હિજાબ વિવાદ પર કોઈ નિર્ણય નહીં, સુપ્રીમ કોર્ટના બંને ન્યાયાધીશોના અભિપ્રાય અલગ-અલગ
કર્ણાટક હિજાબ વિવાદ કેસમાં સુપ્રીમ કોર્ટ પોતાનો અંતિમ ચુકાદો આપી શકી નથી. આ મામલે સુપ્રીમ કોર્ટના બંને જજોના અભિપ્રાય અલગ-અલગ હતા. જે બાદ મામલો મોટી બેંચને સોંપવામાં આવ્યો છે. હવે…