Satya Tv News

Month: October 2022

નેત્રંગમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ-એ મિલાદની ઉજવણી કરી

નેત્રંગ નગરમાં આજે ઈદ-એ-મિલાદની ઉજવણીમુસ્લિમ સમાજના યુવા બિરાદરો દ્વારા ઉજવણીજન્મ દિવસની અનોખી ઉજવણી ક૨વામાં આવી નેત્રંગ નગરમાં આજે ઈદ-એ-મિલાદની ઉજવણીના ભાગરૂપે નગર ના મુસ્લિમ સમાજના યુવા બિરાદરો દ્વારા વહેલી સવારે…

સુરતમાં પીપોદરા મોગલ ધામ મંદિર ખાતે મોગલ માનો જન્મોત્સવ ઉજવાયો

સુરતના પીપોદરા મોગલ ધામ મંદિર ખાતે જન્મોત્સવમંદિર ખાતે મોગલ માનો જન્મોત્સવ ઉજવાયોમોગલમાના જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણીમંદિરે મહાયજ્ઞ તેમજ મહાપ્રસાદીનું આયોજન સુરતના પીપોદરા મોગલ ધામ મંદિર ખાતે મોગલ માનો જન્મોત્સવ ઉજવાયો હતો.…

સાઉથ આફ્રિકાએ ટૉસ જીતી પહેલા બેટિંગનો નિર્ણય

રાંચીના JSCA સ્ટેડિયમમાં આજે 3 મેચની વન-ડે સિરીઝની બીજી વન-ડે રમાઈ રહી છે. જેમાં સાઉથ આફ્રિકાએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ટીમ ઈન્ડિયા માટે શાહબાઝ અહેમદ ડેબ્યૂ…

અંકલેશ્વરમાં સવા ઇંચ વરસાદમાં જળબંબાકારની સ્થિતિ

પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાનો અભાવ : કાપોદ્રા પાટીયા સહિતના વિસ્તારોમાં લોકોને ભારે હાલાકી પડી અંકલેશ્વરમાં 2 કલાકમાં સાવ ઈંચ વરસાદ ખાબક્યો હતો. અંકલેશ્વર અચાનક ધોધમાર વરસાદ તૂટી પડતાં જનજીવન ખોરવાયું…

બોલીવુડ અભિનેત્રી દિશા પટણીના પિતા જગદીશસિંહ પટણી UPમાં લડશે મેયર ચૂંટણી!

બોલીવુડની આ અભિનેત્રીની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. અભિનેત્રીના પિતાએ બરેલી શહેરથી આગામી મેયર ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જ્યાં તેઓ સતર્કતા વિભાગમાં એક સર્કલ અધિકારી તરીકે છેલ્લા કેટલાય વર્ષોથી…

“ઉતરન”‘ફૅમ ટીના દત્તાએ ‘બિગ બોસ’માં કહ્યું, ’14-15 કલાક કરવું પડે છે કામ

‘ઉતરન’ ફૅમ ટીના દત્તા હાલમાં ‘બિગ બોસ 16’માં જોવા મળે છે. શોમાં સ્પર્ધકો પર્સનલ ને પ્રોફેશનલ લાઇફ અંગે વાત કરી રહ્યા છે. આ દરમિયાન ટીના દત્તાએ એક એપિસોડમાં સ્પર્ધક અંકિત…

સુરતમાં ખોડીયાર નગર મેઈન રોડ પર ચબુતરો બનાવવાનું ખાતમૂહર્તનો કાર્યક્રમ

સુરતના વરાછા સ્થિત કાર્યક્રમ યોજાયોખોડીયાર નગર મેઈન રોડ પર ખાતમૂહર્તચબુતરો બનાવવાનું ખાતમૂહર્તનો કાર્યક્રમ યોજાયોમોટી સંખ્યામાં વેપારીઓ અને સ્થાનિકો હાજર સુરતના વરાછા સ્થિત આવેલા ખોડીયાર નગર મેઈન રોડ પર ચબુતરો બનાવવાનું…

સુરતમાં લૂંટ કરીને હત્યાની ઘટનાને અંજામ આપેલ આરોપી ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપ્યો

સુરતમાં લૂંટ કરીને હત્યાની ઘટનાને આપ્યો અંજામઘટનાને અંજામ આપેલ આરોપી ઝડપાયોસુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા ઝડપાયોલૂટ વિથ હત્યાની ઘટનામાં બે આરોપીની ધરપકમોબાઈલ સ્નેચિંગના ગુના નો ભેદ ઉકેલાયો સુરતમાં વરાછા પોલીસ…

અંકલેશ્વરમાં ગડખોલ પાટિયાના DG નગર સોસાયટી પાસે શોપિંગનો સ્લેપ ધરાશય થયો

અંકલેશ્વરમાં ગડખોલ પાટિયાના શોપિંગનો સ્લેપ ધરાશયકેટલીક દુકાનોને નુકશાન થવા પામ્યુંજાનહાનિ નહિ થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો અંકલેશ્વરમાં ગડખોલ પાટિયાના DG નગર સોસાયટી પાસે શોપિંગનો સ્લેપ ધરાશય થતા કેટલીક દુકાનોને…

પિતા પુત્રીના પવિત્ર સંબંધને લાંછન લગાવતો કિસ્સો :7 વર્ષ સુધી નરાધમ પિતાએ પુત્રીને પીંખી:પિતાના પાપથી દીકરી બની સગર્ભા

શહેરના ભદ્ર પરિવારની હૈયું હચમચાવી દે તેવી ઘટના બ્લીડિંગ થતાં યુવતીને હોસ્પિટલે ખસેડાતા પિતાના પાપનો ભાંડો ફૂટ્યો, આરોપી સકંજામાં શું લખવું? ક્યાંથી શરૂઆત કરવી? એ દીકરીની શું સ્થિતિ હશે? બે…

error: