Satya Tv News

Month: September 2022

બે મહિના અગાઉ યુવક ગુમ થયો હતો.

વછનાદ સીમ માંથી મળી આવેલ માનવ કંકાલ ભાવેશ રાઠોડ નો હોવાનું ખુલ્યુ ચપ્પલ,ટીશર્ટ-પેન્ટ અને ચાંદી ની લકી ઉપરથી માનવ કંકાલ નો ભેદ ઉકેલાયો પોલીસ ભાવેશ ના માનવ કંકાલ ની ચોકસાઈ…

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખશ્રી સી આર પાર્ટીલે ગિરનાર ઉપર બિરાજમાન મૉં અંબાના ભાવપૂર્વકદર્શન કર્યા

દેશ-ગુજરાતની સુખાકારી-સમૃદ્ધિની પ્રાર્થના કરી અને મંદિર પરિસરની મુલાકાત લીધી હતી. ✍️ નરેન્દ્રભાઈ દવે જૂનાગઢ: તા.પ ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે ગિરનાર પર્વત સ્થિત “મૉં અંબા”ના ભાવપૂર્વક દર્શન કરી માતાજીની…

ચીનના સિચુઆન પ્રાંતમાં ૬.૮ તીવ્રતાનો ભૂકંપ ૨૧નાં મોત

ચીનના સોશિયલ મીડિયા પર જે વીડિયો શેર કરવામાં આવ્યા છે તેમાં ઇમારતો સ્પષ્ટપણે હલતી દેખાઇ રહી હતી. ભૂકંપને કારણે અત્યાર સુધીમાં કેટલું નુકસાન થયું છે તે અત્યાર સુધીમાં જાણી શકાયું…

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ વર્ષ ઉપક્રમે જુનાગઢ બી.એ,પી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે અખિલ જુનાગઢ પ્રાંતના પૂજનીય મહામંડલેશ્વર સંત મહંતોનું દિવ્ય સંત સંમેલન યોજાયું

✍️ નરેન્દ્રભાઈ દવે સનાતન ધર્મની પરંપરામાં જેમણે દેશ-વિદેશમાં ૧૨૦૦ થી અધિક મંદિરો, ૧૧૦૦ થી વધુ સુશિક્ષિત સંતો સમાજમાં મૂકીને ભારતીય હિંદુ સંસ્કૃતિની જ્યોત અચળ પ્રજ્વલિત રાખી છે તેવા પ્રમુખસ્વામી મહારાજને…

શિક્ષક દિન વિશેષ : શિક્ષક બાળકના જીવનમાં માતા-પિતા પછી બીજા નંબરની સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ

પ્રાચીન સમયમાં, શિક્ષકને “ગુરુ” કહેવામાં આવતું હતું. ગુરુ એક એવી વ્યક્તિ છે જે હજારો વિદ્યાર્થીઓના જીવનને ઉજાગર કરે છે. સંસ્કૃતમાં, ગુરુનો શાબ્દિક અર્થ થાય છે અંધકાર દૂર કરનાર. તેથી જ…

અંકલેશ્વર : શ્રીજી સદન સોસાયટીમાં અત્યંત ઝેરી કોબ્રા દેખાતાં રહીશોમાં ભય,રેસ્ક્યુ કરાતાં લોકોએ લીધો રાહતનો શ્વાસ

અંકલેશ્વરની શ્રીજી સદન સોસાયટીમાં અત્યંત ઝેરી બેબી કોબ્રા દેખાતા લોકોમાં.ભયનો માહોલ છવાયો હતો. જો કે આ અંગેની જાણ દયા ફાઉન્ડેશન ટીમને કરતા તેમણે ઘટના સ્થળે પહોંચી બેબી કોબ્રાનું રેસક્યું કર્યુ…

અંકલેશ્વર : ONGC ઓવર બ્રિજના ગરનાળાને પહોળું કરાશે

ભરૂચમાં નર્મદા મૈયા બ્રિજના લોકાર્પણ બાદ જુના નેશનલ હાઇવે પર વાહનોની સંખ્યામાં વધારો થયો છે પણ અંકલેશ્વરમાં ઓએનજીસી ઓવરબ્રિજ પાસેનું ગરનાળુ નાનુ પડતું હોવાથી પીકઅવર્સમાં ટ્રાફિકજામ થઇ જાય છે. આ…

વાલિયા : તુણા ગામને જોડતા માર્ગ ઉપર બપોરના સમયે દિપડો બેઠો હોવાનો વિડીયો સામે આવ્યો

વાલિયા તાલુકો દીપડાઓનું આશ્રય સ્થાન બન્યોવાલિયા ગામ સહિત તુણા ગામને જોડતા માર્ગ ઉપર દીપડો નજરે પડ્યોદીપડો નજરે પડ્યો હોવાનો વિડીયો સામે આવ્યોદીપડાઓના વસવાટને લઈ ખેડૂતોએ જીવના જોખમે ખેતી કરવા મજબુર…

સુરત : 21 લાખના MD સાથે બે બહેનો ઝડપાઈ

સુરત ક્રાઇમબ્રાંચના એસીપી બી.પી.રોજીયાની ટીમે 2 સગી બહેનોને 21 લાખના સિન્થેટીક એમડી ડ્રગ્સ સાથે પકડી પાડી છે. જેમાં એક મહિલાનો પતિ એમડીનો ધંધો કરતો હતો. જો કે મુંબઈની મુંબ્રા પોલીસે…

જૂનાગઢમાં સંહિતા મહિલા મંડળ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિ ની સ્થાપના

✍️ નરેન્દ્રભાઈ દવેજૂનાગઢ: તા.૪/૯ સંહિતા મહિલા મંડળ, જૂનાગઢ દ્વારા વીણાબેન પંડ્યા ની યાદ માં ઇકો ફ્રેન્ડલી ગાયના ગોબર માંથી બનાવેલા ગણપતિનું સ્થાપન કરવામાં આવેલ, આ ગણપતિનું સ્થાપન પાંચ દિવસ માટે…

error: