Satya Tv News

Month: September 2022

રાજકોટમાં ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે પુરજોશમાં તૈયારી

આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરુ થતાની સાથે જ વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. શહેર તેમજ જિલ્લામાં આ ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે પુરજોશમાં તૈયારીઓ…

વાલિયા : અઠવાડિયામાં બીજી વાર વીજ કંપનીના દરોડા

વાલિયા તાલુકાના ગામોમાં એક અઠવાડિયામાં વીજ કંપનીની ટીમોએ બીજીવાર દરોડા પાડી અઢી લાખની વીજ ગેરરીતિ ઝડપી પાડી હતી. વાલિયા તાલુકામાં વીજ ચોરીનું દુષણ જોવા મળી રહ્યું છે. શહેરોમાં અને ગામોમાં…

સુરત : બેચરાજી મંદિરના પૂજારીએ ખાધો ફાંસો,ભક્તો દ્વારા હત્યાની શંકા

નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે સુરતના કતારગામ સ્થિત વેડ રોડ વિસ્તારમાં આવેલા બેચરાજી મંદિરના મહંતે આપઘાત કરી લીધો છે. છેલ્લાં 25 વર્ષથી મંદિરમાં જ સેવા પૂજા…

આમોદ : પેવર બ્લોકની કામગીરીમાં સ્થાનિકોની ભ્રષ્ટાચાર બૂમ છતાં પાલિકા દ્વારા કામગીરી ચાલુ

આમોદ ભાથુજી મંદિર નજીક પેવર બ્લોક નાખવાની કામગીરી ચાલી રહીસ્થાનિકોની લેખિત અરજીને સમજી ઐસી કી તૈસીઐસી કી તૈસી સમજતા આમોદ પાલિકા સત્તાધીશો. આમોદ નગરમાં વોર્ડ નંબર ૪ માં નાના તળાવ…

ગુજરાત : રસ્તાઓના રિસરફેસીંગના કામો માટે ફાળવણી 508.64 કરોડ CM ભૂપેન્દ્ર પટેલે કર્યા મંજૂર

હાલ કુલ 5,790 કિ.મી લંબાઇના માર્ગોના અંદાજે રૂ.5,986 કરોડના કામો પ્રગતિમાં છે. જ્યારે 508.64 કરોડ રિસરફેસીંગ માટે મંજૂર કરાયા છેનાગરિકોને સુવિધાયુકત અને સલામત રસ્તા મળે તવો ઉદ્દેશ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે…

ભરૂચ : મનુબર ચોકડી પાસે 5 વર્ષીય બાળકને બસે ટક્કર મારતા સારવાર હેઠળ,બે કિલોમીટર સુધી ટ્રાફિક જામ

ભરૂચ દહેજને જોડતાં મનુબર ચોકડી પાસે અકસ્માતનો બન્યો બનાવ. બસ ચાલકે રોડ ક્રોસ કરતા 5 વર્ષીય બાળકને ટક્કર મારતા અડફેટે લીધો 5 વર્ષીય ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા. અકસ્માત બાદ બે…

આમોદ : લમ્પી વાયરસ ધરાવતી અસરગ્રસ્ત ગાય જોવા મળતા ફફડાટ

આમોદમાં લમ્પી વાયરસ ધરાવતી શંકાસ્પદ ગાય જોવા મળીલમ્પી અસરગ્રસ્ત ગાય રસ્તે રખડતા જોવા મળીરખડતા અસરગ્રસ્ત પશુઓને કારણે રોગચારો ફેલાવાનો ભયબેદરકાર તંત્ર સામે અનેક સવાલોસ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો આમોદમાં લમ્પી…

પ્રધાનમંત્રી 23મીએ એક્તાનગરખાતે તમામ રાજ્યોના પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ રાષ્ટ્રીય પરિષદમાં હાજરી આપશે કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે લાઇફ, ક્લાઇમેટ ચેન્જ, પ્લાસ્ટિક વેસ્ટનો સામનો કરવા, વન્યજીવન અને વન વ્યવસ્થાપન સંબંધિત મુદ્દાઓ પર વધુ તાલમેલ…

અદાણી-અંબાણી એકબીજાના કર્મચારીઓને નહીં આપે નોકરી, વાંચો વધુ શું છે કારણ ?

સુભાષ ગુપ્તા ‘રિલાયન્સ પાવર’ના મેનેજર છે. તેમને ‘અદાણી પાવર’માં સિનિયર મેનેજરની ખાલી જગ્યા વિશે ખબર પડી. કારકિર્દીના વિકાસની દૃષ્ટિએ, સુભાષ આ નોકરી મેળવવા માગે છે, પરંતુ હવે તેના રસ્તાઓ બંધ…

ભરૂચ : મનુબર ચોકડી પાસે 5 વર્ષીય બાળકને બસે ટક્કર મારતા સારવાર હેઠળ,બે કિલોમીટર સુધી ટ્રાફિક જામ

ભરૂચ દહેજને જોડતાં મનુબર ચોકડી પાસે અકસ્માતનો બન્યો બનાવ, બસ ચાલકે રોડ ક્રોસ કરતા 5 વર્ષીય બાળકને ટક્કર મારતા અડફેટે લીધો, 5 વર્ષીય ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા,અકસ્માત બાદ બે કિલોમીટર…

error: