએ કલાકો સુધી બસની રાહ જોઇને બેસવાનો વારોવડાપ્રધાનના કાર્યક્રમમાં ૩૪ એસટી બસો ફાળવવામાં આવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં એસટી બસો ફાળવવામાં આવતા અંકલેશ્વર એસટી…

દહેજની ઓપાલ કંપની માં સફળતાપુર્વક મોકડ્રીલનું આયોજન કરાયુ

જિલ્લા સમહર્તા ની હાજરીમાં મોકડ્રીલ યોજાઈ ગામ લોકોને આપદામાં સલામતી ના કેવા પગલાં ભરવા તેની સમજ આપવામાં આવી દહેજ ના સેઝ એકમાં આવેલી ઓએનજીસી પેટ્રો એડીશન ( ઓપાલ) કંપની કર્મચારીઓ…

અંકલેશ્વર ગડખોલ બ્રિજ નીચેના દબાણો કરાશે દૂર

શહેરના બ્યુટિફિકેશન અંગે ઉદ્યોગકારો અને તંત્ર વચ્ચે ચર્ચા વિચારણા અંકલેશ્વરના ગડખોલ બ્રિજ, વાલિયા ચોકડી બ્રિજ તથા અન્ય વિસ્તારોનું લોક ભાગીદારીથી બ્યુટીફીકેશન કરવામાં આવશે. પ્રોજેકટના પ્રથમ ચરણમાં જુના નેશનલ હાઇવે પર…

સુરત : સારોલી પોલીસે પોણા બે કરોડનો MD ડ્રગ્સ ઝડપી પાડી તપાસ હાથ ધરી

સુરતમાં સારોલી પોલીસે MD ડ્રગ્સ ઝડપી પાડ્યોપોણા બે કરોડનો એમ ડી ડ્રગ્સ ઝડપી પાડ્યો1.71 કિલો ગ્રામ MD ડ્રગ્સ મળી આવતા તપાસ સુરતમાં સારોલી પોલીસે પોણા બે કરોડનો એમ ડી ડ્રગ્સ…

વડોદરા : ઓલયમ્પિકમાં ગોલ્ડ વિજેતા નિરજ ચોપરા શહેરના મહેમાન બન્યા

વડોદરાના મહેમાન બન્યા ઓલયમ્પિકના ગોલ્ડ વિજેતાVNFના ગરબાની મુલાકાત લીધીખેલૈયાઓના ઉત્સાહમાં વધારો કર્યો ઓલિમ્પિકમાં જવેલીન થ્રોમાં ગોલ્ડ મેડલીસ્ટ એથલીટ નિરજ ચોપરા ગત રાત્રીના વડોદરાના મહેમાન બન્યા હતા,જ્યાં તેવોએ VNFના ગરબાની મુલાકાત…

મેરિટલ રેપના કિસ્સામાં પણ એબોર્શનનો અધિકાર:સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે આજે અબોર્શન વિશે એક મહત્વનો ચૂકાદો આપ્યો છે.કોર્ટે કહ્યું છે કે,દરેક મહિલા સેફ અને લીગલ અબોર્શન કરાવવાની હકદાર છે. પરિણિત અને અપિરિણિત મહિલાઓ વચ્ચે આ મુદ્દે ભેદભાવ રાખવો…

ભરૂચ : પાંચબત્તી પાસે સવારે CNG કારમાં આગ,અચાનક કારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ

ભરૂચ પાંચ બત્તી સર્કલ પર કારમાં લાગી આગ.અચાનક કારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલસબનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની નહીંધક્કો લગાવી માર્ગની બાજુમાં કરતા પહેલા જ કાર લોક થઇઆગની ઘટનામાં કાર ચાલક…

ભરૂચ : કુંભારિયા ઢોળાવો વિસ્તારમાં પીવાના પાણીમાં અળસિયા નીકળતા સ્થાનિકોમાં રોષ

ભરૂચમાં પીવાના પાણીમાં અળસિયા નીકળતા રોષપશ્ચિમ વિસ્તારમાં પાલિકા દ્વારા અપાતા પાણીમાં અળસિયાસ્વાસ્થ્ય સાથે ચેડા કરાઈ રહ્યા હોવાના રોષ કર્યા વ્યક્ત ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં પાલિકા દ્વારા પૂરા પાડવામાં પીવાના પાણીમાં…

ગ્રાઉન્ડમાં પાણી જ પાણી તો પણ ગરબા તો રામવના જ,બહાદરપુરમાં ધોધમાર વરસાદ વચ્ચે ગરબારસિકોએ રાસની રમઝટ બોલાવી

બહાદરપુરમાં રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યોત્રીજા નોરતે વરસાદની આગાહી કરાઈ હતીતો પણ ખેલૈયાઓ એ મન મૂકીને ગરબા રમ્યા નવરાત્રિના પહેલા દિવસથી જ વરસાદી વાતાવરણના પગલે ખેલૈયાઓની ચિંતામાં વધારો થયો છે. ત્યારે…

error: