Satya Tv News

Month: September 2022

ઇતિહાસમાં પ્રથમ વખત ગોલ્ડન બ્રિજના દક્ષિણ છેડે અને બોરભાઠા બેટ ખાતે ગણેશ વિસર્જન થયું નહિ

અંકલેશ્વરમાં વહીવટીતંત્ર તથા ગણેશ આયોજકોની સુઝબુઝના કારણે પ્રથમ વખત ગોલ્ડનબ્રિજના દક્ષિણ છેડે અને બોરભાઠા બેટ ખાતે નર્મદા નદીમાં શ્રીજીની એક પણ પ્રતિમાને વિસર્જીત કરવામાં આવી ન હતી. શહેર તેમજ આસપાસના…

કોંગ્રેસે ભરૂચ-દહેજ માર્ગ ઉપર ટાયરો સળગાવી વિરોધ નોંધાવ્યો: માર્ગ બંધ કરાતા વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા

કોંગ્રેસ દ્વારા મોંઘવારી, બેરોજગારી,વેપારીઓ દુઃખી હોવાના આક્ષેપ સાથે આજે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે. સવારે 8થી 12 સુધી બંધનું એલાન આપવા સાથે વેપારીઓ, ખેડૂતો સહિત બેરોજગારોને જોડાવવા અપીલ કરવામાં…

અંકલેશ્વર : કોંગ્રેસના મોંઘવારી,બેરોજગારી સહિતના મુદ્દેના બંધના એલાનને મળ્યો મિશ્ર પ્રતિસાદ

કોંગ્રેસના બંધના એલાનને મળ્યોઅંકલેશ્વરમાં મિશ્ર પ્રતિસાદશહેરમાં કેટલાક વિસ્તારમાં બંધને મળ્યુ સમર્થનGIDCના વિસ્તારોમાં દુકાનો ખુલ્લી જોવા મળી કોંગ્રેસના બંધના એલાનને અંકલેશ્વર તાલુકામાં મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો હતો,અંકલેશ્વર શહેરમાં કેટલાક વિસ્તારમાં બંધને સમર્થન…

વાલિયા : કોંગ્રેસના બંધના એલાનને પગલે વાલિયાનું બજાર સ્વયંભૂ બંધ રહ્યું

મોંઘવારી,બેરોજગારી મુદ્દે કોંગ્રેસ દ્વારા રાજ્યમાં બંધનું એલાનબંધના એલાનને પગલે વાલિયાનું બજાર સ્વયંભૂ બંધ રહ્યુંશૈક્ષણિક સંસ્થાઓ પણ રહી બંધ ભરૂચ જીલ્લામાં કોંગ્રેસના બંધના એલાનને પગલે વાલિયાનું બજાર સ્વયંભૂ બંધ રહ્યું હતું…

પાલિતાણા : યુવાન તબીબે ક્લિનિકમાં જ ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ, પોલીસે તપાસ શરૂ કરી

પાલીતાણામાં અગાઉ એક વકીલ યુવાને આત્મહત્યા કરી હતી ત્યારે થોડાજ સમય પછી એક ડોક્ટર યુવાને આત્મહત્યા કરતા ચકચાર મચી છે. મળતી માહીતી મુજબ મૂળ શિહોર તાલુકાના ઢુઢસર ગામે રહેતા અને…

સુરત : વાજતેગાજતે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરાશે

વિસર્જનયાત્રા સુપેરે પાર પાડવા સુરત જિલ્લામાં 2300 અને તાપીમાં 865થી વધુ પોલીસ જવાન તૈનાતસુરત જિલ્લામાં ગણેશ વિસર્જન માટેની વહીવટીતંત્રની સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ છે. 8 તાલુકામાં 2300 જેટલા પોલીસ બંદોબસ્ત…

ભરૂચમાં ગણપતિ વિસર્જનને લઇને પોલીસ એક્શન મોડમાં, 3198 જવાનો સાથે 2 SRPની ટુકડી બંદોબસ્ત તેૈનાત

ભરૂચમાં ગણપતિ વિસર્જનને લઇને પોલીસ તંત્રની તડામાર તૈયારીઓ, ભરૂચમાં3198પોલીસ કાફલો, 2 SRPસહિતનો બંદોબસ્ત તહેનાત 30કેમેરાથી વિડીયોગ્રાફી, 400જેટલા બોડી વૉર્મ કેમેરા અને5જેટલા ડ્રોનથી શ્રીજીની યાત્રા પર પોલીસની સલામત નજર રહેશે, નદી…

નાંદોદ તાલુકાની પોઈચા ગ્રામ પંચાયતને શ્રેષ્ઠ ગ્રામ પંચાયત તરીકે પસંદગી પામી

ગામના વિકાસ કામો માટે રૂ. ૫૦,૦૦૦ નો ચેક અર્પણ કરતા કલેકટર શ્વેતાતેવતિયા પિરામલ ફાઉન્ડેશનનાં બુનિયાદી શિક્ષા અભિયાનને ખૂલ્લું મુકાયું નીતિ આયોગ અને નર્મદા જિલ્લા વહિવટીતંત્રનાં સંયુક્ત ઉપક્રમે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ નર્મદા…

નર્મદા જિલ્લાને જીએનએફસી-ભરૂચ દ્વારા રૂપિયા ૨૨ લાખનું ભંડોળ મંજૂર કરાયુ :

જીએનએફસીના પ્રતિનિધિઓએ જિલ્લા કલેક્ટરને ચેક અર્પણ કર્યો મળેલા ભંડોળમાંથી ૨૨ ઈ-બાઈકની ખરીદી કરાશે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ અંતર્ગત નર્મદા જિલ્લામાં જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ લોકકલ્યાણના વિવિધ વિકાસ કામો અને લોકોપયોગી…

અંકલેશ્વર : નવી દીવી ગામના અંબાજી ફળિયામાં તસ્કરોએ કરિયાણાની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી

અંકલેશ્વર નવી દીવી ગામે તસ્કરોએ કરિયાણાની દુકાનને બનાવી નિશાન તસ્કરો રૂપિયા 15 હજારના માલમત્તાની ચોરી ફરાર. કરિયાણાની દુકાનને નિશાન બનાવી રોકડા અને સિગારેટ સહિતની વસ્તુની ચોરી કરી અંકલેશ્વરના નવી દીવી…

error: