Satya Tv News

Month: October 2022

સુરત : ઉમિયાધામમાં ૩૦ હજારથી વધુ દીવડાઓથી કરાઈ મહા આરતી, જુઓ અદ્ભુત નજારો

સુરતમાં નવરાત્રિ પર્વની આઠમની ભવ્ય ઉજવણી કરવામાં આવીઉમિયાધામમાં ૩૦ હજારથી વધુ દીવડાઓથી કરાઈ મહા આરતીમંદિર પરિસર દીવડાઓની રોશનીથી ઝગમગી ઉઠ્યું નવરાત્રિ પર્વમાં આઠમનું વિશેષ મહત્વ રહ્યું છે અને સુરતમાં નવરાત્રિ…

અંકલેશ્વર : તક્ષશિલા વિદ્યાલય,નવા બોરભાઠા ખાતે નવરાત્રી નિમિતે ગરબા મહોત્સવનું આયોજન

અંકલેશ્વર તક્ષશિલા વિદ્યાલયમાં ગરબા મહોત્સવનું આયોજન, વિદ્યાર્થીઓ,શિક્ષકમિત્રો સાથે મળી મહોત્સવની કરી ઉજવણી વિદ્યાર્થીઓ રંગબેરંગી ટ્રેડીશનલ ભારતીય વેશભૂષામાં આવ્યા. અંકલેશ્વર સ્થિત તક્ષશિલા વિદ્યાલય,નવા બોરભાઠા ખાતે નવરાત્રી નિમિતે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં…

નર્મદા જિલ્લાના રાજકારણને લઇ મોટા સમાચાર, BTP અને BTTS ના નેતાઓએ અચાનક રાજીનામાં ધરી દેતા ચકચાર

વિધાનસભા ચૂંટણી પૂર્વે જ અચાનક રાજીનામાં પડી જતા BTPનું અસ્તિત્વ જોખમાય તેવી શક્યતા, BTP અને BTTS ના કાર્યકરો અને નેતાઓ કાયા પક્ષમાં જોડાય તેના પર સૌ ની નજર નર્મદા જિલ્લાના…

ગાંધીનગરમા માં અંબાની મહા આરતીમાં અર્ધનારીશ્વરનાં અલૌકિક દર્શન નિહાળો સત્યા ટીવી ન્યૂઝ દ્વારા

ગાંધીનગર કલ્ચરલ ફોરમમાં 35 હજાર લોકોએ મહાઆરતી કરીશિવ-શક્તિના સમન્વયનું સુંદર સ્વરૂપ એટલે અર્ધનારીશ્વરનાં અલૌકિક દર્શન35 હજાર જેટલા લોકોએ સાથે મળીને મહાઆરતી કરીઅર્ધનારીશ્વરનાં અલૌકિક દર્શન ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબામાં અષ્ટમીએ મહાઆરતીમાં…

વંદે ભારત ટ્રેન પ્રથમ દિવસથી જ 96% મુસાફરો સાથે થઇ કાર્યરત

તેજસ ટ્રેનના ખાનગીકરણને લોકોએ જાકારો આપતાં ખાલીખમ અગાઉ જાહેર તેજસના 119 રૂટનું ખાનગીકરણ અટકાવાયું ભારતની પ્રથમ સેમી હાઈ સ્પીડ ટ્રેનનો ત્રીજો રેક વેસ્ટર્ન રેલવેમાં ગાંધીનગરથી મુંબઈ સેન્ટ્રલ વચ્ચે 1 ઓક્ટોબરથી…

અમદાવાદની નવરાત્રી એટલે વાત જ કાંઈક અલગ છે મારું મન મોર બની થનગનાટ કરે…સોંગ પર ખેલૈયાઓની ગરબા રમઝટ,અવનવાં ગરબા સ્ટેપ્સ કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા

સત્યા ટીવી લઈને આવ્યા છે અમદાવાદના ગરબાના ડ્રોન ફોટા ગરબે ઘૂમતા ખેલૈયાનાં અવનવાં સ્ટેપ્સ કોરોનાને કારણે બે વર્ષ પછી નવરાત્રિ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે નવરાત્રિ પર્વે ખેલૈયાઓમાં ખૂબ જ…

ટેસ્લાના CEO અને દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ એલન મસ્ક પર યુક્રેનના લોકો ગુસ્સે ભરાયા જાણો આખરે એવું તે શું થયું

ટેસ્લાના સીઈઓ અને દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ એલન મસ્કની એક હરકતના કારણે યુક્રેનના રાષ્ટ્રપતિ સહિત અનેક લોકો ભડકી ગયા છે. જાણો આખરે એવું તે શું થયું કે મસ્ક પર યુક્રેનના…

દેડીયાપાડા : GMERS મેડીકલ કોલેજ અને હોસ્પિટલનું ઇ-ખાતમુહૂર્ત કર્યું

દેદિયાપાડામાં રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુજીના હસ્તે ઇ-ખાતમુહૂર્તGMERS મેડીકલ કોલેજ અને હોસ્પિટલનું ખાતમુહૂર્તહોસ્પિટલનું રૂ.૫૩૦ કરોડના ખર્ચે નિર્માણ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતેથી રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુજીના હસ્તે રાજપીપલામાં દેદિયાપાડાની GMERS મેડીકલ કોલેજ અને હોસ્પિટલનું…

વિવિધ કર્મચારી મંડળોના આંદોલનો સહિત અલગ-અલગ મુદ્દાઓ પર ગાંધીનગર ખાતે CMની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક

CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક આંદોલનોના નિરાકરણ સહિતના મુદ્દાઓ પર થશે ચર્ચા PM મોદીના આગામી કાર્યક્રમો અંગે પણ બેઠકમાં ચર્ચા આજે ગાંધીનગર ખાતે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા કેબિનેટ…

જમ્મુ-કાશ્મીરના DG હેમંત લોહિયાની ઘરમાં ગળું કાપી હત્યા:મૃતદેહને સળગાવવાનો પણ પ્રયાસ

જમ્મુ-કાશ્મીરના DG જેલ (ડાયરેક્ટર જનરલ ઓફ પ્રિજન્સ), હેમંત લોહિયાની સોમવારે મોડી રાત્રે તેમના જ ઘરમાં ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ તેમના મૃતદેહને સળગાવવાનો પ્રયાસ પણ કર્યો હતો.…

error: