Satya Tv News

Month: October 2022

સિંગર અલ્ફાઝ પર જીવલેણ હુમલો : ટેમ્પા થી કચડવાનો પ્રયાસ

પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ હવે લોકપ્રિય પંજાબી સિંગર અલ્ફાઝ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.અલ્ફાઝ હામલાં મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં એડમિટ છે. હવે સિંગર હની સિંહે અલ્ફાઝની હેલ્થ અંગે…

વડોદરાના જાણીતા ગરબા ગ્રાઉન્ડમાં પ્રતિબંધિ ઇ-સિગારેટ ફૂંકી ઘુમાડા કાઢતો યુવતીનો વીડિયો વાયરલ:યુવતીના વીડિયોએ લોકોની ધાર્મિક ભાવનાને પણ ઠેસ પહોંચાડી

વડોદરાના ગરબામાં યુવતીએ ફૂંકી ઇ-સિગારેટ ઇ-સિગારેટ ફૂંકી ઘુમાડા કાઢતો વીડિયો વાયરલ વીડિયો વાયરલ થતા લોકોમાં રોષ જોવા મળ્યો વડોદરાની વર્લ્ડ ફેમસ નવરાત્રીમાં સંસ્કારી નગરીને શર્મસાર કરે તેવો એક કિસ્સો સામે…

અંકલેશ્વર : ગાંધી જયંતિએ જ દારૂબંધીના લીરેલીરા ધજાગરા દ્રશ્યો સામે આવ્યા

અંકલેશ્વરમાં ખુદ સફાઈ કર્મચારીઓજ પીવે છે દારૂદેશી દારૂની પોટલી પીતાં વિડીયો વાયરલ થયાપીરામણ ગામના સફાઈના ટેમ્પા પર રહેલા કર્મચારીઓના વિડિઓકમર્ચારીઓ બિન્દાસ્ત પણે દારૂ કેમેરા આગળ પિતા નજરે પડ્યાસફાઈ કામદારોનો દારૂ…

UP : દુર્ગા પૂજા પંડાલમાં લાગી ભયંકર આગ :3 લોકોના મોત

ઉત્તર પ્રદેશના ભદોહી જિલ્લાના ઔરાઈ સ્થિત દુર્ગા પૂજા પંડાલમાં રવિવારે રાત્રે લાગેલી ભીષણ આગમાં બે બાળકો અને એક 45 વર્ષીય મહિલા સળગી જવાથી મૃત્યુ નિપજ્યું છે. આ અકસ્માતમાં કુલ 64…

વાગરા તાલુકા કોંગ્રેસ માં મોટું ગાબડું………..!!!!!

ભરૂચ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન મહેન્દ્રસિંહ રાજ સહિત ૧૫ થી વધુ ગામોના આગેવાનો અને કાર્યકરો એ કેસરિયો ધારણ કર્યો ચૂંટણી પહેલા જ વાગરા વિધાનસભા બેઠક પર ભાજપ વધુ…

રાજપીપળા જીલ્લા જેલ ખાતે મહાત્મા ગાંધીજીની ૧૫૩મી જન્મ જયંતિની ઉજવણી કરાઇ

ગાંધીજીનું જીવન ચરીત્ર તથા ભજનનો કાર્યક્રમ યોજાયો ૦૯ કેદીઓનું કાઉન્સેલીંગ કરાયું આજે મહાત્મા ગાંધીજીની ૧૫૩મી જન્મજયંતિ નિમિત્તે રાજપીપળા જીલ્લા જેલમાં ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. રાજપીપળા જિલ્લા જેલ ખાતે…

સ્ટેચ્યુ ઑફ યુનિટી પ્રોજેક્શન મેપિંગ શો લેસર શો અને નર્મદા મહા આરતીના સમયમાં ફેરફાર

તા. ૦૧/૧૦/૨૦૨૨, શનિવાર ના રોજથી પ્રોજેક્શન મેપિંગ શો સાંજે – ૦૭.૦૦ કલાકે અને નર્મદા આરતી ૭.૪૫ કલાકે યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પરિકલ્પના અને પ્રેરણાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું…

નર્મદા જિલ્લામાં “ફેમિલી ફર્સ્ટ-સમજાવટનું સરનામુ” યોજનાની જિલ્લાકક્ષાની યોજાયેલી પ્રથમ બેઠક

કૌટુંબિક વિવાદોનું સ્થાનિક કક્ષાએથી જ નિરાકરણ થાય તેવી કામગીરી અંગે માર્ગદર્શન આપતા નિવાસી અધિક કલેક્ટર સી.એ.ગાંધી કૌટુંબિક વિવાદોના નિવારણ કોર્ટની બહાર તથા સામાજીક, ધાર્મિક અને સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓની દરમિયાનગીરીથી સમાધાન…

ભરૂચ જિલ્લાના વાસ્મો કર્મીઓનું પડતર માંગણીઓ નહિ સંતોષાતા લડી લેવાના મૂડમાં

વાસ્મો ના કર્મચારીઓને ન્યાય નહિ મળતા હડતાળ માર્ગે સરકાર દ્વારા વાસ્મો સર્વિસ મેન્યુઅલ ૨૦૦૨ નો અમલ નહિ થતા કર્મીઓ આંદોલનના સહારે ઘરે ઘરે પાણી પહોંચાડવાની વાતો કરતી સરકારનું કર્મચારીઓના પ્રાણ…

નર્મદા જિલ્લામાં યોજાયેલા તાલુકા કક્ષાના સેવાસેતુ કાર્યક્રમના સ્થળ ઉપર યોજાયું EVM અને VVPATનું નિદર્શન

જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ તાલુકાના ચૂંટણી અધિકારીઓએ નાગરિકોને અવશ્ય મતદાન માટેના લેવડાવ્યા શપથ રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓના લાભ પ્રજાજનોને સતત મળતા રહે, વ્યક્તિગત પ્રશ્નો અને સેવાઓ તેમના રહેઠાણના નજીકના…

error: