Satya Tv News

Month: October 2022

જંબુસર : દિવાલ પડતા આધેડને ઈજા થતા તેમનું સારવાર દરમિયાન આધેડનું મોત

જંબુસરમાં દિવાલ પડતા આધેડને ગંભીર ઈજાગંભીર ઈજાઓને પગલે સારવાર દરમિયાન મોતઘટનાથી ગામમાં સર્જાયો શોકનો માહોલ જંબુસર તાલુકાના પીલુદ્રા ગોકુળીયા વગામાં દિવાલ પડતા આધેડને ઈજા થતા તેમનું સારવાર દરમિયાન આધેડનું મોત…

અંકલેશ્વરના વિવિધ પોલીસ મથક ખાતે વિજયાદશમી નિમિત્તે શસ્ત્રોનું પૂજન કરાયુ હતું

અંકલેશ્વરમાં વિજયાદશમી નિમિત્તે દશેરા પર્વની ઉજવણીવિવિધ પોલીસ મથક ખાતે વિજયાદશમી નિમિત્તે શસ્ત્રોનું પૂજનવાલિયા પોલીસ મથકે પણ કરાયું પૂજન આજે વિજયાદશમી નિમિત્તે દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અંકલેશ્વર શહેર,…

નર્મદા :રાજપીપળામાં 16 લાખ ની કિંમતના હીરાની ચોરી

રાજપીપલા ST બસ ડેપોમાંથી ચોરી16.61લાખના હીરાની ચોરીનો બનાવમિત્ર સાથે મળી હીરા ભરેલ બેગની ચોરી કર્યાનું કબુલ્યું રાજપીપલા એસ.ટી. બસ ડેપોમાંથી 16.61લાખના હીરાની ચોરીનો બનાવ બન્યો હતો, નર્મદા પોલીસે ગણત્રીના કલાકોમાં…

ભરૂચ : આહિર સમાજ દ્વારા પાંચ દેવી મંદિરેથી જવારાની વિસર્જન યાત્રા યોજાઇ

આહીર સમાજ દ્વારા પેઢીઓથી આ ઉત્સવ ઉજવાઈ રહ્યોઢોલ નગારા સાથે શ્રદ્ધા અને ઉમંગના વાતાવરણમાં જવારા નું વિસર્જનઆહિર સમાજ દ્વારા પાંચ દેવી મંદિરેથી જવારાની વિસર્જન યાત્રા યોજાઇ સ્થપાયેલા જવારાઓને પાંચ દેવી…

અંકલેશ્વર : ફૂલોની બજાર ખીલી પરંતુ ભાવ સંભાળી લોકો મુરઝાયા, જુવો વધુ

આજે વિજયા દશમીના પર્વની ઉજવણીઅંકલેશ્વરના માર્કેટમાં ફુલના ભાવમાં વધારોફુલના ભાવમાં 50 ટકા જેટલો વધારો નોંધાયો આજરોજ વિજયાદશમીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. જો કે અંકલેશ્વરના ફૂલ બજારમાં ફૂલોના ભાવમાં…

અંકલેશ્વર : લાખો રૂપિયા ઉપરાંતના ફાફડા અને જલેબીનું વેચાણ

અંકલેશ્વરમાં વિજયાદશમી નિમિત્તે દશેરાના પર્વની ઉજવણીલાખો રૂપિયા ઉપરાંતના ફાફડા અને જલેબીનું વેચાણલોકો ફાફડા-જલેબી ખાવા દુકાનો, હાટડીઓ પર તૂટી પડ્યા અંકલેશ્વરમાં દશેરાના દિવસે ફાફડા અને જલેબીની લિજજત માણવાની વર્ષોથી ચાલી આવતી…

ગાંધીનગર :આસો સુદ નોમની રાત્રે પણ સદીઓની પરંપરા અનુસાર રૂપાલ વરદાયી માતાજીની પલ્લી નીકળી

સમૃદ્ધિની વાત કરવાની હોય ત્યારે વર્ષો નહીં, સદીઓથી લોકો કહે છે ‘અહીં દૂઘ-ઘીની નદીઓ વહે છે.’ આ તો કહેવત છે, પરંતુ ગુજરાતના ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં આજની નહીં, પરંતુ સદીઓથી…

અંકલેશ્વર : શંકાના આધારે પતિએ કર્યો પત્ની પર ચપ્પુ વડે હુમલો

અંકલેશ્વરમાં ગરબા જોવા જતી પરિણીતા પર પતિએ શંકાના આધારે ચપ્પુ વડે હુમલો કરતા મહિલાને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના માલી ખડકી વિસ્તારમાં મોટા રામજી…

ઉત્તરાખંડ : મંગળવારે મોડી રાત્રે એક બસ 500 મીટર ઊંડી ખીણમાં ખાબકી: બસમાં લગભગ 50 લોકો હતા સવાર

ઉત્તરાખંડના પૌડી ગઢવાલ જિલ્લામાં મંગળવારે મોડી રાત્રે એક બસ 500 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી. જાનૈયાઓથી ભરેલી બસ હરિદ્વારના લાલઢાંગથી કારાગાંવ જઈ રહી હતી. સીમડી ગામ પાસે ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો…

ભરૂચ જિલ્લાના સૌથી મોટા 48 ફૂટના રાવણનું દહન કરાશે અંકલેશ્વરમાં

અંકલેશ્વરમાં આજે રાવણના 48 ફૂટના પૂતળાનું દહન કરાશે ભરૂચ શહેર તથા જિલ્લામાં આજે દશેરા પર્વની ઉજવણી કરાશે અંકલેશ્વરમાં જિલ્લાના સૌથી મોટા રાવણનું દહન કરાશે. 48 ફૂટ ના રાવણ, 45 ફૂટ…

error: